Garavi Gujarat USA

અમેરરકાના કામદારોમાં કં્પનીઓ છોડવાનો વધતો જતો ટ્રેનડ

-

આખી દયક્નયામાું કોિોનાના કાિણે લાખો લોકો બેકાિ બનયા છે અને આ લોકો નોકિી મેળવવા માટે પ્રયત્ન કિી િહ્ા છે. પણ અમેરિકામાું અલગ જ ટ્ેનડિ જોવા મળી િહ્ો છે. ધ વોલ ્ટ્ીટ જનયાલના એક અહવે ાલ પ્રમાણે અમરે િકાના કામદાિોમાું નોકિી છોડિવાનયું વલણ જોવા મળયયું છે.

આ વલણ છેલ્ા બે દાયકાના ્ૌથી ઊુંચા ્તિે પહોંચયયું છે. તેના લીધે કંપનીઓ માટે આક્થયાક નવ્ુંચાિ કિવામાું મયશકેલી પડિી િહી છે. ધ વોલ્ટ્ીટ જનયાલના અહેવાલને ટાુંકીને ક્જનહયઆ એજન્ીએ જણાવયુંય હતુંય કે િાષ્ટીય આિોગય અને આક્થયાક કટોકટીમાું ્ામાનય િીતે કામદાિો નોકિીમાું વધયને વધય ્લામતી માટે પ્રયત્ન કિતાું હોય છે તયાિે તને ાથી ક્વપિીત કામદાિોમાું કંપની છોડિવાનયું વલણ જોવા મળયયું છે.

શ્રમક્વભાગના આુંકડિાને ટાુંકીને અહેવાલમાું જણાવાયયું હતયું કે એક્પ્રલમાું અમેરિકન કામદાિો દ્ાિા નોકિી છોડિવાની ટકાવાિી ૨.૭ ટકા હતી. આમ તેમા અગાઉના ૧.૬ ટકાની તયલનાએ જુંગી ઉછાળો નોંધાયો હતો. નોકિી છોડિવાનયું આ ્તિ ૨૦૦૦ પછીનયું ્ૌથી ઊુંચયું ્તિ છે. કમયાચાિીઓ દ્ાિા આટલા મોટા પ્રમાણમાું નોકિી છોડિવાના લીધે ટનયાઓવિ ખચયામાું વધાિો થાય છે અને કેટલાક રક્્ામાું ધુંધાકીય પ્રવૃક્તિઓ પણ ખોટવાઈ જાય છે.

લેબિ ઇકોનોક્મ્ટે જણાવયયું હતયું કે આ પ્રકાિની પરિક્થક્ત મજબૂત લેબિ માકકેટનો ક્નદદેશ કિે છે, જેમા વયક્તિ તેના કૌશલય, ક્હતો અને વયક્તિગત જીવનશૈલી મયજબ નોકિી બદલે છે. જોબ ટનયાઓવિને અ્િ કિતાું કેટલાક મહત્વના પરિબળો છે. કેટલાય લોકો કાિોબાિ તિફ િાબેતા મયજબ પિત ફિી િહ્ા છે. તેઓ હવે વાઇિ્ પૂિેપૂિો ખતમ થઈ જાય તયાું ્યધી અુંતરિયાળ ક્વ્તાિમાું િહીને કામ કિવા માુંગે છે. તેઓને ઓરફ્ે આવવાની ઇચછા નથી.

કેટલાક લોકો િોગચાળાના લીધે વધાિે પડિતા કાયયાબોજ અને તનાવના લીધે િીત્િના પડિી ભાુંગવાના આિે છે. જયાિે અનય લોકો જીવન્ાથીની નોકિી જવાના લીધે ઊુંચા વેતનવાળી નોકિી કિવા ઇચછયક છે. આ ક્્વાય છેલ્ા એક વર્યાનો ઉપયોગ નવી જ કાિરકદદી ઘડિવા કે નવા જ ષિેત્રમાું પદાપયાણ કિવા માટે કિવા ઇચછનાિા લોકો પણ ઘણા છે. આ લોકોએ પોતાના વતયામાન કામના બદલે નવા જ પ્રકાિના કાયયા પિ પ્ુંદગી ઉતાિી છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States