Garavi Gujarat USA

વાયબ્રન્ટ સમિ્ટ પછી જ અિદાવાદ એરપો્ટ્ટના રનવેનું રીકાપપેટ્ટંગ કરાશે

-

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇનટરનેશનલ એરપોટ્ટ ખાતે આગામી વર્ષે ૩ જાન્યુઆરીથી ૩૧ મે દરમમ્ાન રનવેના રીકાપષેટટંગની કામગીરી કરવાની જાહેરાત કરાઈ હતી. જો કે, ૧૦થી ૧૨ જાન્યુઆરી દરમમ્ાન વા્બ્રનટ ગયુજરાત સમમટ ્ોજાવવાની હોવાથી અમદાવાદ એરપોટ્ટના રનવે રીકાપષેટટંગની કામગીરી હવે ૧૨ જાન્યુઆરી પછી જ શરૂ કરવા મવચારણા કરવામાં આવી રહી છે.

અમદાવાદ એરપોટ્ટ મેનેજમેનટ દ્ારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે અમદાવાદ એરપોટ્ટનો ૩.૬ ટકલોમીટરનો લાંબો રન-વે ૩ જાન્યુઆરીથી ૩૧ મે સયુધી જાહેર રજા-રમવવારને બાદ કરતાં સવારે ૯ થી ૬ દરમમ્ાન બંધ રખાશે અને એ સમ્ દરમમ્ાન ફલાઇટસની અવરજવર બંધ રહેશે. તેના પગલે ૭૦થી વધયુ ફલાઇટસ રીમશડ્ૂલ કરવાની જરૂર પડશે. જોકે, વા્બ્રનટ સમમટમાં દેશ-મવદેશના મહાનયુભાવો ઉપસ્થત રહેવાના હોવાથી એ વખતે રનવે બંધ નહીં રાખવા મવચારણા ચાલી રહી છે.

સૂત્ોના જણાવ્ા અનયુસાર વા્બ્રનટ સમમટમાં વડાપ્રધાન નરેનદ્ર મોદી સમહત દેશ-મવદેશના નેતાઓ, માંધાતાઓ, ઉદ્ોગપમતઓ ઉપસ્થત રહેવાના છે. તેના કારણે એ વખતે અમદાવાદ એરપોટ્ટનો રનવે સવારે ૯ થી ૬ના પીક અવસ્ટમાં બંધ રાખવો શક્ નથી. હાલના તબક્ે બે પાસા ઉપર જ મવચાર કરાઈ રહ્ો છે, તેમાં એક મવકલપ રનવે રીકાપષેટટંગની કામગીરી વા્બ્રનટ સમમટ પછી જ શરૃ કરવાનો છે. આ મસવા્ બીજો

Newspapers in English

Newspapers from United States