Garavi Gujarat USA

સંગ તેવો રંગ

- - રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આરાકાઇવ્સ)

નગુણે વાસ ન રાખીએ, સગુણાન પત જાય; ચંદન પડિયું ટોકમાં ઇંધણ મૂલ વેચાય

આપણે રેવા લોરો ્સાથે મૈત્ી રાખવી જોઇએ તે આ બંને પંક્તિ ્સર્સ રીતે ્સમજાવે છે. જે નગુણા હોય, જેનામાં રોઇ ગુણ ન હોય તેવા લોરો ્સાથે રહેવું નહીં, તેવા ્સાથે મૈત્ી રાખવી નહીં. રારણ એવા ્સાથે મૈત્ી રાખનાર ્સારો માણ્સ પણ એવો જ હશે એવું લોરો માનવા લાગે છે. શ્ેષ્ઠ ઉદાહરણ છે ચંદન. ્સુખડનું લારડું પણ જો બીજા લારડાઓ ્સાથે જ પડું હોય તો એના માટે રોઇ ્સારો ભાવ આપશે નહીં. બાળવા માટેના લારડા જે મૂલય વેચાતા હોય તે જ કરંમતે એ લારડું ્સુખડ હોવા છતાં વેચાશે. પણ ચંદન એરલું હોય તો એની કરંમત મોટી ઉપજે અને લેનારા પણ ખૂબ આદરથી એ ખરીદશે. ્સરળ ભાષામાં એનો અથકા એ થયો રે તમે ગમે તેટલા ્સારા હશો તો પણ ખરાબ લોરો, ગુંડાઓ રે ચોરી રરનારાઓ ્સાથે તમારી ક્મત્તા હશે તો લોરો તમને ્સારા નહીં ગણે. તમને એમાંના જ એર ગણશે. અંગ્ેજીમાં રહેવત છેઃ You are known by the company (of friends) you keep.

વહીસરકીની ખાલી બોટલમાં દૂધ ભરીને રોઇ પીતું હોય તો તે વહીસરકી જ પીએ છે એમ બીજાઓ માનશે અને તેથી જ રદાચ રક્વ રલાક્પએ રહ્ં હશેઃ

ભળીશ નહિ જનોથી, હમત્ર, સ્ત્રી, બાલકોથી, જીવીશ, બની શકે તો, એકલાં પુસ્તકોથી.

જો ્સાચો, ્સંક્નષ્ઠ અને ક્નઃસવાથથી ક્મત્ ના મળે તો, રક્વ રલાપી રહે છે રે, એરલા પુસતરોથી તું જીવજે, પુસતરોમાંથી જે જ્ાનનું ભાથું મળશે તે ક્જંદગી જીવવામાં, જીવન પ્રતયે દૃષ્ટિ રેળવવામાં અતયંત ઉપયોગી બની શરે.

ગણે જૂજવી આબરૂ આપ આપને ઉર, હભક્ુક લાજે મજૂરીએ, ભીખતા મળે મજૂર. આબરૂ જાળવવાની દરેરની રીત જુદી હોય છે. આબરૂની મહત્ા પણ દરેરને

મન જુદી હોય છ.ે ક્ભખારી રદી મજૂરી નહીં રરે, મજૂરી રરવી પડે તો એને ્સંરોચ થાય. જયારે રેટલાર મજૂર ભીખ માગતા મળી આવશે. આમ જેઓ નગુણા છે, અવગુણથી ભયાકા ભયાકા છે તેઓ જયારે પોતાની આબરૂ જાળવવાની પરવા નહીં રરે તો તેમના ક્મત્ની આબરૂ જાળવવા રાંઇ રરે ખરા?

દુજકાનોની મૈત્ી નહીં રાખવાના ઉપદેશ પાછળ બીજો ઉદ્શે પણ છે. ક્મત્ની ્સોબતનો રંગ લાગયા ક્વના રહેતો નથી. તેથી જ રહ્ં છે રે ્સંગ તેવો રંગ. એવી જ બીજી રહેવત છેઃ ગધેડા ્સાથે ગાય બંધાય, તો ભૂરે નહીં પણ ઊંચું મોઢું રરતાં તો શીખે જ. દુજકાનની દોસતીના ગેરલાભો આ ્સંસરકૃત ્સુભાક્ષતમાં ્સર્સ રીતે જણાય છે.

સપ્પદુજ્પનયોમ્પધયે વરં સપપો ન દુજ્પનઃ । સપપો દશહત કાલેન દુજ્પનસ્તુ પદે પદે ।।

્સપકા - એટલે ્સાપ અને દુજકાન, બેની જો ્સરખામણી રરવાની હોય તો દુજકાન રરતાં ્સાપ શ્ેષ્ઠ છે. શા માટે? રારણ રે ્સાપ તો અમુર વખતે જ ડંખ દે છે. જયારે દુજકાન હોય તે તો ડગલે ને પગલે દંશ મારે છે. આથી દુજકાનની દોસતીથી દૂર રહો, હંમેશ ્સજ્જન પુરુષોના જ ્સાથ ્સહરારમાં રહો. એમની ્સાથેની મૈત્ીથી ઘણાં લાભ થાય છે. ્સજ્જનતાના ગુણો જાણવા - પચાવવા મળે છે. ્સજ્જનો એર વાર ક્મત્ બનયા પછી ક્મત્ ખાતર માથું આપવા પણ તૈયાર થાય છે. દુઃખ પડે તયારે જ દોસતની પરીક્ા થાય છે.

સજ્જન વનવેલી ભલી, ઝરે ઝાિશું પ્ીત સૂકે પણ મૂકે નિીં, એ સજ્જનની રીત.

્સજ્જનો વેલી જેવા હોય છે. એરવાર ઝાડ ્સાથે પ્રીત થઇ તો વેલી એ ઝાડ ્સાથે બાઝે છે. વેલી જાતે ્સૂરાઇ જાય તો પણ ઝાડનો ્સાથ છોડતી નથી. એવી જ ક્મત્તા જીવનમાં રેળવો, અને એવા જ ક્મત્ો ્સાથે મૈત્ી રાખો, બીજાઓથી દૂર રહો.

Newspapers in English

Newspapers from United States