Garavi Gujarat USA

કમલા હેરિસ 95 મમમિટ માટે અમેરિકાિાં પ્રથમ મમહલા પ્રેમસડેનટ િહ્ા

-

અમેરિકાનાં વાઇસ પ્ેસસડેન્ટ કમલા હેરિસે શુક્રવાિે એક કલાક અને 35 સમસન્ટ મા્ટે અમેરિકાનું પ્ેસસડેન્ટપદ સંભાળ્ું હતું. પ્ેસસડેન્ટ જો બાઈડનને મેરડકલ ચેકઅપ મા્ટે શુક્રવાિે હોસ્પ્ટલમાં લઈ જવા્ા હતા ત્ાિે હેિીસે આ જવાબદાિી સંભાળી હતી.

કમલા હેરિસ અમેરિકાના પ્થમ મસહલા વાઈસ પ્ેસસડેન્ટ છે જે હંગામી ધોિણે પ્થમ પ્ેસસડેન્ટ પણ બન્ા હતા. વહાઈ્ટ હાઉસના પ્ેસ સસચવ જેન સાકીએ જણાવ્ું હતું કે, મેરડકલ ચેક અપ દિસમ્ાન થોડા સમ્ મા્ટે બાઈડનને એને્થેસસ્ા આપવાનો હોવાથી તેમણે હેરિસને ્ટુંકા સમ્ મા્ટે સત્ા સોંપી હતી. પ્થમવાિ એવું બન્ું હતું કે, કમલા હેરિસ બાઈડનની ગેિહાજિીમાં અમેરિકાના પ્ેસસડેન્ટ બન્ા હો્. એ પછી બાઈડને અમેરિકન સમ્ પ્માણે શુક્રવાિે સવાિે 11-35 કલાકે ફિી પ્ેસસડેન્ટપદ સંભાળ્ું હતું.

બાઈડેનની ઉંમિ 78 વર્ષ છે અને બીજા પ્ેસસડેન્ટની જેમ તેમનું પણ સન્સમત િીતે ચેક અપ થતું હો્ છે. અમેરિકામાં સત્ા ઉપિ આવ્ા પછી બાઈડેનની સાથે સાથે કમલા હેરિસનુ એપ્રૂવલ િેર્ટંગ પણ ઘટું છે. બાઈડેનનુ િેર્ટંગ ઘ્ટીને 38 ્ટકા તો કમલા હેરિસનું િેર્ટંગ ઘ્ટીને 28 ્ટકા થ્ું છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States