Garavi Gujarat USA

તમારા આહારમાં પોષકતત્વોથી ભરપૂર કીવી ફ્રુટને નનયનમત સથાન આપો

-

કીવી ક્વટયમીન "સી" કીવી લગભગ દરેક ઋતુમયાં મળતુ ફળ છે. પરંતુ ઓછય પ્રમયણમયાં મળે છે. આ ફળ દેખયવમયાં ભલે ઓછુાં આકક્્જાક લયગે પરંતુ તે આપણય સ્વયસ્્થ્ મયટે ખૂબ ફય્દયકયરક છે. કહેવયમયાં આવી રહ્ાં છે કે 100 ગ્રયમ કીવીમયાં 61 કેલરી, 14.66 ગ્રયમ કયબબોહયઇડ્ેટસ, 1 ગ્રયમ પ્રોટીન, 3 ગ્રયમ ફયઇબર, 25 મયઇક્ો ગ્રયમ ફોક્લક એક્સડ સક્હત અન્ તતવ રહેલય છે. જો શરીરમયાં સેલસની ઉણપ થઇ જા્ તો ડોકટર આ ફળ ખયવયની સલયહ આપે છે. તે ક્સવય્ કીવી ખયવયથી કેટલીક અન્ ક્બમયરીઓ પણ દૂર કરી શકય્ છે.

• કીવીમયાં ફયઇબર ભરપૂર પ્રમયણમયાં હો્ છે. જે હૃદ્ની સ્વસ્થ રયખીને ગાંભીર ક્બમયરીઓથી દૂર રયખે છે. તેનય સેવનથી ક્લવર, સ્ટ્ોક, કયરડજા્યક અરેસ્ટ, હયટજા એટેક અન્ કેટલીક ગાંભીર ક્બમયરીઓથી દૂર રહી શકય્ છે.

• કીવીમયાં રહેલય તતવ બલડ ક્ોરટંગ એટલે નસમયાં લોહી જામવયથી રોકી શકે છે. જેનયથી કેટલીક સમસ્્યઓ દૂર થય્ છે અને કેનસર જેવી ગાંભીર ક્બમયરીઓથી પણ બચી શકય્ છે.

• કીવીમયાં પોટેક્શ્મનુાં પ્રમયણ વધયરે હો્ છ.ે જેથી બલડ પ્રેશર પણ કંટ્ોલમયાં રહે છે. કીવીનય સેવનથી શરીરમયાં સોરડ્મનુાં લેવલ ઓછુાં થય્ છે અને કયરડજા્ોવસ્કુલર રોગોથી બચી શકય્ છે. તે ક્સવય્ કીવીમયાં એનટી ઇફલેમેટરી ગુણ હો્ છે. જેનયથી સૂજનની સમસ્્ય દૂર રહે છે.

• જો તમેન પૂરતી ઉંઘ ન આવતી હો્ તો કીવીનુાં સેવન કરી શકો છો. જેનયથી તમયરાં મન શયાંત રહેશે અને ઉંઘ પણ સયરી આવશે. કીવી ખયવયથી ઉંઘની ક્ોક્લટી 5 થી 13 ટકય સયરી થઇ જા્ છે.

• કીવીમયાં લ્ુરટન રહેલય છે. જે આપણી તવચય અને રટશૂશને સ્વસ્થ રયખે છે. કીવીનય સેવનથી આાંખોની કેટલીક ક્બમયરીઓ દૂર રહે છે. આાંખોની વધયરે સમસ્્ય એવી છે જેને લ્ૂરટન નષ્ટ થવયનય કયરણે ઉતપન્ન થય્ છે. તે ક્સવય્ કીવીમયાં

ભરપૂર ક્વટયમીન એ રહેલય

છે. જે આાંખોની રોશનીને સયરી રયખે છે.

નો ખજાનો છે. તેમયાં સાંતરય કરતયાં બમણુાં ક્વટયમીન "સી" હો્ છે. તેનયથી રોગપ્રક્તકયરક શક્તિમયાં વૃક્ધિ થય્ છે. તે કેનસરનય જખમ સયમે રક્ષણ આપે છે. વળી તવચય પર કરચલી અને ડયઘ - ધયબય પડતયાં પણ અટકયવે છે. આ ફળ શ્યસોચછવયસની ક્ક્્ય પણ સરળ બનવે છે. શરદીને કયરણે શ્યસ ચડવો કે નયકમયાંથી અવયજ આવવય જેવી સમસ્્ય હળવી કરવયમયાં કીવી મદદ કરે છે. મેકયક્ુ પીચમયાં પ્રચૂર મયત્યમયાં રે્ય હોવયથી કબક્જ્યત દૂર થય્ છે અને પયચન ક્ક્્ય સુધરે છે. કીવી ફ્ૂટમયાં પુષકળ પ્રમયણમયાં સેરોટોક્નન હો્ છે. આ પદયથજા હેપી હોમબોન તરીકે જાણીતો છે જે મયનક્સક તયણ ઓછી કરે છે હૃદ્ અૌ।ક્ધ છે તેમયાં રહેલુાં પેકેરટન કોલેસ્ટ્ોલ ઘટયડે છે. તેમયાં રહેલી કુદરતી શક્કરય "ઇનોક્સટોલ" ડય્યક્બરટસનુાં ક્ન્મન કરવયમયાં મહતવનો ભયગ ભજવે છે. વજન ઘટયડવય ઇચછતય લોકો મયટે કીવીમયાં રહેલી સ્વયસ્્થ્પ્રદ શક્કરય, આરોગ્ પ્રદ ચરબી ઉત્તમ મનય્ છે. તેમયાં કેલેરીનુાં પ્રમયણ પણ ખૂબ ઓછુાં છે. કીવી ક્સવય્ પણ ઘણય એવય ફળો આપણય શરીર મયટે ઘણય ઉપ્ોગી થઇ શકે છે. ફળો અને લીલય શયકભયજીમયાં શરીરને પો્ક્ુતિ ક્વટયમીન મળી રહે છે.

કીવી કેવી રીતે ખાવું?

કીવીની છયલમયાં એક્સડ હો્ છે. તેમયાં ઓકસીલેટ ક્ક્સ્ટલ હોવયનય કયરણે મોઢુાં ખરયબ થવુાં સ્વયભયક્વક છે. પરંતુ જે લોકો તેને છોલ્ય વગર ખયઇ શકતય હો્ તેમણે કીવીને છોલ્ય વગર જ ખયવય જોઇએ.

કીવીની છયલમયાં રહેલય ગુણો ગભયજાવસ્થય સમ્ે આ ન્ૂરલ ટૂ્ૂબને નુકસયન થવય દેતી નથી. તેમયાં ક્વટયક્મન ઇ હોવયનય કયરણે તે અાંટીઓકસીડેંટસથી ભરપૂર હો્ છે, ફ્ી રેરડકલસ નુકસયન નથી કરી શકતય.

 ??  ??

Newspapers in English

Newspapers from United States