Garavi Gujarat USA

શ્વદેશી શ્વદ્યર્થીઓને ્ુકેમયાં વક્ક શ્વઝયનય લયભ મય્ેની પ્રવેશ મ્યયાદય લાંબયવયઈ, ભયરતી્ોને ફય્દો ર્શે

-

ઇંગલેનડિાં કોવિડ-19 રોગચાળો િધી રહ્ો છે અને તેની પાછળનું કારણ િોટાભાગના ્યુિાન લોકો છે જેિને હજી રસી આપિાિાં આિી નથી. ડરએકટ-1 દ્ારા 20 િેથી 7 જૂન સુધીના સિ્યગાળા દરવિ્યાન કરા્યેલા અભ્યાસના વિશ્ેરણિાં જણા્યું હતું કે તાજેતરના દૈવનક ડેટાના સંકેતો સૂચિે છે કે રોગની વૃવદ્ધ ધીિી થિાની શરૂઆત થઈ શકે છે.

ઇમપીડર્યલ કોલેજ લંડનના રીસચ્થસ્થ કહે છે કે, ્યુિાનોને રસી આપિાિાં આિે તો રોગનો િધુ ્ેલાિો ઘટાડિાિાં િદદ િળે છે. આ અભ્યાસ દરવિ્યાન 108,911 લોકોનો ટેસટ કરાતા 135 લોકો પોઝીટીિ જણા્યા હતા અને રોગનો િધારો 0.1 ટકાથી િધીને 0.15 ટકા થ્યો હતો. તેિાંના િોટા ભાગના કેસીસ 5થી 12 િર્થના અને 18થી 24 િર્થના િ્યના લોકોના હતા. તેિનો સરેરાશ આર રેટ 1.44 હતો.

દર સાત ડદિસે સરેરાશ 7,888 કેસ નિા નોંધાતા હતા. ્યુકેિાં બુધિારે તા. 16ના રોજ 9,055 કેસ નોંધા્યા હતા. જે તા. 25 ્ેરિુઆરીએ નોંધા્યેલા 9,985 પછીના સૌથી િધુ કેસ હતા. તા. 14ને સોિિાર સુધીિાં હોસસપટલિાં 1,177 દદદીઓ નિા દાખલ થ્યા હતા. જો કે, પોઝીટીિ ટેસટના 28 ડદિસની અંદર િરણ પાિનાર લોકોની સાપ્ાવહક સરેરાશ નિ મૃત્યુની હતી.

સિબેને ડા્યરેકટ કરનાર પ્ો. પૉલ ઇવલ્યટે કહ્ં હતું કે ‘’જે લોકોએ બે રસી લઇ લીધી છે તેિા િ્યસક આધેડ લોકો િાટે ખૂબ સારી સુરક્ા છે. સરકારે જાહેરાત કરી છે કે હિેથી 19 જુલાઇના સિ્યગાળા દરવિ્યાન તિાિ પુખત િ્યના લોકોને રસી આપિા િાગે છે. આનાથી ખૂબ િોટો ્રક પડશે અને િસતીની ઇમ્યુવનટીિાં િધારો થશે. અભ્યાસિાં જાણિા િળ્યું છે કે ભારતિાં પહેલીિાર જોિા િળેલ ડેલટા િેડર્યનટ ્યુકેના આલ્ા (કેનટ) િેડર્યનટ કરતાં આગળ નીકળી ગ્યો છે, અને આશરે 90% ચેપ િાટે તે જિાબદાર છે.

િડા પ્ધાન બોડરસ જોનસને ઇંગલેનડિાં બાકી રહેલા કોવિડ પ્વતબંધોને દૂર કરિા િાટે કરેલા ચાર અઠિાડડ્યાના વિલંબને હાઉસ ઓ્ કોિનસિાં 489 િત િળ્યા હતા જ્યારે વિરોધિાં 60 િોટ પડા હતા.

 ??  ??

Newspapers in English

Newspapers from United States