Garavi Gujarat USA

યોકɕાjનમાȏ ્પǬિɓ કાjǥº¥žમેન વિÉણǨ ્પȆž ¥ામે િȏશીય ǣ»્પણી કરિા ™દž રી્પǥ½žકન નેતાનǨȏ રા˪નામǨ

-

ભૂતપૂવ્સ કાઉકનસિલમેન નવષણુ પટેલ સિામે 2 નવેમબરે ચૂંટણીની રાત્રે વંશીય રટપપણી કરવા બદલ નયૂયોક્કના યોક્કટાઉનના રીપકબલકનના ઉચ્ચ નેતાએ રાજીનામુ આપવું પડું છે. એક વીરડયો ફૂટેજમાં તેઓ આ પ્રકારની ટીપપણી કરતા જણાયા હતા.

નવષણુ પટેલ કાઉકનસિલમાં અંદાજે 12 વર્સથી સિેવા આપી રહ્ા છે અને તેઓ તેમની ચોથી ટમ્સ માટે ચૂંટણી લડા હતા. પરંતુ ઇકનડયન અમેરરકન ઉમેદવાર રીપકબલકન સિામે ફરીથી ચૂંટણી જીતવામાં નનષફળ રહ્ા હતા.

નવષણ પટેલ સિામે ટીપપણી કરતો વીરડયો પહેલા યોક્કટાઉન રીપકબલકન પાટટીના ફેસિબુક પેજ પર પોસટ કરાયો હતો, પરંતુ તયાંથી તે કાઢી નખાયો હતો.

યોક્કટાઉન રીપકબલકન ટાઉન કનમટીના ચેરમેન કેનવન બાયનગેસિે યોક્કટાઉન નયૂઝ દ્ારા તેમને અપમાન નવશે જાણ થયાના પાંચ રદવસિ પછી આ વીરડયો કાઢી નાખયો હતો. વંશીય ટીપપણી કરનાર વયનતિ રીપકબલકન પાટટીના સથાનનક અગ્ણી ટોમ પોમપોસિેલો હોવાનું જાણવા મળયું હતું, પછી તેમણે તમે ના પદ પરથી રાજીનામું આપયું હતું.

પોમપોસિેલોએ આ અંગે યોક્કટાઉન નયૂઝને જણાવયું હતું કે, ‘હું માફી માંગવા ઇચછુ છું. તે ઘૃણાસપદ હતું. તે જે કંઈ હતું તેને મારે યાદ કરવું નથી. મેં તે જોયું હતું અને સિાંભળયું પણ હતું અને કહ્ં કે, ‘હે ભગવાન. આ હું છું’.

“હું મારા પરરવાર માટે શરમ અનુભવું છું. હું ઘટનાથી ભયભીત છું, હું નવષણુ પટેલની રૂબરૂમાં, રીપકબલકન અને ડેમોક્ેરટક બંને પક્ો અને યોક્કટાઉનના લોકોની માફી માગીશ.’ પોમપોસિેલોએ વધુમાં જણાવયું હતું કે, તે રાત્રે તેણે શરાબ પીધેલો હતો.

યોક્કટાઉન રીપકબલકન પાટટીએ પોમપોસિેલો સિાથેના સિંબંધો કાપી નાખયા છે. પાટટીના કેટલાક નેતાઓએ તેમને પત્ર લખીને જણાવયું છે ક,ે ‘તમારં વત્સન આપણા સિમુદાય પર એક ડાઘ બની ગયું છે.’ સિાન ગેન્ારો રફસટ, વાનર્સક ભંડોળ એકત્ર કરવા માટે તેમની જવાબદારીમાંથી પણ તેમને મુતિ કરવામાં આવયા છે.

IBMમાં 36 વર્સની નોકરીમાંથી નનવૃત્ત થયા પછી નવષણુ પટેલ સિૌપ્રથમ 2009માં કાઉકનસિલમેનની ચૂંટણી લડા હતા. તેમણે જણાવયું હતું કે, તે અને તેમનો પરરવાર ‘ગૌરવશાળી અમેરરકનસિ’ છે.

નવષણુ પટેલના પુત્ર અનમત અને પુત્રી એમી બંને વેસટ પોઈનટમાંથી સ્ાતક થયા છે. અનમતે અફઘાનનસતાનમાં સિેવા આપી હતી જયારે એમીએ અફઘાનનસતાન અને ઈરાકમાં સિેવા આપી હતી.

પટેલે પોતાને ‘નસિટી કાઉકનસિલમાં એકમાત્ર અશ્ેત વયનતિ’ તરીકે દશા્સવયા હતા અને યોક્કટાઉનમાં કાઉકનસિલમેન તરીકે સિેવા આપનાર તેઓ પ્રથમ અશ્ેત વયનતિ છે, અને અંદાજે 36 હજારની વસતી ધરાવતા આ નાના શહેરમાં 90 ટકા શ્ેત લોકો વસિે છે.

તેણે કહ્ં હતું કે ચૂંટણીની રાત્રે પોમપોસિેલોના વત્સનથી તેમને આશ્ચય્સ થયું નહોતું, છેલ્ા ચાર વર્સથી નવભાજનકારી રાજકીય માહોલ છે. નવષણુ પટેલ અને તેમનાં પત્ી દીનપકા વર્સ 1969માં અમેરરકા આવયા હતા.

Newspapers in English

Newspapers from United States