Garavi Gujarat USA

પાટીલે રાજકોટમાં પાવર બતાવ્ો

-

ગયા સપ્ાહે ભાજપ પ્રદેશ પ્રમખુ સી.આર.પાટીલ પહેલીવાર ભતૂ પવૂ મખુ યમત્ં ી વવજય રૂપાણીના ગઢ રાજકોટ ખાતે પહોંચયા હતા. જોકે, વવજય રૂપાણી અને તમે ના ટેકેદારોની ગરે હાજર આખં ઉડીને વળગે એવી હતી. સઘં ના જનૂ ા ચસુ ત કાયક્વ ર ચીમનભાઈ શકુ લના પત્ુ કશયપ શકુ લ તથા રાજય સભાના સાસં દ મોકરીયાને આગળ કરાઈ રહાં હોવાનું જાણકારો કહી રહા છે. આગામી વવધાનસભાની ચટું ણીમાં સૌરાષ્ટ્રભરમાં સટાર પ્રચારક તો ભતુ પવુ મખુ યમત્ં ી વવજય રૂપાણી જ હશ.ે જોકે આ રાજકારણમાં કંઈ કહેવાય નહીં. ચટૂં ણી સમયે સમીકરણો બદલાઇ પણ શકે છે. પાટીલ સામે ચાલીને રાજકોટના દદગગજ નતે ા વજભુ ાઇ વાળા અને ખોડલધામના નરેશ પટેલને પણ મળવા ગયા હતા.ં આથી નક્ી છે કે આગામી ચટૂં ણીમાં પાટીદારોનો પાવર ચાલશ.ે

વવદેશમાં વસતા ગુજરાતીઓ માટે ગુડ ન્યૂઝ... મહેસયૂલી રેકોડ્ડના નમુના નં. હવે ઓન-લાઇન ઉપલબ્ધ થશે

ભારતમાં પણ હવે ટેકનોલોજીનો જાદુ જોવા મળે છે. ઘણી બધી વસતુઓ હવે ઓનલાઈન જોવા મળે છે. વવદેશમાં વસતા ગુજરાતીઓ માટે ગુડ નયુઝ છે. ગુજરાત સરકારે દડવજટલ ગુજરાતના વનમા્વણ માટે ઈ-ગવન્વનસના માધયમ દ્ારા અનેકવવધ નવતર આયામો હાથ ધરીને પારદશશી સેવાઓ નાગદરકો માટે ઉપલબધ બનાવી છે. જેના ભાગરૂપે આજે એક વધુ નક્ર કદમ રાજય સરકારે ઉપાડીને દેવ દદવાળીની ભેટ આપી છે. આજથી મહેસૂલી રેકોડ્વના નમુના નં.6, 7/ 12, 8 -અ હવે ઓન-લાઇન ઉપલબધ થશે. રાજય સરકારના સાયનસ એનડ ટેકનોલોજી વવભાગની ગાઈડલાઈન મુજબ સીટીઝન સેનટ્ીક સવશીસ ક્ેત્ે ઈ સીલનો ઉપયોગ સૌ પ્રથમ વાર મહેસૂલ વવભાગે શરૂ કયયો છે.તેમણે ઉમેયુું કે, જમીન માટેનુ મહતવનું રેકડ્વ ગામ નમુના નં.6 , 7/12 , 8 -અ ની અવધકૃત નકલો હાલે જે તાલુકા ઇ-ધરા કેનદ્ો / ઇ-ગ્ામય કક્ાએથી ઉપલબધ થાય છે, તે હવે કોઇપણ વયદકત ડીજીટલી સાઇનડ નકલ ઓન-લાઇન મેળવી શકશે તથા આ નકલ ઉપયોગ માટે અવધકૃત ગણાશે. આ માટે ભરપાઇ કરવાની થતી નકલ ફી પણ ઓન-લાઇન ભરવાની રહેશે. ડીજીટલી સાઇનડ નકલ AnyRoR અથવા

પોટ્વલ પરથી મેળવી શકાશે. આ નકલ પર કયુઆર કોડ ઉપલબધ હશે જેથી તેની અવધકૃતતાની ખાત્ી ઓન-લાઇન કોઇપણ વયદકત સંસથા કરી શકશે

કોઇ એવું માનતું હો્ કે મારા કારણે પાટટી જીતે છે તો તે ભલયૂ ી જા્: પાટીલ

ભાજપના પ્રદેશ પ્રમખુ .પાટીલની ગાડી ટોપ વગયરમાં ચાલી રહી છે. તઓે સાચું અને સપષ્ટ બોલવામાં માને છે. તાજતે રમાં તમે ણે સીવનયર નતે ાઓને ઝાટકીને કહ્ં હતું કે કોઈએ ભ્રમમાં રહેવું નહીં કે તમે નાં લીધે પાટશી ચાલે છે અથવા જીતે છે. ગયા સપ્ાહે અરવલ્ી વજલ્ાના મોડાસા ખાતે દદવાળીનો સ્હે વમલન અને વજલ્ા કાયાલ્વ યનો લોકાપણ્વ કાયક્ર્વ મ યોજાયો હતો. આ કાયક્ર્વ મમાં ગજુ રાત પ્રદેશના અધયક્ સી.આર.પાટીલે સબં ોધનમાં ટકોર કરી કે કોઇ એવું માનતું હોય કે મારા કારણે પાટશી જીતે છે તો તે ભલૂ ી જાય. કાયક્વ રો હવે જાગૃત થયા છે. ધારાસભય ચટૂ ણી હારે તો વજલ્ાને કેવો અનયાય થાય તે કાયક્વ રો સારી રીતે જાણે છે. પજે સવમવત અગં તમે ણે વધમુ ાં જણાવયું કે પજે કમીટી વધુ મજબતૂ થાય તવે ા પ્રયત્ન કરજો અને પજે સમીતીનું કામ માત્ સભય બનાવવા પરુ તું નથી.પજે સમીતીના સભયોને સરકારની યોજનાનો લાભ અપાવવા હાકં લ કરી. નમો એપ દ્ારા કેનદ્ અને રાજય સરકારની વવવવધ યોજનાઓ છે તમે ાં જે તે લાભાથશીઓને લાભ અપાવવા જણાવય.ું નવા મત્ં ીઓ આવયા,નવી તાકાત, નવી ઉજા્વ સાથે કામ કરવાની ભાવના સાથે આવયા છે અને સગં ઠને તમે ની પાસે માત્ એક અપક્ે ા રાખી છે કે કાયક્વ તાઓ્વ નું અપમાન ન થવું જોઇએ.

માવઠું રંગમાં ભગં પાડશે

ગયા સપ્ાહે ગજુ રાતમાં કારતક મવહનામાં અષાઢી માહોલ સજાય્વ ો હતો. આથી વશયાળુ પાકને નકુ સાન થાય તવે ી ભીવત વયકત કરવામાં આવી છે. ગજુ રાતનો વશયાળો અનકે રીતે રોમાચં ક છે. વવદેશમાં વસતા ગજુ રાતીઓ માટે વતન આવવાની આ મોસમ છે. લગ્ન પણ પરૂ બહારમાં જોવા મળે છે. જાતજાતના ભોજનનો સવાદ પણ મળે છે. ઉવં ધય,ુ ઉંબાદડય,ુ રતાળપુ રુ ી, પોંક વગરે ેની આ વસઝન છે. દવક્ણ ગજુ રાતમાં ભોજનમાં લીલાં મરચાં અને લસણનો વયાપક ઉપયોગ થાય છે. વશયાળામાં જ આવાં ભોજનનો લાભ મળે છે. વવદેશી ગજુ રાતીઓ એટલે પણ વતન આવવાનું પસદં કરે છે. ચાલુ વષષે માવઠાના કારણે પાકને નકુ સાન થઈ શકે છે પરંતુ ભોજનની પરંપરા એવી જ રહેશ.ે કોરોનાને કારણે બે વષથ્વ ી વવદશે પ્રવાસ અટકી ગયા હતા. હવે લગભગ તમામ દેશોએ પ્રવતબધં હટાવી દીધો છે તયારે વતનમાં વવદેશમાં વસતા ગજુ રાતીઓનું સવાગત છે.

Newspapers in English

Newspapers from United States