Garavi Gujarat USA

ચીન ભાિત સાથે ‘સિહદી યુદ્ધ’ કિી િહ્ં હોિાનો અમેરિકન સેનેટિનો દાિો

-

ચીનના પ્રેબસડેનટ શી બજનબપંગે તાજેતિમાં અમેરિકન પ્રેબસડેનટ જો િાઈડેન સાથેની મીરટંગ જણાવયું હતું કરે, ચીને કયાિેય કોઈપણ યુદ્ધની શરૂઆત નથી કિી અને કોઈપણ દેશની એક ઈંચ જમીન પિ દાિો નથી કયયો. િીજીિાજુ અમેરિકાના અગ્રણી સેનેટિ જોન કોબન્ડને દાિો કયયો હતો કરે ચીન ભાિત સાથે 'સિહદી યુદ્ધ' કિી િહ્ં છે. પોતાની ચાિે િાજુ પડોશી દેશો સાથે સિહદ મામલે સતત તણાિપૂણ્ડ સસથબત ઉભી કિતા અને જાળિી િાખનાિા બજનબપંગે જો િાઈડેન સાથેની રદ્પક્ી િરયુ્ડઅલ િેઠક દિબમયાન જણાવયું હતું કરે, ચીન શાંબતબપ્રય દેશ છે અને તેણે કોઈ દેશની એક ઈંચ જમીન પણ પચાિી નથી. ચીનના લોકોએ હંમેશા શાંબતને મહતિ આપયું છે. ચીનના

લોહીમાં આક્મક્ા અથિા આબધપતય નથી. પીપલસ િીપસબલકની સથાપના પછી ચીને કોઈપણ યુદ્ધ શરૂ કયુું નથી. અમેરિકાના િીપસબલકન સેનેટિ જોન કોબન્ડને ભાિત અને દબક્ણ પૂિ્ડ એબશયાનો પ્રિાસ કયા્ડ પછી જણાવયું હતું કરે, તેમના પ્રિાસનો આશય દબક્ણ-પૂિ્ડ એબશયાના દેશો સમક્ ચીન દ્ાિા ઊભા કિાઈ િહેલા પડકાિો અંગે વયબક્ગત િીતે માબહતી મેળિિાનો હતો. કોબન્ડને કહ્ં કરે સૌથી િધુ અને ગંભીિ જોખમ એિા દેશો પિ છે, જે ચીનની સિહદ નજીક છે. ચીન આંતિિાષ્ટીય જળક્ેત્રમાં જહાજોના સિતંત્ર પરિિહન પિ જોખમ પેદા કિી િહ્ં છે. સાથે જ તે પોતાના લોકોના માનિાબધકાિોનો ભયંકિ ભંગ કિિા માટે પણ દોબષત છે.

 ?? ?? એકસપ્રેસે ટીપપણીની બિનંતીઓનો જિાિ આપયો નહોતો.
અગાઉ, એમેઝોને જણાવયું હતું કરે, તે 19 જાનયુઆિી 2022થી યુકરેમાં બિઝા ક્રેરડટ કારસ્ડ દ્ાિા ચૂકિણી સસિકાિિાનું િંધ કિશે તે પછી બિઝાના શેિ 4.7 ટકા નીચે ઉતિી ગયા હતા. કંપનીએ એક બનિેદનમાં જણાવયું હતું કરે, આિા દિ
એકસપ્રેસે ટીપપણીની બિનંતીઓનો જિાિ આપયો નહોતો. અગાઉ, એમેઝોને જણાવયું હતું કરે, તે 19 જાનયુઆિી 2022થી યુકરેમાં બિઝા ક્રેરડટ કારસ્ડ દ્ાિા ચૂકિણી સસિકાિિાનું િંધ કિશે તે પછી બિઝાના શેિ 4.7 ટકા નીચે ઉતિી ગયા હતા. કંપનીએ એક બનિેદનમાં જણાવયું હતું કરે, આિા દિ
 ?? ??

Newspapers in English

Newspapers from United States