Garavi Gujarat USA

ટ્વીટરે ભારતમાં ''સેફ હાર્બર'' કવચ ગુમાવ્ું: ઉત્તરપ્રદેશમાં પ્રથમ

-

નવા આઇટી નનયમોનું પાલન ન કરવા બદલ માઇક્ોબલોનિંિ પલલેટફોમ્મ ટ્ીટરે ભારતમાં સલેફ હાબ્મર (કાનૂની સુરક્ા) િુમાવયું છે. હવલે કોઇ ત્ાનહત પક્ િલેરકાયદેસર કનટેનટ ટ્ીટર પર મુકશલે તો ભારતીય દંડ સંનહતા (આઇપીસી) હેઠળ આ પલલેટફોમ્મ પણ જવાબદાર િણાશલે. ટ્ીટર સામલે પણ હવલે IPC હેઠળ કેસ નોંધાઈ શકશલે અનલે પોલીસ પૂછપરછ પણ કરી શકશલે. ઉત્તરપ્રદેશની પોલીસલે એક નવડડયો સરયુ્મલલેટ કરવાના મુદ્ે ટ્ીટર, એક નયૂઝ પોટ્મલ અનલે બીજા છ વયનતિ સામલે કેસ પણ નોંધયો હતો.

આ મનહનાની શરૂઆતમાં સરકારે નવા આઇટી નનયમોનું પાલન કરવા ટ્ીટરનલે છેલ્ી તક આપી હતી. સરકારના નવા આઇટી નનયમો 26મલે 2021થી અમલી બનયાં છે. સરકારે કડક ચલેતવણી આપી હતી કે જો કંપની કેટલાંક મનહનાથી નવવાદ ચાલલે છે. ખલેડૂતોના આંદોલન દરનમયાન આ નવવાદ ચાલુ થયો હતો. ટ્ીટર સત્તાધારી ભાજપના કેટલાંક નલેતાઓની પોનલડટકલ પોસટનલે પણ મલેનનપયુલલેડટવ મીડડયાનો ટેિ આપયો હતો. ટ્ીટર આઇટી નનયમોનું પાલન કરવામાં નવલંબ કરતાં નવવાદ વધુ વકયયો હતો. નવા આઇટી નનયમો મુજબ મોટા ડડનજટલ પલલેટફોમમે ગ્ીવનસ ઓડફસર, નોડલ ઓડફસર અનલે ચીફ કમપલાયનસ ઓડફસરની નનમણુક કરવી પડલે છે અનલે આ અનધકારીઓ ભારતના નનવાસી હોવા જોઇએ.

ઇનટરમલેડડયરીનો દરજ્ો િુમાવવા અંિલે ટ્ીટરની કોઇ પ્રનતનક્યા આવી ન હતી. ટ્ીટરે મંિળવારે જણાવયંુ હતું કે કંપનીએ વચિાળાના ચીફ કોમપલાયનસ ઓડફસરની નનમણુક કરી છે અનલે તલેની નવિતો ટૂંકસમયમાં આઇટી મંત્ાલયનલે

આપવામાં આવશલે. ભારતમાં ટ્ીટરના યુઝસ્મની સખં યા 1.75 કરોડ હોવાનો અંદાજ છે.

ઉત્તરપ્રદેશના િાનઝયાબાદમાં પોલીસલે ટ્ીટર ઈનનડયા અનલે 2 કોંગ્લેસ નલેતા સનહત 9 લોકોની નવરુદ્ધ FIR દાખલ કરી હતી. FIR મામલાનલે સાંપ્રદાનયક રંિ આપવાના આરોપમાં નોંધાઈ છે. ટ્ીટર પર આરોપ છે કે તલેણલે આ પ્રકારના વીડડયો પર કોઈ કાય્મવાહી કરી નથી. િાનઝયાબાદ પોલીસનું કહેવું છે કે પોલીસ દ્ારા મામલો સંપૂણ્મ રીતલે સપષ્ કરવામાં આવયા પછી નટ્ટરે ખોટા ટ્ીટનલે હટાવવા માટે કોઈ પિલુ ભયુું નથી. પોલીસલે ટ્ીટર ઇનક, ટ્ીટર કમયુનનકેશનસ ઇનનડયા નયૂઝ વલેબસાઇટ ધ વાયર, જના્મનલસટ મોહમમદ ઝુબલેર અનલે રાણા અયયુબ સામલે એફઆઇઆર દાખલ કરી છે.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States