Garavi Gujarat USA

જો્સનની 'રફ બશયાળા'ની ચેતવણી: વધુ લરોકડિાઉન નકાયુું

-

વૈધવિક સતરે આજે બસથધત ખૂબજ પરરવત્ષનશીલ છે તેનું કારણ ફેલાયેલા અલગ અલગ વેરરયન્ટસ છે. ડેલ્ટા વેરરયન્ટ હાલમાં 80થી વધુ દેશરોમાં ફેલાયરો છે અને તે ફેલાવાની સાથે પરોતાના સવરૂપ, ચરરત્રમાં પણ પરરવત્ષન કરતરો રહ્રો છે. અમેરરકામાં તેનરો અગાઉના સપ્ાહના 6 ્ટકાથી વધીને ગયા સપ્ાહે (7 થી 13 જુન) નવા કેસરોમાં ફેલાવરો 10 ્ટકાનરો થયરો હતરો.

અમેરરકાના સીડીસીના ડાયરેટ્્ટર ડરો. રરોશેલ વેલેનસકકીએ દેશવાસીઓને અનુરરોધ કયયો હતરો કે, તેમની ધારણા અનુસાર અમેરરકામાં પણ ડેલ્ટા વેરરયન્ટનું વચ્ષસવ વધી જશે, જેથી તમામ લરોકરોએ વેબટ્સન લઈ લેવી.

હુએ ગયા મધહને જ ડેલ્ટા વેરરયન્ટને ધચંતાજનક ગણાવયરો હતરો. હુના અધધકારીઓના જણાવયા અનુસાર આ ડેલ્ટા વેરરયન્ટના ધચનહરો પણ વધુ ગંભીર હરોય છે, જો કે એ કરોરરોનાના કારણે જ હરોવા ધવરે વધુ સંશરોધનરો પછી જ તેની સાથે સાંકળી શકાશે. આમછતાં એવા વયાપક સંકેતરો મળે છે કે, બીજા વેરરયન્ટસની તુલનાએ ડેલ્ટા વેરરયન્ટથી ચેપગ્રસત દદદીઓને અલગ અલગ પ્રકારના લક્ષણરો જણાય છે.

જમ્ષનીની ટ્યરોરવેક કંપનીએ પરોતાની રસીની અસરકારકતા ઓછી રહેવા બદલ આ અલગ અલગ વેરરયન્ટસને જવાબદાર ગણાવયા હતા, તરો યુકેની પબ્લક હેલથ ઈંગલેનડે ગયા સપ્ાહે જાહેર કરેલા અભયાસના તારણરો મુજબ ફાઈિરબાયરોએન્ટેક અથવા એસરિાિેનેકાની વેબટ્સનસ લેનારાઓને પણ ચેપ લાગે તેવા રકસસામાં તેઓને હરોબસપ્ટલમાં દાખલ કરવા પડે તેવી ગંભીર ધબમારીથી બચાવી શકવા મા્ટે આ રસીઓ ઘણી અસરકારક રહે છે.

હ્ટ્ષફડ્ષશાયરની એક લેબરોરે્ટરીની 20 જૂનના રરોજ મુલાકાત દરધમયાન વડા પ્રધાન બરોરરસ જોનસને 'રફ ધશયાળા'ની ચેતવણી આપતા ભધવષયના વધુ લરોકડાઉનને નકારી કાઢી હરોલીડે કરવાની ધરિ્ટનના લરોકરોની આશા હરોવા છતાં મુસાફરી મા્ટે આગામી વર્ષ 'મુશકેલ વર્ષ' બનશે એમ જણાવયું હતું.

વડા પ્રધાન બરોરીસ જોનસને તા. 5 જુલાઈના રરોજ મીડ-પરોઇન્ટ રીવયુની શરૂઆતમાં બાકકીના કરોધવડ ધનયમરોને સરળ બનાવવાની આશાઓ બાબતે જણાવયું હતું કે 'ડેલ્ટા' વેરરયન્ટના કેસરો, ICUમાં દાખલ થવાના અને હરોબસપ્ટલમાં દાખલ થવાના કેસરો વધી રહ્ા છે અને યુકેએ 'સાવધ' રહેવું જ જોઇએ. ડેલ્ટા વેરરયન્ટના કેસરોમાં દર અઠવારડયે 30 ્ટકાનરો વધારરો થઈ રહ્રો છે તયારે હાલને તબક્ે 19 જુલાઈના રરોજ બધા ધનયમરો હળવા કરવા મા્ટે હજી પણ 'સારા પુરાવા દેખાઈ રહ્ા છે'. જો કે 'નવી ભયજનક બસથતી ઉભરી શકે એમ હરોવાથી ભધવષયમાં લરોકડાઉન થવાની સંભાવના જરા પણ નથ.’’

વડા પ્રધાને 'સવતંત્રતાના રદવસ' 19 જુલાઇ મા્ટે ચાર અઠવારડયાનરો ધવલંબ કયયો હતરો અને 5 જુલાઇએ બે સપ્ાહની સમીક્ષા કરાશે એમ જણાવયું હતું.

વડા પ્રધાને કહ્ં હતું કે '’નવા સત્ાવાર આંકડા દશા્ષવે છે કે પરરવત્ષનશીલ સરિેઇન સામે દેશને 'સાવધ' રાખવરો જ જોઇએ. હવે ઇંગલેનડમાં આ ડેલ્ટા સરિેઇન 300થી વધુ લરોકરોલ ઓથરોરર્ટી ધવસતારરોમાં પ્રબળ બનયરો છે. પરંતુ 'વેટ્સીનેશન રરોલઆઉ્ટ ગેંગબસ્ટસ્ષ થઈ રહ્ં છે અને વેરરયન્ટ સામે અસરકારક બની રહ્ં છે. ધરિ્ટનને 'સલામત' રાખવંુ અને ખતરનાક નવા કરોધવડ વેરરયન્ટસને દેશમાં પ્રવેશતા અ્ટકાવવરો તે મારી પ્રાથધમકતા છે, એ્ટલે કે આવતા મધહનાઓમાં ધવદેશની ઉડાન ભરવા માંગતા કરોઈપણને 'પરેશાની' અને 'ધવલંબ'નરો સામનરો કરવરો પડે તેવી સંભાવના છે. લરોકરોને હું ધવનંતી કરૂ છું કે બીજો ડરોિ મેળવરો. 50 વર્ષથી વધુનાં બધા લરોકરો, કેર વક્કસ્ષ અને બધા સંવેદનશીલ જૂથના લરોકરોને રસી ઓફર કરવામાં આવી છે. મને લાગે છે કે આ દેશમાં લગભગ 60 ્ટકા પુખત વયના લરોકરોને રસીના બે ડરોિ આપવામાં આવયા છે.’’

સમર હરોલીડેની આંતરરાષ્ટીય મુસાફરીની શરૂઆત થવાની આશા પર પાણી ફેરવતાં તેમણે સવીકાયુું હતું કે આ વરષે ધવદેશી યાત્રા 'મુશકેલ' બની જશે. જો કે ્ટેન ડાઉનીંગ સરિી્ટ દ્ારા રસીના બેવડા ડરોિ લીધા હરોય તેમના ધરિ્ટન પરત થવા પર વિરોરેન્ટાઇન ધનયમરો બંધ કરવાની યરોજના બનાવી રહ્ં છે. કે્ટલાક કેધબને્ટ મંત્રીઓએ અગાઉ સૂચવયું છે કે સરકાર રસીના ડબલ ડરોિ લેનારા લરોકરોને વધુ સવતંત્રતા આપવા મા્ટે સધક્ય છે.

દરધમયાન, હેલથ સેક્ે્ટરી મે્ટ હેનકરોકે જણાવયું હતું કે ‘’સરકાર મુસાફરીના ધનયમરો હળવા કરવા, હરોલીડેની આશાઓને વેગ આપવા કામ કરી રહી છે. મે્ટ હેનકરોકે ફરોરેન રિાવેલના ધનયમરો હળવા કરવાની સંભાવના બાદ પુબટિ કરી હતી કે યુકેમાં પરત ફરતા બેવડી રસી ધરાવતા લરોકરો મા્ટે ઇિરાયેલ-શૈલીની વિરોરેન્ટાઇનની યરોજના સરકાર દ્ારા ધયાનમાં લેવામાં આવી રહી છે. ધમધનસ્ટરરો ડબલ-જેબવાળા પુખત વયના લરોકરો અને તેમના બાળકરો મા્ટે 'હળવા પ્રધતબંધરો' પર કામ કરી રહ્ા છે. પરંતુ અમે પાઇલરો્ટ યરોજનાના ડે્ટા ધવશ્ેરણ કરતા ધનષણાંતરોની રાહ જોઈ રહ્ા છીએ.’’

્ટૉરી સાંસદરો, હરોસપી્ટાલી્ટી ક્ષેત્રના વડાઓ અને રિાવેલ બરોસીસ આશાવાદી છે કે વડા પ્રધાન લરોકડાઉનમાંથી દેશને બહાર કાઢવાની કામગીરીને વેગ આપશે.

વડા પ્રધાનના સત્ાવાર પ્રવક્ાએ કહ્ં હતું કે, '’બે અઠવારડયા પછી આગળ વધવું શટ્ય છે કે કેમ તે મા્ટે અમે કરોધવડના કેસના ડે્ટાનું ધનરીક્ષણ કરીશું. શધનવારે સતત ત્રીજા રદવસે 10,000 કેસ નોંધાયા હતા જે 2 ફેરિુઆરી પછીનું ઉચ્ચતમ સતર છે. હરોબસપ્ટલમાં દાખલ થનારા દદદીઓની સાત રદવસની સરેરાશ પણ સતત વધી રહી છે. આઈસીયુના દદદીઓ પણ વધી રહ્ા છે.'

અત્રે ઉલ્ેખનીય છે કે તા. 20 મેથી 9 જૂન દરધમયાન સપેન, ગ્રીસ, ફાંસ અને ઇ્ટાલી જેવા દેશરોમાંથી યુકેમાં આવેલા 23,465 લરોકરોમાંથી 89 લરોકરોના પરોિી્ટીવ ્ટેસ્ટ જણાયા હતા.

 ??  ??

Newspapers in English

Newspapers from United States