Garavi Gujarat USA

ટોલેડોના ભૂતપૂર્વ ફીઝિઝિયનને સેકસ ટ્ાફફફિંગ બદલ જેલ સજા

-

ઓહાયોમાં બસલિબે નયાના િહેિાસી, 50 િષ્ડના મનીષ િાજ ગુપ્ાને તાજેતિમાં નયાયમૂબત્ડ જેમસ જી. કાિ્ડ દ્ાિા 19 િષ્ડથી િધુની જેલની સજા ફિમાિાઈ હતી. તેઓ િળજિિીપૂિ્ડકના સેકસ ટ્ારફરકંગમાં દોબષત ઠયા્ડ છે. ઉપિાંત તેઓ છેતિબપંડી કિીને બનયંબત્રત કરેફી પદાથયોની, દિાઓની ગેિકાયદે હેિાફરેિી કિતા હતા. ગુપ્ાને 235 મબહનાની કરેદ, 250,000 ડોલિનો દંડ અને 57,000 ડોલિથી િધુની િકમનું િળતિ ચૂકિિાનો આદેશ કિાયો હતો. આ અંગેની જાહેિાત એસકટંગ યુએસ એટનની બબ્જેટ એમ. બ્ેનને કિી હતી.

બ્ેનને િધુમાં જણાવયું હતું કરે, ગુપ્ાએ સાિચેતીપૂિ્ડક તેમના કૃતયો આચયા્ડ હતા, જેમાં તેમની સલિબનકના બનયંબત્રત ડ્રગસનો પણ સમાિેશ થાય છે જેથી તેઓ બનિ્ડળ મબહલાઓને અસમથ્ડ િનાિી શકરે અને તેમની સાથે સેકસયુઅલ કૃતયો િેકોડ્ડ કિી શકરે.’ જે િહાદુિ મબહલાઓએ આ કરેસ માટે એફિીઆઈ અને પ્રોબસકયુટસ્ડ સાથે િાત કિી, તેમને ખાતિી આપિામાં આિી કરે ગુપ્ાને કોટ્ડમાં લાિિામાં આિશે અને તે હિે મબહલાઓ માટે ખતિારૂપ િહેશે નહીં.’

આ સજા અંગ ટીપપણી કિતા એફિીઆઇના સપેબશયલ એજનટ ઇનચાજ્ડ એરિક સસમથે જણાવયું હતું કરે, મનીષ ગુપ્ાને તેના અપિાધ માટે કિાયેલી લાંિી સજાથી એફિીઆઈ ખુશ છે.’ તેમણે િધુમાં જણાવયું હતું કરે, ‘તેણે આ મબહલાઓનો ફાયદો ઉઠાવયો અને તેમને શાિીરિક શોષણનો ભોગ િનાિી.’ ગુપ્ાના કાિાિાસથી અનય પીરડત મબહલાઓ માટે આગળ આિિાનો માગ્ડ ખુલી શકરે છે. મનીષ ગુપ્ાના શાિીરિક શોષણનો ભોગ િનેલી કોઈપણ વયબક્ને એફિીઆઈનો સંપક્ક કિિા જણાિાયું છે. કોટ્ડના ડોકયુમેન્ટસમાં દશા્ડવયા મુજિ, ગુપ્ા પલાસસટક સજ્ડન છે અને તે ઓિેગોનના ટોલેડો શહેિમાં અને સધન્ડ બમબશગન બિસતાિમાં ત્રણ સજ્ડિી સેનટિનો માબલક છે. લાઇસનસ પ્રાપ્ ડોકટિ તિીકરે, ગુપ્ાને તેમની મેરડકલ પ્રેસકટસ માટે અને કાયદેસિ હેતુઓ માટે બનયંબત્રત દિાઓ લખિા માટે અબધકૃત કિિામાં આવયા હતા.

કોટ્ડના ડોકયુમેન્ટસમાં જણાવયા મુજિ, ગુપ્ાએ માચ્ડ-એબપ્રલ 2013માં બશકાગો, સલિિલેનડ, બમયામી-લાઉડિડેલ સબહત મોટા શહેિી બિસતાિોમાં આયોબજત મેરડકલ કોનફિનસ માટે પ્રિાસ કયયો હતો. તયાિિાદ લોસ એનજલસ, સાન ફ્ાસનસસકો અને ડેટ્ોઇટની પણ મુલાકાત લીધી હતી. ગુપ્ા ઘણીિાિ આ શહેિોની મધયમાં આિેલી હોટેલમાં િોકાતો હતો, અને સહમતી િગિ દુષકૃતયો કિતો હતો. ગુપ્ાએ આ દુષકૃતયો િાિંિાિ િેકોડ્ડ કયા્ડ હતા. ડોકયુમેન્ટસમાં ‘િેપ િેગ’ તિીકરે દશા્ડિિામાં આિેલી િેગમાં ડ્રગસ અને િેકોરડુંગ સાધનો મુકીને તે જે હોટેલમાં િોકાિાનો હોય તયાં પ્રિાસ કિતા અગાઉ મોકલતો હતો.

કોટ્ડના ડોકયુમેન્ટસમાં જણાિાયું હતું કરે, ઓગસટ 2016માં ગુપ્ાએ પીરડતા #1 સાથે ઓનલાઈન ચચા્ડ કિિાનું શરૂ કયુું હતું. તેણે આ વયબક્ને લોસ એનજલસના પ્રિાસ અગાઉ શાિીરિક સંિંધ િાંધિા માટે િોલાિિાનો ઈિાદો િાખયો હતો. 23 સપટેમિિ, 2016ના િોજ, ગુપ્ા તે હોટેલમાં પીરડતાને મળયા જયાં તે િોકાયો હતો, તેણે તયાં પીરડતાને તે ડ્રગસ આપયું અને તેની સાથે શાિીરિક કૃતયો કિીને તેને િેકોડ્ડ કયા્ડ હતા.

6 માચ્ડ, 2020ના િોજ, FBI એજનટોએ ટોલેડોમાં ગુપ્ાના એક પલાસસટક સજ્ડિી સેનટિ પિ દિોડો પાડ્ો હતો. તયાંથી તેમને બનયંબત્રત ડ્રગસ, ઉચાટ શાંત પાડે તેિી દિાઓ, િેકોરડુંગના સાધનો અને િીરડયો િેકોરડુંગ, મેમિી કાડ્ડ સબહત અસંખય િસતુઓ મળી હતી. જેમાંથી એકમાં ગુપ્ા શાિીરિક દુષકૃતય કિતો હોિાનું િેકોરડુંગ જોિા મળયું હતું. િાદમાં આ એજનટોએ પીરડતા #1 સબહત ઓછામાં ઓછી 20 જુદી જુદી િેભાન મબહલાઓ પિ બહંસા આચિતા ગુપ્ાના 61 જુદા જુદા િીરડયો શોધી કાઢ્ા હતા.

આ કસરે ની તપાસ ફરેડિલ બયુિો ઓફ ઇનિેસસટગેશન, ટોલેડો િેબસડેનટ એજનસી દ્ાિા કિિામાં આિી હતી.

Newspapers in English

Newspapers from United States