Garavi Gujarat USA

ગુજરાતમાં સતત બીજા દિવસે ્ોરોનાના 36 નવા ્ેસ

-

ગુજરાતમાં કોરોનાના 30થી વધુ કેસ નોંધાવવાનો ક્રમ યથાવત્ રહો છે. શવનવારે (20 નવેમબર) કોરોનાના 36 નવા કેસ નોંધાયા હતા, તો કોરોનાથી એકપણ મૃતયુ થયું નહોતું. શવનવારે વધુ 4.10 લાખને કોરોના વેક્સન આપવામાં આવી હતી.

અમદાવાદ શહેરમાંથી 8- ગ્ામયમાંથી 1 સાથે 9, વડોદરામાંથી 7, સુરતવલસાડમાંથી 4, જામનગરમાંથી 3, રાજકોટ-કચછ-સાબરકાંઠામાંથી 2, ગાંધીનગર - મહેસાણા- નમ્વદામાંથી 1-1 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજયમાં કોરોનાના કુલ કેસ હવે 8,27,184 છે જયારે કોરોનાથી કુલ મરણાંક 10,091 છે. છેલ્ા 24 કલાકમાં વધુ 44 દદશી કોરોનાથી સાજા થયા છ.ે અતયારસુધી કુલ 8,16,770 દદશી કોરોનાને હરાવી ચૂ્યા છે અને સાજા થવાનો દર 98.74 ટકા છે.

રાજયમાં હાલ 323 એક્ટવ કેસ છે અને 4 દદશી વેકનટલેટર પર છે. અમદાવાદ 129, વડોદરા 55, સુરત 26, વલસાડ 24 સાથે સૌથી વધુ એક્ટવ કેસ ધરાવતા વજલ્ા છે. રાજયમાં કુલ વેક્સનેશન ડોઝ હવે 7.69 કરોડ થયો છે. જેમાં 4.53 કરોડ દ્ારા પ્રથમ ડોઝ અને 3.16 કરોડ દ્ારા બંને ડોઝ લેવાઇ ચૂ્યા છે. ૫ના વગયો શરૂ કરવાનું આયોજન કયુંુ હતુ અને ૧લી દડસમે બરથી મજં રૂ ી અપાય તવે ી પરુ ી શ્યતા હતી. પરંતુ દદવાળી પછી કોરોનાના કેસમાં થોડો વધારો થતાં દડસમે બરમાં પણ આ વગયો શરૂ કરાશે કે કેમ તે પ્રશ્ન હતો.

ધોરણ ૧થી ૫ના વગયો શરૂ કરવા માટે તજજ્ાોની કવમટી રચવાની અને આરોગય વવભાગ સાથે ચચા્વ વવચારણા કયા્વ પછી તમે જ કોરોનાની પદરકસથવતનું આકલન કયા્વ બાદ વગયો શરૂ કરવાની જાહેરાત કરી હતી. એ પછી રવવવારે ગજુ રાત સરકારના વશક્ણ વવભાગ દ્ારા એકાએક ધોરણ ૧થી ૫ના વગયો શરૂ કરી દેવાની ઓવચતં ી

Newspapers in English

Newspapers from United States