Garavi Gujarat USA

આણંદ તારાપુર હાઇવે પર ગમખવાર અકસમાતમાં 9ના મોત

-

આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ ગામ નજીક બુધવારે સવારે 6.20 વાગ્ે ટ્રક અને ઇકો કાર વચ્ે ગમખવાર અકસમાતમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી અને ગમગીની વ્ાપી ગઈ હતી. અકસમાતમાં ભાવનગરના અજમેરી પરરવારના 6 સભ્ો સહહત 9 લોકોનાં મોત નીપજ્ાં હતાં. ભાવનગરના વરતેજનો અજમેરી પરરવાર જલગાવમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગ્ો હતો. લગ્ન પ્રસંગ માણીને પરરવાર વરતેજ પરત ફરી રહ્ો હતો ત્ારે આ દુર્ઘટના થઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે શોક અને દુઃખની લાગણી વ્ક્ત કરીને મૃતકોના નજીકના પરરવારજનને રૂ.2 લાખની સહા્ કરવાની જાહેરાત કરી હતી.

આ ઇકો કાર સુરતથી ભાવનગર લઇ રહી હતી અને તેમાં મૂળ ભાવનગરના વરતેજ ગામનો અજમેરી પરરવાર હતો. આ દુર્ઘટના સજા્ઘ્ા બાદ ટ્રકચાલક રટના સથળે જ ફરાર થઈ ગ્ો હતો. સથાહનક લોકોની મદદથી દુધ્ઘટનામાં ભોગ બનેલા મૃતકોને તારાપુર રેફરલ હોસસપટલ ખાતે ખસેડા્ા હતા. કારમાં પાંચ પુરુષ, ત્રણ મહહલા અને બે બાળક બેઠેલા હતા. આ ગમખવાર અકસમાતમાં લાશોના ચીથરા ઉડી ગ્ા હતા. ક્ષતહવક્ષત હાલતમાં ઈકો કારમાં લાશો પડી હતી. આ અકસમાતના દ્રશ્ જોનાર લોકોના મન હવચહલત કરી દેવી રટના હતી.

આ દુર્ઘટના અંગે દુઃખ વ્ક્ત કરતા રાજ્ના મુખ્પ્રધાન હવજ્ રૂપાણીએ

ટ્ીટ કરીને જણાવ્ું હતું કે આણદં હજલ્ાના તારાપરુ ના ઇન્દ્રણજ ગામ નજીક ગમખવાર અકસમાતથી થ્લે ા મૃત્થુ ી શોકગ્રસત છ.ું અકસમાતનો ભોગ બનલે ા લોકોને તવરરત અને ્ોગ્ મદદ પરુ ી પાડવા તત્રં ને તમામ સચૂ નાઓ આપી છે. પ્રભુ મૃતકોના આતમાને સદ્ગહત અપપે અને પરરવારને આ દ:ુ ખ સહન કરવાની શહક્ત બક્ષે એ જ પ્રાથન્ઘ ા. ૐ શાહં ત. અજમરે ી સમાજનાના પ્રમખુ અબદલુ ભાઈ અજમરે ીએ દ:ુ ખ વ્ક્ત કરતાં જણાવ્ું હતું કે, આજે વહેલી સવારે તારાપરુ નજીક જે ગોજારો અકસમાત થ્ો તમે ાં અજમરે ી સમાજના 6 સભ્ોના કરૂણ મોત થ્ાં છે. જમે ના નામ છે. અલતાફભાઇ મહોમમદભાઇ, અહનષાબને અલતાફભાઇ, તમે ની પત્રુ ી મસુ કાન, તમે ના સાળા હસરાજભાઇ જમાલભાઇ, તમે ના પત્ી મમુ તાજ હસરાજભાઇ અને તમે નો પત્રુ રેહીજ હસરાજભાઇ આ તમામના સવારે ઇકો ગાડીને અકસમાત નડતા મૃત્ું પામ્ાં છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States