Garavi Gujarat USA

ચરીન સથામે જી દેશોનો વવરોધ મથાંદલો લથાગે છે

-

અગાઉના કદવ્સોમાં ક્વશ્વમાં બે જ ્સુપર પાવર ગણાતા હતા - અમેકરરા અને તતરાક્લન ્સોક્વયેત ્સંઘ. ક્રિટન, ફ્ાન્સ, જમકાની વગેરે અમેકરરાના ્સાથી દેશો રહ્ા છે. ચીન પણ એર મહા્સત્ા હતું પણ તે અમેકરરા અને ્સોક્વયેત ્સંઘની તોલે આવે તેવું નહોતું.

પણ છેલાં રેટલાંર વષષોથી ચીને આંતરરાષ્ટીય મંચ પર મોટું ગજું રાઢું છે. ્સોક્વયેત ્સંઘના પતન પછી તેનો વાર્સો જાળવવાની જવાબદારી હવે રક્શયા પા્સે આવી ગઇ છે. આ ્સંજોગોમાં અમેકરરા ક્વશ્વનું એર માત્ ્સુપર પાવર બની ગયું હોય એવી છક્બ ્સજાકાઇ હતી. પણ બીજી બાજું, ચીન ધીમી પણ મક્કમ ગક્તએ અમેકરરાના વચકાસવને પડરારવાની કદશામાં આગળ વધી રહ્ં છે. આ માટે ચીન જાતજાતના રસતા અપનાવી રહ્ં છે.

એર બાજું ચીન દક્ક્ણ એક્શયાના પોતાના પાડોશી દેશોમાં પોતાની ધાર બે્સાડવાનો પ્રયા્સ રરી રહ્ં છે અને ભારત જેવા દેશો ્સામે ક્શંગડા ભરાવે છે. તો બીજી બાજુ, બાંગલાદેશ જેવા નાના દેશોને ધારધમરકી વડે દાબમાં રાખવાનો પ્રયા્સ રરે છ.ે પાકરસતાનને તો તેણે પોતાના ખંકડયા દેશ જેવો જ બનાવી દીધો છે. ચીન વારતહેવારે ક્વશ્વની મોટી ્સત્ાઓને પણ પડરારતું રહ્ં છે. અમેકરરાના ભૂતપૂવકા પ્રમુખ ડોનાલડ ટ્રમપ તો ચીનને અમેકરરાનું બહુ મોટું દુશમન જ ગણતા હતા. ચીન વૈક્શ્વર અટરચાળાં રરવામાં પણ મોખરે છે. ક્વશ્વ આજે રોરોના વાઇર્સના આતંરથી પીડાઈ રહ્ં છે. આ રોરોના વાઇર્સના જનમ માટે પણ ચીન જવાબદાર હોવાની શંરા ્સેવાય છે. રોરોના વાઇર્સ ચીનની વુહાનની લેબોરેટરીમાંથી જનમયો હોવાની ક્વશ્વના અગ્ણી દેશોને શંરા જ નહીં પણ ક્વશ્વા્સ છે. મોટાભાગના દેશોને એવો ક્વશ્વા્સ છે રે ચીને જ રોરોના વાઇર્સને વહેતો મુકયો છે પણ મજબૂત પુરાવાઓ અને બીજી ગણતરીઓના રારણે આ દેશો ચીન ્સામે આગળી ચીંધતા ખચરાય છે.

ચીન આક્થકાર અને લશરરી એમ બંને રીતે ક્વશ્વમાં

પોતાની ધોં્સ જમાવવા માગે છે. આ વાતની જાણ અમેકરરા, યુ.રે. ્સક્હતના દેશોને કયારનીય થઇ ગઇ છે. અમેકરરાના ભૂતપૂવકા પ્રમુખ ડોનાલડ ટ્રમપ અને વતકામાન પ્રમુખ જો બાઇડેન ચીનની મહતવારાંક્ા બરાબર ્સમજી ગયા છે અને તેને રાબૂમાં રાખવાના પ્રયા્સો પણ તેઓ રરી રહ્ાં છે. પ્રમુખ બાઇડેને માજી પ્રમુખ ટ્રમપની અનેર નીક્તઓ રોરાણે મુરકી છે રે તેના ક્વશે ફેરક્વચારણા રરી છે પણ ચીન ક્વશે તેઓ ટ્રમપ જેટલું જ રડર વલણ ધરાવતા હોવાનું જણાય છે.

ક્વશ્વના 7 મોટાં લોરશાહી દેશો જી-7ના વડાઓની એર બેઠર યુરેના રોનકાવોલમાં ગયા ્સપ્ાહે યોજાઇ ગઇ. અમેકરરાના પ્રમુખ બાઇડેન પ્રમુખ બનયા પછી રોરોના રાળમાં પહેલી ક્વદેશ યાત્ાએ નીરળયા હતા. આ બેઠરમાં અમેકરરા, યુ.રે., જમકાની, ઇટાલી, ફ્ાં્સ રક્શયા વગેરે દેશોએ ભાગ લીધો. અતયારે રોરોનાની મહામારી ચાલી રહી છે એટલે સવાભાક્વર રીતે જ આ મીટીંગમાં રોરોનાની ચચાકા થઇ. જી-7ના દેશોએ ્સમગ્ ક્વશ્વમાં બધાંને રોરોનાની ર્સી ઉપલબધ બનાવવાનું લક્ય પણ ક્નધાકાકરત રયુું રમે રે રોરોના મહામારી ્સામે લડવાનો હાલ એર માત્ અ્સરરારર ઉપાય ર્સી ગણાય છે. રોરોના ઉપરાંત બીજો મહતવનો મુદ્ો ચીન અંગેનો હતો. ચીનને રાબૂમાં રાખવાની જરૂર હોવા અંગે બધાં ્સહમત છે પણ બધાં જ દેશો અમેકરરાની જેમ ચીન ્સામે આક્રમર વલણ રે ઉગ્ ભાષા અપનાવવા તૈયાર નથી. ચીન હાલ ક્વશ્વની ્સૌથી મોટી આક્થકાર મહા્સત્ા બનવાની કદશામાં આગળ વધી રહ્ં છે. જમકાની, ઇટાલી, ફ્ાન્સ જેવા જી-7ના ્સભય દેશો તેને નારાજ રરવા માગતા નથી. આ બધાં દેશોને પોતાના વયાપારી ક્હતોના રક્ણની પણ ક્ચંતા છે.

આથી જ ચીનમાં માનવ અક્ધરારોના ઉલઘં ન રે ક્વશ્વમાં રોરોના મહામારીનો આરંભ કયાથં ી થયો તને ી તપા્સ રરવા અગં ચચાકા થઇ. અહીં ગક્ભતકા ઇશારો ચીન તરફ જ હતો. પણ આગળ રહ્ં તમે વયાપારી ક્હતોને ધયાનમાં રાખીને અમકે રરા ક્્સવાયના દેશોએ ચીન ્સામે અતયતં રડર વલણ દાખવવાનો ઇનરાર રયષો.

જી-7ની બેઠર શરૂ થઇ તયારે જ ચીને રહી દીધું હતું રે, ગણયા-ગાંઠ્ા દેશોનું જૂથ ક્વશ્વનું ભાક્વ નક્કી રરતા હતા તે કદવ્સો હવે જતા રહ્ા છે. ચીનના લાભમાં એર બાબત એ છે રે, જી-7ના દેશો વચ્ે પણ અંદરોઅંદર બહુ મક્કમ ્સહમક્ત નથી. દાખલા તરીરે જમકાનીની ચાન્સેલર અેંજેલા મર્કલ ક્રિટન અને અમેકરરાથી નારાજ છે. યુરોપમાં રોરોના મહામારી પરારાષ્ઠાએ હતી તયારે અમેકરરા અને ક્રિટને જમકાનીને રોરોનાની ર્સીની ક્નરા્સ રરી નહોતી. આ રારણે જમકાની તેમનાથી નારાજ છે. રિેષ્કઝટની શરતો અંગે પણ ક્રિટન અને યુરોક્પયન ્સંઘના દેશો વચ્ે મતભેદો છે. ટ્રમપ અમેકરરાના પ્રમુખ હતા તયારે યુરોક્પયન દેશો અને ખા્સ રરીને તેના "નાટો"ના ્સાથી દેશો ્સાથેના અમેકરરાના ્સંબંધો પણ વણસયા હતા. એટલે ક્વશ્વમાં અમેકરરાનું હાલ પહેલાં જેવું ઉપજતું નથી. અગાઉ, જી-7 જ નહીં પણ ્સમગ્ ક્વશ્વનો એજેનડા રે તેનું ભાક્વ નક્કી રરવામાં અમેકરરા મખુ ય ભક્ૂ મરા ભજવતંુ હતું. યુરોપના દેશો તેને ટેરો આપતા હતા, પણ હવે એવી પકરષ્સથક્ત રહી નથી. પ્રમુખ બાઇડેનનો પ્રયા્સ ક્વશ્વમાં અમેકરરાનું વચકાસવ ફરીથી સથાપવાનો છે.

માત્ ચીન જ નહીં, આ મોટાં દેશો રક્શયાની પણ ક્વરૂદ્ધ છે. જી-7 જેવા જૂથોની મીટીંગમાં ચીનની ્સાથો્સાથ રક્શયાને રેવી રીતે રાબૂમાં રાખવું તેની ચચાકા થતી હોય છે. આ દેશો હવે દક્ક્ણ એક્શયામાં ભારતને પોતાના એર મહતવના ્સાથીના રૂપમાં ક્નહાળે છે. ભારત અને ચીન વચ્ે જૂની દુશમની છે. બંને દેશો વચ્ે ્સરહદી છમરલાં થતાં રહે છે. આજે પણ લદાખ ્સરહદે બંને દેશો વચ્ે તંગકદલી પ્રવતથી રહી છે. આજની પકરષ્સથક્ત જોઇએ તો ક્વશ્વમાં એર નવા "શીત યુદ્ધ" રે "રોલડ વોર"ની શરૂઆત થઇ ગઇ હોવાનું જણાય છે. આમાં ભારત અને યુ.રે. જેવા દેશોએ પોતાના ક્હતોનું રક્ણ રરવું પડશે.

Newspapers in English

Newspapers from United States