Garavi Gujarat USA

સેલિલરિટરીઓમાં સુખ્ાત વનશોલ્ડર ડ્ેસ

વન શોલ્ડર મેકસરી ડ્ેસ વન શોલ્ડર શટ્ટ

-

આપણી બોલીવુડ સેલલલરિટીઓને ફેશનેબલ વસ્ત્ો પહેરવામાં કોઇ મહાત ન કરી શકે. ચાહે તે કોઇ પણ પ્રકારના કેમ ન હોય. અને ફેશન ડડઝાઇનરો પણ તેમને ધયાનમાં રાખીને ચોક્કસ પ્રકારના ડ્ેસ ડડઝાઇન કરતાં હોય છે. લવલવધ પ્રકારનાં ડડઝાઇનર ડ્ેસમાં વન શોલડર ડ્ેસ પણ ખાસ્સા લોકલપ્રય છે. લબપાશા બાસુને તેના સુગડિત પગનું પ્રદશ્શન કરવાનો મોકો મળે તો તે કયારેય જતો ન કરે. કદાચ એટલે જ તેણે ગાજરી રંગના વન શોલડર ટ્ુલનક પર પસંદગી ઉતારી હતી.

એકવડા બાંધા અને ગોરા બદન પર પપ્શલ બલુ કલરનો ડ્ેસ કેવો સરસ લાગે. તેમાંય ખૂબસુરત બાંધાનો એક ખભો આ રંગના પોશાકથી ઢાંકેલો હોય અને એક ખભો ઊઘાડો હોય તયારે તે તદ્દન અલગ લાગે. જોકે, દર વખતે વન શોલડર ડ્ેસ બધી સેલલલરિટીઓને શોભે જરૂરી નથી. ઘણી એકટ્ેસ આ પ્રકારના નવા અને સંદુ ર ડ્ેસ સાથે સુદં ર દેખાઇ રહી છે. તો કેટલીક એકટ્ેસને આ પ્રકારના ડ્ેસીસ ઘણા ઓછા પસંદ હોય છે. જેવી રીતે લવદ્ા જેવી એકટર આ પ્રકારના પોશાક કરતા સાડી પહેરવાનું વધારે પસંદ કરતી હોય છે. આ સેલલલરિટીઓને અવનવી પેટન્શ બધાથી અલગ દેખાવું ઘણું જ ગમતું હોય છે.

વન શોલ્ડર ટોપ

સાદા-લસમપલ ટીશટ્શ કે ટોપને સ્ટાઇલલશ ટચ આપવાં તેમાં માત્ વન સાઇડ શોલડરની પસંદગી કરશો તો આ લસમપલ ટોપ પણ બયૂડટફૂલ બની જશે. આ સ્ટાઇલનાં ટોપ જીનસ, સ્કટ્શ, શોરસ્શ દરેકની ઉપર મચે થઈ જાય તેમ છે.

મેકસીનો ઓપશન ચોમાસાના આઉડટંગ માટે એકદમ યોગય છે. ચોમાસામાં

ની-લેનથ

કરતાં જરા

લાંબાં ફ્ોક

એટલે કે

મેકસી ડ્ેસ

ફશે નનો

નવો

આઇકોન

બની ગયા

છે. આમાં

પણ તમે

વન શોલડરની સ્ટાઇલ પસંદ કરી શકો છો. વરસાદમાં ફલોરલ લપ્રનટ અને લનયોન કલરની લપ્રનટના મેકસી ડ્ેસ તમારા સ્ટાઇલ સ્ટેટમેનટમાં ચાર ચાંદ લગાવી દેશે.

શટ્શ એવું આઉટડફટ છે જે હંમેશાં પ્રોફેશનલ લુક આપે છે, પણ હવે આ સાદા-લસમપલ શટ્શને ફેનસી બનાવવાનો સમય આવી ગયો છે. શટ્શને સ્ટાઇલલશ બનાવવા તેમાં વન શોલડરનો કનસેપટ ઉમેરી શકાય છે. આ સ્ટાઇલના શટ્શ કૂલ લાગવાની સા થે સેકસી લુક આ પ શે . તે મ જ આ હટકે સ્ટાઇલનો શટ્શ પહેરવાથી તમે સેનટર ઓ ફ અટ્ેકશન

બની જશો.

 ??  ??
 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States