Garavi Gujarat USA

અમેરિકામાં સાઇબિક્ાઇમ બદલ ઇસ્ટોમનયાના બે નાગરિકોને સજા

અમેરિકામાં કેનેડિા - મેનકસકો સિહદે અ્િ-જ્િ ઉિિના મનયંત્ણો લંબા્ાયા

-

અમેફરકાની િાટ્ડિોડિ્ડ પજલ્ા કોટટે મૂળ ઈસટોપનયાના બે નાગફરકોને સાઈબર ક્ાઈમ અંતગ્ડત સજા િટકારી છે. બંનેએ મળીને દુપનયાભરની ક્પયુટર પસસટમમાં રેનસમ્ેર ઘૂસાડિયો િતો.

મૂળ રપશયન નાગફરક 41 ્ર્ડનો ઓલેગ કોશકીન યુરોપિયન દેશ ઈસટોપનયામાં રિેતો િતો. થાઈલેનડિ મૂળનો 33 ્રદીય િા્ેન સુક્કન િણ ઈસટોપનયામાં રિેતો િતો.

આ બંનેએ મળીને િેકસ્ડ માટે પક્પટિોરયુ નામની એક સપ્્ડસ પ્કસા્ી િતી. આ ઓનલાઈન ઈનનક્પશન સપ્્ડસનો ઉિયોગ કરીને િેકસ્ડ દુપનયાભરની ક્પયુટર પસસટમમાં રેનસમ્ેર ઘૂસાડિતા િતા.

બંનેએ મળીને બે લા્ ક્પયુટસ્ડ િેફકંગમાં મદદ કરી િતી આૃથ્ા તો િેક કયા્ડ િતા. આ બંને િર 2018માં એિબીઆઈએ તિાસ શરૂ કરી િતી, કારણ કે અમેફરકામાં અસંખય ક્પયુટસ્ડમાં રેનસમ્ેર ઘૂસયો તેની િાછળ આ બંનેની સંડિો્ણી ્ૂલી િતી.

કોશફકનને 2019માં િકડિી લ્ે ામાં આવયો િતો અને તે િછી િા્ેનને િણ િકડિી લે્ાયો િતો. બંનેને ફડિનસટ્કટ કોટટે સજા િટકારી િતી. મુખય ગુનેગાર કોશફકનને 15 ્ર્ડની જેલની સજા થઈ િતી. તેના સાગફરત િા્ેનને ન્ ્ર્ડની જેલની સજા થઈ િતી.

યુએસ િોમલેનડિ પસકયુફરટી ડિીિાટ્ડમેનટે જણાવયું િતું કે, કેનેડિા - મેનકસકો સાથેની સરિદો પબનજરૂરી અ્રજ્ર માટે ્ધુ એક મપિનો, 21મી જુલાઇ સુધી બંધ રિેશે. કેનેડિાએ િણ માચ્ડ, 2020 અમલી સરિદી અ્રજ્રના બંધા પનયંત્ણો લંબાવયા બાદ અમેફરકાએ િણ આ્ો પનણ્ડય લીધો િતો.

યુ.કે. - યુરોિના દેશો સાથે પ્્ાસ પનયંત્ણો િળ્ા કર્ા અમેફરકામાં બેઠકો ચાલુ છે તયારે બાઇડિેન તંત્ ્િેલામાં ્િેલા ચોથી જુલાઇની આસિાસ પનયંત્ણો િટા્ી શકે તેમ િો્ાનું એરલાઇનસના અપધકારીઓએ જણાવયું િતું. કેનેડિામાં િણ કંિનીઓ અને પ્્ાસન ઉદ્ોગ દ્ારા પ્્ાસ પનયંત્ણો િળ્ા કર્ા માંગ કરી રહ્ા છે. કેનેડિાના ્ડિાપ્ધાન ટ્રુડિો જોકે 75 ટકા કેનેડિીયનોને રસીનો એક ડિોઝ અને 20 ટકાને બંને ડિોઝ ના અિાય તયાં સુધી સરિદી પનયંત્ણો ચાલુ રા્્ા મક્કમ છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States