Garavi Gujarat USA

અમેરિકાિી ધામમયાક આઝાદીિા મુદ્ે િકાિાતમક દેશોિી યાદીમાં પારકસતાિ યથાવત

-

એનલસ ઓફ ઇન્ટન્ષલ મેડીસીન જન્ષલમાં પ્કાસશત તાિણમાં સવજ્ાનીઓએ જણાવ્ું છે કે એચઆઇવીના દદદીની એન્ટીવાઇિલ ડ્ગની સાિવાિ સવના જ દદદીના શિીિે વાઇિસનો નાશ ક્ા્ષનો બીજો રક્સો નોંધા્ો છે. એ્પેિેનઝા પેશન્ટ તિીકે ઓળખાતા અને સાિવાિ નહીં કિા્ેલા દદદીના 1.5 સબસલ્નથી વધાિે બલડ અને ર્ટશ્ુ સેલ પરિક્ષણમાં વાઇિસના જેનોમના કોઇ પુિાવા મળ્ા નથી.

એચઆઇવીના ચેપમાં માનવીના ડીએનએ જે જસનકાતંત્માં એચઆઇવીના જનીન દાખલ થતા હો્ છે અને પછી વાઇિલ સંગ્ાહક ઉદભવે છે. આ સ્થસતમાં જે તે વાઇિસ એન્ટી એચઆઇવી ડ્ગ કે પ્સતકાિક પ્સતભાવથી છરૂપાઇ જતા હો્ છે. મો્ટાભાગના દદદીઓમાં વાઇિસ સંગ્ાહકોમાંથી જ નવા વાઈિલ કણો જનમે છે. સંશોધકોના મતે કે્ટલાક લોકો જાતે જ એચઆઇવીને અવગણવા સક્મ હો્ છે. સંશોધકોએ આવા ્વસન્ંત્ક એચઆઇવી દદદી કે સાન ફ્ાસનસ્કો દદદી અંગે 2020માં માસહતી આપ્ા બાદ હવે બીજા દદદી અંગે જાણકાિી અપાઇ છે.

પસચિમ કેનેડાના સરિર્ટશ કોલસમબ્ામાં પરૂિ અને જમીન તેમજ મા્ટીની ભેખડો ધસી પડવાથી હજાિો લોકોના ્થળાંતિ, બચાવ કામગીિી તથા લાપતા મો્ટિચાલકોને શોધવાની કામગીિીમાં લશકિી દળો કામે લાગ્ા છે. કેનેડી્ન સશ્ત્ દળોના હર્ુ્ષલીસ સવમાન, શોધ અને બચાવ હેસલકોપ્ટિો તથા અન્ હજાિો જવાનો ્્ટેનડ બા્ િખા્ા છે.

વાનકકુવિથી 150 રક.મી. દરૂિ આવેલ હોપ નગિમાં બે રદવસમાં મા્ટીની ભેખડો ધસી પડ્ા પછી 1,000થી વધાિે લોકો ફસા્ા હતા. આ ઉપિાંત નજીકના લીલુ્ે્ટમાં કાદવરકચડ સાથે વહી ગ્ેલા સંભસવત

પારક્તાનમાં સહનદુઓ અને બલરૂચો પિ થઈ િહેલા અત્ાચાિના પગલે અમેરિકાએ ધાસમ્ષક આઝાદીનુ ગળુ ઘોં્ટનાિા દેશોની ્ાદીમાં પારક્તાનનું ્થાન ્થાવત િાખ્ું છે. તતકાસલન પ્ેસસડેન્ટ ડોનાલડ ટ્રમપના કા્્ષકાળમાં પારક્તાનને આ ્ાદીમાં સામેલ કિા્ું હતંુ અને બાઈડેન એડસમસન્ટ્રેશને પણ આ સનણ્ષ્ ્થાવત િાખ્ો છે. આ વખતની ્ાદીમાં જે દેશોને સામેલ કિા્ા છે તેમાં મ્ાનમાિ, ઈિાન, નોથ્ષ કોરિ્ા, સાઉદી અિેસબ્ા, પારક્તાન અને તુકકી સામેલ છે. અસલજરિ્ા, ર્રૂબા અને સનકાિાગુઆનો સમાવેશ સવશેર નજિ હેઠળના અસિગ્્તોની શોધ ચાલુ છે. વાનકકુવિ સાથેનો સંપક્ક કપાઇ ગ્ો છે. અમેરિકાની નુકસેક નદીના પાણીના પ્વાહ બાદ સુમાસ પ્ેઇિીમાંથી સેંકડો લોકોને બચાવા્ા હતા.

40 જે્ટલા ખેડરૂતો પોતાના પાળેલા પશુઓ તથા ઘાસચાિાને બચાવવા મા્ટે જે તે ્થળે જ િોકા્ેલા િહ્ાનું મે્િ હેનિી રિાઉને જણાવ્ું હતું.

સરિર્ટશ કોલસમબ્ાના કૃસર પ્ધાન લાના પોપહામે જણાવ્ું હતું કે, હજાિો ફામ્ષ એસનમલસના મોત નીપજ્ા છે અને અન્ો સામે ખાવા પીવાની અછતની સ્થસત સજા્ષઇ છે.

દેશોની ્ાદીમાં કિવામાં આવ્ો છે. અમેરિકાના ફોિેન સેક્રે્ટિી એન્ટની સબલનકને કહ્ં હતું કે, ધાસમ્ષક આઝાદીનું હનન કિનાિા દેશોમાં ચીન અને િસશ્ાનો પણ સમાવેશ થા્ છે.

જોકે, અમેરિકાના પગલાથી િસશ્ા સાથેનો તેનો તનાવ હજી પણ વધે તેવી શર્તા છે. આવા દેશો સામે અમેરિકન પ્ેસસડેન્ટ ઈચછે તો આકિા પ્સતબંધો લગાવી શકે છે અને તેમની સાથેના વ્ાપાિી સબંધો તોડવાની પણ સત્ા તેમને હો્ છે. જોકે આવા આકિા પગલા ભિતા પહેલા સબંસધત દેશ સાથે પ્ેસસડેન્ટે વચ્ે ચચા્ષ કિવી જરૂિી હો્ છે.

નવી રદલહી ખાતેના અમેરિકન દરૂતાવાસે અમેરિકી મસહલાઓને ભાિતમાં એકલા પ્વાસ નહીં ખેડવાની સલાહ આપી છે તેમજ ખાસ કિીને જમમુ કાશમીિમાં મસહલાઓ સામેના ગુનાની ્ાદ અપાવી છે. એડવાઇઝિીમાં જણાવા્ું છે કે પ્વાસન ્થળો કે અન્ત્ સેર્્ુઅલ હુમલા અને સહંસક ઘ્ટનાઓ તથા િેપના વધતા રક્સાઓને ધ્ાનમાં િાખી એકલી મસહલાઓ પ્વાસ કિે તે સલાહભ્ષો નથી. અમેરિકન નાગરિકોને લદાખના અપવાદ સસવા્ જમમુ કાશમીિ નહીં જવા પણ જણાવા્ું છે.

Newspapers in English

Newspapers from United States