Garavi Gujarat USA

બરિ્ટનમાં 1 જુલાઇથી હરો્ટેલ જેવા સથળરોએ લગ્નની મંજૂરી

-

ધરિર્ટશ સરકારે રધવવારે જણાવયું હતું કે, મહામારીમાં ગભં ીર રીતે અસર પામલે ા અથત્ષ ત્રં ને વગે વતં બનાવવા મા્ટે તઓે ઇંગલને ડ અને વલે સમાં પ્રથમવાર ધબન-ધાધમક્ષ લગ્ન સમારંભરો બહાર યરોજવા મા્ટે મજં રૂ ી આપશ.ે અતયાર સધુ ી ઇંગલને ડ અને વલે સમાં ફક્ જયઇૂ શ અને વિકે ર લગ્નરોને બહાર યરોજવા મા્ટે મજં રૂ ી હતી, જયારે અનયરોને એક રૂમમાં અથવા તરો નક્ી કરેલી માળખાકકીય સધુ વધામાં લગ્ન સમારંભનું આયરોજન કરવું પડતું હત.ું સકરો્ટલને ડમાં બહાર લગ્ન કરવાની મજં રૂ ી છે.

આ અંગે જબસ્ટસ પ્રધાન રરોબ્ટ્ષ બકલેનડે મીરડયાને જણાવયું હતું કે, આ સુધારાથી વધુ સારી રીતે લગ્ન થઇ શકશે અને તે વધુ મહેમાનરો મા્ટે સુરધક્ષત રહેશે. બકલેનડે વધુમાં જણાવયું હતું કે, 1 જુલાઇથી અમલમાં આવતા નવા ધનયમરો મુજબ, ઇંગલેનડ અને વેલસમાં લરોકરો બહારના સથળે અથવા તરો હરો્ટેલસ જેવા સથળરોએ મંજૂરી મળેલી મયા્ષરદત જગયામાં ધબન-ધાધમ્ષક લગ્નરો યરોજી શકશે. જોકે, આ ધનયમરો હંગામી છે, જે આવતા વર્ષના એધપ્રલ મધહના સુધી અમલમાં રહેશે. લગ્નરો સાથે જોડાયેલા અથ્ષતંત્રની વૃધધિ મા્ટે લગ્ન સંબંધધત તમામ પ્રસંગરો ઘરની બહાર યરોજવાની પ્રથમવાર મંજૂરી અપાઈ છે.

લગ્ન સમારંભરોના આયરોજકરો અને સથળ માધલકરોએ અગાઉ એવી ફરરયાદ કરી હતી કે, મહામારીમાં આવા સમારંભરો પર પ્રધતબંધને કારણે તેમના ધબિનેસને અસર થઇ છે. સરકારે જણાવયું હતંુ કે, દૂરના ધવસતારરોમાં લગ્નના આયરોજનરોને મંજૂરી આપવા બાબતે વયાપક ધવચારણા કરવામાં આવી હતી. ખુદ વડાપ્રધાન બરોરરસ જોનસને મે મધહનામાં લગ્ન કયા્ષ હતા. તેમણે આ મધહનામાં લગ્નમાં 30 મહેમાનરોની મયા્ષદા દૂર કરીને દંપતીઓને નવા સમાચાર આ્પયા હતા. હવે જગયાની મયા્ષદા સાથે સંખયાની મંજૂરી આપવામાં આવે છે. જોકે, લગ્નમાં મહેમાનરોને ડાનસ કરવાની મંજૂરી હજુ સુધી આપવામાં આવી નથી.

Newspapers in English

Newspapers from United States