Garavi Gujarat USA

સમાચાર સંક્ષેપ ખેડૂત આંદોિનકારવીઓએ રવીજા ખેડૂતને પેટ્ોિ છાંટવીને જીવતો સળગાવ્ો

-

હડરયાણાના બહાદુરિઢ પાસલે આવલેલા કસાર નામના િામના એક આંદોલનકારી ખલેડૂતનલે બીજા આંદોલનકારીએ પલેટ્રોલ છાંટીનલે સળિાવી દીધો હોવાની સફોટક ઘટના બની હતી. બુધવારે મોડી રાત્લે ખલેડૂત આંદોલનમાં સામલેલ કસાર િામના મુકેશ નામના એક વયનતિનલે પલેટ્રોલ છાંટીનલે સળિાવી દેવામાં આવયો હતો. તયાર પછી તાતકાનલક તલેનલે હોનસપટલમાં દાખલ કરવામાં આવયો હતો. પરંતુ તયાં યુવકનું મોત થયું હતું.

િામના રહેવાસી જિદીશલે કહ્ હતુ કે, મારો ભાઈ મુકેશ બુધવારે સાંજલે ફરવા નીકળયો હતો અનલે િામમાં બલેઠેલા ખલેડૂત આંદોલનકારીઓ પાસલે પહોંચી િયો હતો.એ પછી મનલે ફોન પર ખબર પડી હતી કે, આંદોલનકારીઓએ મારા ભાઈનલે પલેટ્રોલ છાંટીનલે સળિાવી દીધો હતો અનલે હું જયારે િામના પૂવ્મ સરપંચ સાથલે સથળ પર પહોંરયો તયારે જોયુ હતુ કે, મારો ભાઈ મુકેશ િંભીર રીતલે દાઝલેલી હાલતમાં હતો. સારવાર દરનમયાન મુકેશલે કહ્ હતુ કે, કૃષણ નામના વયનતિએ પહેલા મનલે દારુ નપવડાવયો હતો અનલે પછી મનલે જીવતો સળિાવયો હતો.જોકે નસનવલ હોનસપટલ બાદ મુકેશનલે ખાનિી હોનસપટલમાં સારવાર માટે ખસલેડાયો હતો.જયાં તલેનુ મોત થયુ હતુ.પોલીસનુ કહેવુ છે કે, સંદીપ અનલે કૃષણ નામના વયનતિઓ સામલે હતયાનો િુનો નોંધવામાં આવયો છે.પોલીસ મામલાની તપાસ કરી રહી છે. મુકેશની વય 42 વષ્મની હતી.

મુંબઇ એરપોર્ટ પર ઝાન્બયાની મહિલા િેરોઇન સાથષે પકડિાઇ

મુંબઈના ઇનટરનલેશનલ એરપોટ્મ પર ઝાનમબયાની મનહલા ૨૧ કરોડ રૃનપયાના હેરોઈન સાથલે પકડાઇ હતી. આ નવદેશી મનહલા આંતરરાષ્ટીય ડ્રિ રેકેટમાં સંડોવાયલેલી હોવાનું કહેવાય છે. આરોપી જુનલયાના મુતાલલે જોહનનસબિ્મથી દોહા થઈનલે મુંબઈ આવી હતી. સત્તાવાળાઓએ એરપોટ્મ પર શંકાના આધારે તલેની બલેિની તપાસણી કરી હતી. તયારે પલેકેટમાં ત્ણ ડકલો હેરોઈન મળી આવયું હતું. એની ડકંમત અંદાજલે ૨૧ કરોડ રૃનપયા છે. એનડીપીએસ એરટ હેઠળ કેસ નોંધી જુનલયાનાની ધરપકડ કરવામાં આવી હતી. કોટટે તલેનલે જયુડડનશયલ કસટડી આપવામાં આવી હતી.

જોહનનસબિ્મમાં તલેનલે આ હેરોઈન આપવામાં આવયું હતું. મુંબઈમાં નશીલો પદાથ્મ પહોંચાડવાનું જણાવયું હત.ંુ મુંબઈમાં હેરોઈન કોનલે આપવાનું હતુ. એની તલેની પાસલે વધુ માનહતી નહોતી. આ િુનામાં સંડોવાયલેલા મુંબઈના આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.

Newspapers in English

Newspapers from United States