Garavi Gujarat USA

મોદીનું અપ્ુવલ િેરટંગ બાઇડેન અને જોનસન કિતાં પણ વધાિે

-

કોિોનાકાળમાું પણ વડિાપ્રધાન નિેનદ્ર મોદીની લોકક્પ્રયતા જળવાઈ િહી છે. તમે નયું અપ્રવય લ િેરટંગ 66 ટકાનયું છે જે બીજાું વક્ૈ વિક નતે ાઓ કિતાું વધાિે છે. એપ્રવય લ િેરટંગના મદ્ય મોદીએ અમરે િકાના પ્રમખય જો બાઈડિને , જમનયા ચાન્લે િ એનજલે ા મકકેલ, ક્રિરટશ વડિાપ્રધાન બોરિ્ જોન્ન અને ફ્ાન્ના પ્રમખય માક્ોંને પણ પાછળ પાડિી દીધા છે. અમરે િકન ડિટે ા ઈનટેક્લજન્ કંપની 'મોક્નગિં કન્લટ'એ કિેલા એક વક્ૈવિક ્વષેષિણ મજય બ ્વીકૃત નતે ાઓની બાબતમાું નિેનદ્ર મોદી હજી પણ વક્ૈ વિક નતે ાઓની ્િખામણીમાું ્ૌથી આગળ છે. મોક્નગિં કન્લટે હાથ ધિેલા ્વષેષિણમાું વડિાપ્રધાન નિને દ્ર મોદીનયું વક્ૈ વિક ્વીકૃત િેરટંગ ૬૬ ટકા છે. ડિટે ા મજય બ કોિોનાકાળમાું પણ પીએમ મોદી અમરે િકા, ક્રિટન, િક્શયા, ઓ્ટ્ક્ે લયા, કેનડિે ા, રિાક્ઝલ, ફ્ાન્ અને જમનયા ી ્ક્હત ૧૩ દેશોના અનય નતે ાઓ કિતાું આગળ છે.

અમેરિકન ડિેટા ઈનટેક્લજન્ કંપની મોક્નિંગ કન્લટ દ્ાિા કિાયેલા એક ્વષેષિણ મયજબ કોિોનાની બીજી લહેિમાું તેમની લોકક્પ્રયતા અથવા ્વીકૃત િેરટંગમાું ઘટાડિો જોવા મળયો હતો. તેમ છતાું તેઓ દયક્નયામાું ટોચ પિ છે અને અનય વૈક્વિક નેતાઓની ્િખામણીમાું તેમનો દેખાવ ઘણો ્ાિો છે.

આ ્વીકૃત િેરટંગમાું વડિાપ્રધાન મોદી પછી ઈટાલીના વડિાપ્રધાન મારિયો ડ્ેગીનો નુંબિ આવે છે, જેમનયું ્વીકૃત િેરટંગ ૬૫ ટકા છે. ત્રીજા નુંબિે મેકક્કોના પ્રમયખ લોપેઝ ઓરિેડિોિ છે, જેમનયું િેરટંગ ૬૩ ટકા છે. મોક્નિંગ કન્લટ ક્નયક્મતરૂપે ક્વવિના નેતાઓનયું ્વીકૃત િેરટંગ ટ્ેક કિે છે. તે મયજબ, ઓ્ટ્ેક્લયન વડિાપ્રધાન ્કોટ મોરિ્ન ૫૪ ટકા, જમયાન ચાન્ેલિ એનજેલા મકકેલ ૫૩ ટકા, અમેરિકન પ્રમયખ જો બાઈડિેન ૫૩ ટકા, કેનેડિાના વડિાપ્રધાન જક્ટન ટ્રુડિો ૪૮ ટકા, ક્રિટનના વડિાપ્રધાન બોરિ્ જોન્ન ૪૪ ટકા, દક્ષિણ કોરિયાના પ્રમયખ મૂન જે-ઈન ૩૭ ટકા, ્પેક્નશ ્પેન પેડ્ો ્ાુંચેઝ ૩૬ ટકા, રિાક્ઝલના પ્રમયખ જેિ બોલ્ોનાિો ૩૫ ટકા અને ફ્ાન્ના પ્રમયખ ઈમેનયયઅલ માક્ોં ૩૫ ટકા તથા જાપાનના વડિાપ્રધાન યોશીક્હદે ્યગા ૨૯ ટકા ્ાથે યાદીમાું ્થાન ધિાવે છે.

Newspapers in English

Newspapers from United States