Garavi Gujarat USA

બગદાણાના વિરલ સંત બાપા બજરંગદાસ

-

ગોહિલવાડના પ્રહિદ્ધ તીર્થ બગદાણા ખાતે વીરલ િતં બાપા બજરંગદાિનું ધામ ગરુુ પહૂ ણમ્થ ા પ્રિગં િજારો ભક્ોરી ધમધમતું બની જાય છે. બાપા બજરંગદાિજીનો આશ્રમ ભાવનગર હજલ્ાના બગદાણા ખાતે આવલે ો છે. જયાં વર્થ દરહમયાન લાખો ભાહવકો દરન્થ માટે ઉમટે છે.

રરીર પર એક અધખલ્ુ ી બડં ી અને ટકૂં ી પોતડીમાં િફેદ દાઢીવાળા બાપનુ ી આગવી ઓળખ છે. બાપા બજરંગદાિનું નામ લઇએ તો એ છબી નજર િમક્ષ તરવરે એમના જીવન હવરે વાત કરીએ તો ભાવનગર હજલ્ાના વલ્ભીપરુ ખાતે રિેતા રામાનદં ી િાધુ િીરાદાિને ત્રણ પત્રુ ો િતા. જમે ાનં ા એક બાપા બજરંગદાિ તમે નું િાિં રરક નામ ભહક્રામ િત.ું સવભાવે રોડા હજદ્ી અને ગસુ િાવાળા. પણ બાળપણરી જ તમે ને ભગવાન શ્રીરામ, લક્મણ અને િીતાજી પર અતટૂ શ્રદ્ધા િારે િનમુ ાનજી પ્રતયે ભારે અિોભાવ. પરં ડત હપતાના ગસુ િારી વયહરત રઇ, એક રદવિ એમણે ગૃિતયાગ કયયો, અને અયોધયામાં જઇ ગરુુ િીતારામદાિજી બાપુ પાિરે ી દીક્ષા લીધી. વળી યવુ ાન વયે મબું ઇના હનવાિ દરહમયાન તમે ણે સવાતત્ં ય ચળવળમાં ભાગ લીધો તયાર બાદ ગજુ રાત

પરત આવયા અને પાલીતાણા પરં કમાં આવલે વાળકુ ડની રણહજત િનમુ ાનજીની જગયામાં અને તયારં ી કળમોદર અને તયાર બાદ બગદાણા ખાતે આવી આશ્રમ સરાપયો. બગદાણામાં બાપાનું આગમન ઇ. િ. 1941-42માં રયાનું મનાય છે.

રરૂઆતમાં બાપા અિીં બગડ નદીના રકનારે આવલે ા બગડશ્વે ર મિાદેવના મરં દરમાં રહ્ા, તયાર બાદ ગામમાં આવલે ી િનમુ ાનજીની જગયામાં િતત 12 વર્થ તપ કય.ુંુ એ દરહમયાન શ્રદ્ધાળઓુ આવતા ગયા. જરે ી તપમાં ખલલે લાગતાં તઓે ગામરી દરૂ િડમતાિુ નદી પાિે આવલે એક જગયા પર રિી આશ્રમ સરાપયો એ િમય ગાળો લગભગ ઇ. િ. 1958-59 િતો.

બાપા જતા-આવતા ભક્ોને "િીતારામ" કિેતા, એરી એ "બાપા િીતારામ" તરીકે પ્રખયાત રયા, અિીં બાપાએ 1961ના અરિામાં અન્નક્ષત્રે રરૂ કય.ુંુ જયાં આવલે ો શ્રદ્ધાળુ ભખૂ યો ન જાય, એની ચોકિાઇ રખાતી. દરહમયાન ભદૂ ાન યજ્ઞના જાણીતા િતં હવનોબા ભાવે િારે મલુ ાકાત રઇ. બાપાએ ગામમારં ી 6 વીઘા જમીન ખરીદીને ભદૂ ાન યજ્ઞમાં આપી. જે જમીન હવિોણા ખતે મજરૂ ોને મળી.

તયાર બાદ 1962માં ભારત - ચીન વચ્ે યદ્ધુ રયું તયારે મિવુ ાના કલકે ટર િરં ક્ષણ ફડં એકત્ર કરવા નીકળયા િતા. તઓે બગદાણા આવયા અને બાપાને મળયા. બાપાએ આશ્રમની તમામ હમલકત

િરં ક્ષણ ફંડમાં આપી દીધી, એટલું જ નિીં એમની બડં ી િદ્ધુ ાં િરાજી કરી નાખી, એના પિૈ ા પણ કલકે ટરને ધરી દીધા. તયાર બાદ 1971માં પારકસતાન િારે યદ્ધુ છેડાય.ું તે વખતે પણ આશ્રમની િપં હતિની િરાજી કરાવી રૂહપયા િરં ક્ષણ ફંડમાં પિોંચાડ્ા. બાપા કિેતા, "દરે પર આફત આવે તયારે આપણી િપં હતિની રું રકંમત... દેર પિેલો."

િંતનું આ િાચું લક્ષણ અને રાષ્ટ્ર ભહક્. બાપાનો જનમ ઇ. િ. 1912માં રયો િતો, અને દિે ાંત તા. 9 જાનયુઆરી, 1977ના રોજ રયો. પણ આજેય બાપાની િેવા, ભહક્, રાષ્ટ્રપ્રેમ અને અધયાતમની િુવાિ બગદાણા પંરકમાં પ્રિરે છે. બાપા પાિે અનેક દુઃખી લોક આપતા, બાપાને દદ્થ દૂર કરવા કિે તયારે તેઓ કિેતા, "ભાઇ, િું દાક્રી ભણયો નરી." એટલે દવા રું બતાવું. પણ "િીતારામ" મંત્ર જ દવાનું કામ કરરે એ જપો. એ પોતે પણ કિેતા, "મારી તહબયત જયારે ખરાબ રાય તયારે રામનામ જપું છું. અને િારું રઇ જાય છે." તેમણે કદી જોઇને પોતાના હરષય બનાવયા નરી. કંઠી પિેરાવી નરી કે દીક્ષા આપી નરી, છતાં અનેક લોકો તેમને ગુરુ માને છે. આ ગુરુ આશ્રમમાં ગુરુપૂહણ્થમા ધામધૂમરી ઉજવાય છે બુંદીના લાડું ઢગલાબંધ તૈયાર કરાય છે અને ભક્ો પ્રિાદ લઇ ધનયતા અનુભવે છે. અિીં અખંડ અન્નક્ષેત્ર વરયોરી ચાલે છે. અને જનિેવામાં જ પ્રભુતા એ િૂત્ર મુજબ તેમના ભક્ો, હરષયો િેવામાં કાય્થરત રિે છે.

 ??  ??
 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States