Garavi Gujarat USA

્કોરકોના મહામારવી છતાં 2020માં ભારતવીયકોનવી સંપઝતિ ્ધવીને 3.4 ઝરિઝિયન

-

ગત વરલે 2020માં કોરોના મહામારીના કારણે સમગ્ બવશ્વના અથ્ષતંત્રને પ્બતકુળ અસર પહો્ચી હતી. તેમ છતાંય ભારતીયોની સંપબત્માં 11 ટકા વધીને ૩.૪ બટ્રબલયન ડોલર થઈ હોવાનો અંદાજ છે. ગલોબલ કન્સલટન્સીના અંદાજ પ્માણે ભારતીયોની સંપબત્ ૨૦૨૦માં ૧૧ ટકાના દરે વધી હતી અને આ દર અગાઉના પાં્ચ વર્ષના વાબર્ષક વૃબધિદર જેટલો જ છે. નાણાકીય

સંપબત્ને કુલ સંપબત્ બાદ વયબતિની જવાબદારીઓ અને રરયલ એ્ટેટને બાદ કરીને મેળવવામાં આવે છે. તે બાબત નોંધનીય છે કે રોગ્ચાળાના પ્ારંબભક કાળમાં બજારમાં નોંધપાત્ર ઘટાડો થયા બાદ ગયા એબપ્લથી બજારમાં આવેલી તેજી ્ચાલુ જ છે. જો કે આ પ્કારની વૃબધિએ પણ બવબવધ વગષોમાં બ્ચંતા તો પ્ેરી જ છે.

વત્ષમાન બવરમ સંજોગોમાં પણ

આવકમાં આ પ્કારની વૃબધિના લીધે આવક બવસંગતતામાં નોંધપાત્ર વધારો જોવા મળે તેમ મનાય છે. આના લીધે ગરીબો અને ધબનકો વચ્ેની ખાઈ વધારે પહોળી બનશે. અહેવાલની નોંધ હતી કે આગામી કેટલાક વરષોમાં નાણાકીય આરોગયના મોર્ચે ્ઝડપી બવ્તરણ જોવા મળી શકે, પરંતુ બવ્તરણનો દર વરલે દસ ટકાથી થોડો હશે અને ૨૦૨૫માં તેનો આંકડો ૫.૫ બટ્રબલયન ડોલરે પહોં્ચી

જશે.

કન્સલટન્સી ફમલે તેના સત્ાવાર બનવદે નમાં જણાવયું હતું કે કટોકટી પછી સમૃબધિ અને સંપબત્ સજ્ષનમાં વૃબધિ જોવા મળશે અને આગામી પાં્ચ વર્ષમાં તેમા બવ્તરણ થાય તેવી સંભાવના છે. ભારતમાં ૨૦૨૫ સુધીમાં દસ કરોડ ડોલરની ક્લબમાં જોડાનારાઓની સંખયામાં વૃબધિ થશે, આ આંકડો આગામી પાં્ચ વર્ષમાં બમણો થઈ ૧,૪૦૦નો થઈ

જશે. ભારતની તેના અબધકાર ક્ેત્રની બહારની નાણાકીય સંપબત્ નાણાકીય સંપબત્ના ૫.૭ ટકાના દરે વૃબધિ પામી ૨૦૨૦મમાં ૧૯૪ બબબલયન ડોલર થઈ હતી. હવે તે ૨૦૨૫ સુધીમાં ૬.૩ ટકાના દરે વૃબધિ પામે તેમ મનાય છે.

એસેટ ફાળવણીના મોર્ચે જોઈએ તો તેની અડધા ઉપરાંતની સંપબત્ રોકડ અને રડપોબ્ઝટના ્વરુપમાં છે. તેનાપછી ઇબક્ટી અને જીવન વીમો આવે છે.

Newspapers in English

Newspapers from United States