Garavi Gujarat USA

બ્િદેશી બ્િદ્ાથથીઓને ્ુકેમાં િક્ક િીઝાના લાભ મા્ટેની પ્રિેશ મ્ાયાદા લંબાિાઈ, ભારતી્ોને ફા્દો થશે

-

્યુકેિાં અભ્યાસ પછીના નિા િક્ક (પીએસડબલ્યુ) િીઝાનો લાભ િેળિિા હકદાર વિદ્ાથદીઓ િાટે ્યુકેિાં પ્િેશિાની સિ્યિ્યા્થદાિાં સરકારે ગ્યા સપ્ાહે ્રી િધારો કરતાં ભારતી્ય સવહતના વિદેશી વિદ્ાથદીઓને ્ા્યદો થશે. છેલ્ા એક િર્થ દરવિ્યાન ્યુકેિાં અભ્યાસ િાટે જતા વિદેશી વિદ્ાથદીઓિાં ભારતી્યો સંખ્યાના આધારે સૌથી િોટા જૂથિાંના એક છે.

સાિાન્ય રીતે પીએસડબલ્યુ િીઝા તરીકે ઓળખાતા ગ્રેજ્યુએટ રૂટ િીઝાિાં વિદેશી વિદ્ાથદીઓને તેિનો અભ્યાસ પુરો થ્યા પછી ્યુકેિાં જોબ િાટે કે જોબના પ્્યાસો કરિા િાટે િધુ બે િર્થ રહેિાની િંજુરી િળે છે. ્યુકેના ગૃહ પ્ધાન પ્ીવત પટેલે ગ્યા િરબે આ નિા વન્યિો જાહેર ક્યા્થ હતા અને હાલિાં કોરોના િાઈરસના રોગચાળાના કારણે લોંગ ડડસટનસ કોસ્થ થકી અભ્યાસ કરી રહેલા કે કરી ચૂકેલા વિદ્ાથદીઓને તેિની િીઝા અરજીની આિશ્યકતાઓ િુજબ ગ્રેજ્યુએટ રૂટ િીઝાની ્યોગ્યતા િાટે 21િી જુન સુધીિાં ્યુકેિાં પ્િેશી જિું જરૂરી હતું. જો કે, આ સિ્યિ્યા્થદાિાં ગ્યા સપ્ાહે િધારો કરી હોિ ઓડ્સે તે 27 સપટેબર, 2021 સુધી

લંબાિી છે.

જે અરજદારોએ ઓટિ 2020િાં પોતાનો અભ્યાસ શરૂ ક્યયો હતો, તેઓને હિે ્યુકેિાં વિદ્ાથદી તરીકે પ્િેશિાની િંજુરી 27 સપટેમબર સુધી િળી શકે અને આ સુધારેલી સિ્યિ્યા્થદા અનુસાર પ્િેશનારા વિદ્ાથદીઓ ગ્રેજ્યુએટ રૂટ િાટે અરજી કરિા પાત્ર ગણાશે, એિ હોિ ઓડ્સના અપડેટ કરેલા ગાઈડનસિાં જણાિા્યું છે.

નેશનલ ઈસનડ્યન સટુડન્ટસ તથા એલિની ્યુવન્યન ્યુકે સવહતના વિદ્ાથદીઓના પ્વતવનવધ જૂથોએ આ સિ્યિ્યા્થદા િધારિા િાટે િાંગણી કરી હતી. ભારતિાં કોરોના િાઈરસના બીજા િોજાના પગલે તેિજ ્યુકેિાં પણ ડેલટા િેડર્યનટના વ્યાપક ્ેલાિાના પગલે ્યુકે દ્ારા 23 એવપ્લથી પ્િાસ પ્વતબંધોની ્યાદીિાં ઈસનડ્યાને રેડ વલસટિાં િુકા્યું હતું. ્યુકેિાં ્યોગ્ય સટુડનટ િીઝા ધરાિતા લોકોને આ ગાળાિાં પણ ્યુકે આિિા િંજુરી હતી, પણ તે સંજોગોિાં ખાસ કરીને ્યુકે આવ્યા પછી ્રવજ્યાતપણે સરકારે નક્ી કરેલી હોટેલિાં 10 ડદિસ ક્ોરનટાઈનિાં રહેિાના વન્યિ અને એ િાટેના અંદાવજત 1750 પાઉનડના ખચ્થના કારણે તેિજ અન્ય કારણોસર અનેક લોકોને ્યુકે આિિાનું પાછું ઠેલિાની ્રજ પડી હતી.

હિે પછી ્યુકે આિનારા વિદ્ાથદીઓ પોતાના આગિન પછી લોકલ ડોકટર પાસે રજીસટ્ેશન કરાિે તો તેઓ અહીં ્યુકેિાં કોવિડ-19 િેસકસન પણ લઈ શકશે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States