Garavi Gujarat USA

અમેરરકયમયાં પણ કોરોનયનય ડેલ્ય વેરર્ન્નો કેર

ડિેલ્ટા ્ેરિય્્ટની સામે સિુતમનક િસી સૌથી ્ધુ અસિકાિક હો્ાનો િમિયાનો દા્ો

-

કોરોના ્ાઈરસનો રોગચાળો િજુ ્તમ થયો નથી. અમેફરકામાં કોપ્ડિ -19 સામે લડિ્ા રસી આ્શયક િો્ાથી લોકોને તે આિ્ામાં આ્ી રિી છે. િરંતુ આ દરપમયાન, પનષણાતોએ ચેત્ણી આિી છે કે ડિેલટા ્ેફરયનટને લીધે, અિીં ચેિમાં અચાનક ્ધારો થયો છે. ફડિસીઝ કંટ્ોલ એનડિ પપ્્ેનશન સેનટસ્ડ (CDC) ના અિે્ાલ અનુસાર, અમેફરકામાં િાલમાં ડિેલટ ્ેફરયનટના 10 ટકા કેસ છે. િરંતુ પચંતાની ્ાત એ છે કે ટૂંક સમયમાં આ ્ેફરયનટ અિીંની સૌથી મોટી સમસયા બની શકે છે.

સજ્ડન જનરલ પ્્ેક મૂપત્ડએ કહ્ં છે કે આલિા ્ેફરયનટ કરતા ડિેલટા ્ધુ ચેિી છે. પરિટનમાં મળી આવયા િછી, તે અમેફરકામાં સૌથી ઝડિિથી િેલાતો ચેિી પ્કાર બની ગયો છે. તેમણે કહ્ં કે 'જેમને િજી રસી નથી મળી, તેમની મને ્ધુ પચંતા છે'. પ્્ેક મૂપત્ડએ ્ધુમાં કહ્ં કે 'પચંતાનો બીજો મુદ્ો એ છે કે કેટલાક ડિેટા સૂચ્ે છે કે આ ્ેફરયેનટ ્ધુ ્તરનાક િોઈ શકે છે. તેના કારણે બીજી ઘણા પ્કારની બીમારીઓ ્ધી શકે છે. તેને િજી િણ ્ધુ સમજ્ાની જરૂર છે.

રપશયાની સિુતપનક ્ી (Sputnik-V) કોરોના ્ાયરસ ્ેનકસન ભારતમાં સૌથી િિેલા મળેલા ડિેલટા ્ેફરયનટની સામે સૌથી ્ધુ અસરકારક સાપબત થઇ િો્ાનો દા્ો રપશયાનાં ડિાયરેકટ ઇન્ેસટમેનટ િંડિ(RDIF)એ કયયો છે. આ સંસથાના દા્ા અનુસાર સૌથી ્ધુ સંક્ામક અને ઘાતક ્ેફરયનટની સામે અનય ્ેનકસનની તુલનામાં આ ્ેનકસન ્ધુ અસરકારક જો્ા મળી છે. ગમલેયા સેનટર આંતરરાપષ્ટય પિયર-ફરવયુ જન્ડલમાં આ અભયાસના તારણો પ્કાપશત થશે.

ભારતમાં ડિો. રેડ્ી લેબ સિુતપનક ્ી નું ઉતિાદન કરી રિી છે. આ રસીને પ્શ્વ આરોગય સંસથા (WHO) એ તો મંજુરી આિી નથી િરંતુ ભારત સપિત 67 દેશોમાં તેને મંજુરી મળી ચુકી છે. આ અગાઉ િાઇઝર અને અસત્ાઝેનેકા ની ્ેનકસન અંગે ઘણા સંશોધન અિે્ાલો જાિેર થઇ ચુકયા છે. કેટલાકમાં તેને અસરદાર બતા્્ામાં આ્ી છે, તો કયાંક નબળી દશા્ડ્્ામાં આ્ી છે. WHO એ ડિેલટા ્ેફરયનટને ચોથો પચંતાજનક ્ેફરયનટ જાિેર કરાયો છે, અને ભારતમાં બીજી લિેર સપિત ઘણા દેશોમાં તેના કારણે સંક્મણ ઝડિિથી િેલાઇ રહ્ં છે, પરિટનમાં તે િણ જો્ા મળયું છે કે તયાં જો મળેલો આલિા ્ેફરયેનટની તુલનામાં ડિેલટા ્ેફરયેનટથી િણ સંક્પમત િો્ાથી લોકોને િોનસિટલમાં દા્લ કરા્્ાની જરૂર ્ધુ છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States