Garavi Gujarat USA

સવીસ બેનકોમયાં ભયરતી્ોની રડપોશ્ઝ્ વધીને 13 વરયાની ્ોચે

-

કાળા નાણાં સામેની કેન્દ્ર સરકારની લડાઈના પગલે થોડાક વર્ષ માટે સ્વસ બેન્કોમાં ભારતીયો દ્ારા જમા થતું ભંડોળ ઘટયું હતું. જોકે, હવે તેમાં ફરી વધારો જોવા મળી રહ્ો છે. ભારતના નાગરરકો અને ભારતીય કંપનીઓની દ્ારા સ્વત્ઝલલેન્ડની બેન્કોમાં મૂકવામાં આવેલું જમા રકમ 2020માં વધીને 2.55 બબબલયન સ્વસ ફ્ાન્્કસ (આશરે રૂ.20,700 કરોડ) થઈ હતી, જે છેલ્ા 13 વર્ષમાં સૌથી વધુ છે. આ જમા રકમમાં સ્વસ બેન્કોની ભારતમાં સ્થત બ્ાન્્ચ અને અન્ય નાણાંકીય સં્થાઓ દ્ારા જમા કરેલી રકમનો પણ સમાવેશ થાય છે. ભારતીયો દ્ારા સ્વસ બેન્કોમાં જમા પૂંજી વધવા પાછળનું કારણ બસ્કટોરરટી્ઝ અને અન્ય બવકલપો દ્ારા હોસલડંગસમાં તેજી માનવામાં આવે છે. જોકે 2020માં કુલ ક્ટમ રડપોબ્ઝટમાં ઘટાડો થયો હતો, એમ સ્વત્ઝલલેન્ડની સેન્ટ્રલ બેન્કે ગુરુવારે જારી કરેલા વાબર્ષક ડેટામાં જણાવાયું હતું.

્વીસ નેશનલ બેન્ક (એસએનબીના ડેટા અનુસાર ્વીસ બેન્કોમાં 2019ના અંતે ભારતીય ગ્ાહકોની રડપોબ્ઝટ 899 બમબલયન સ્વસ ફ્ાન્્કસ (આશરે રૂ.6,625 કરોડ હતી અને તેમાં બે વર્ષથી ઘટાડો થતો હતો. હવે આ ટ્રેન્ડ બદલાયો છે અને તે વધીને 13 વર્ષના ઊં્ચા ્તરે પહોં્ચી છે. 2006માં ્વીસ બેન્કોમાં ભારતીયોની રડપોબ્ઝટ આશરે 6.5 બબબલયન ્વીસ ફ્ાન્્કસના ટો્ચના ્તરે હતી. આ પછી 2011, 2013 અને 2017ના વરષોને બાદ કરતાં બાકીના વરષોમાં જમા રકમમાં ઘટાડો નોંધાયો હતો.

SNBના જણાવયા મજુ બ 2020ના અતં સધુ ી સ્વસ બન્ે કોમાં ભારતીયો અને ભારતીય કંપનીઓના કુલ રૂ.20,700 કરોડ જમા રકમમાં રૂ. 4,000 કરોડથી વધુ ક્ટમર રડપો્ઝીટ, રૂ.3100 કરોડથી વધુ અન્ય બન્ે કો દ્ારા, રૂ.16.5 કરોડ ટ્ર્ટ દ્ારા અને રૂ.13500 કરોડ બોન્ડ, બસ્કયોરરટી્ઝ અને અન્ય નાણાકં ીય બવકલપો દ્ારા આવયા હતા. આ સત્ાવાર આંકડા બેન્કોએ સ્વસ નેશનલ બેન્કને રરપોટ્ષમાં આપયા છે. જે સ્વસ બેન્કોમાં ભારતીયોની કાળા નાણાંને દશા્ષવતાં નથી. સ્વસ નેશનલ બેન્ક મુજબ, સ્વસ બેન્કોમાં ભારતીયોના જમા રુબપયાના મૂલયાંકનમાં વયબતિઓ, બેન્કો અને એન્ટરપ્ાઇબ્ઝસ તરફથી જમા સબહત સ્વસ બેન્કોના ભારતીય ગ્ાહકોના તમામ પ્કારના ફંડને ધયાનમાં રાખવામાં આવયા છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States