Garavi Gujarat USA

ગુજરા્િાં ઠેર-ઠેર કિોસિી વરસાદથી પાકને નુકસાન

-

ગયુજરાતમાં ગયુરુવાર, 18 નવેમબરે અમદાવાદ, ઉત્તર ગયુજરાત, સૌરાષ્ટ્ર, કચછના મોટાભાગના મવ્તારોમાં કમોસમી વરસાદ થ્ો હતો. આ માવઠાને કારણે ખેડૂતોને ભારે નયુકસાન થ્યું હતયું. ઉત્તર ગયુજરાતના પાટણ, પાલનપયુર, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગરમાં તથા સૌરાષ્ટ્રમાં જૂનાગઢ સાથે અનેક મજલ્લાઓમાં માવઠયું થ્યું હતયું. મહેસાણાના બેચરાજી અને ઊંઝામાં પણ વરસાદ થ્ો હતો.

જૂનાગઢ અને ગીર સોમનાથમાં ગયુરુવારની વહેલી સવારથી વાતાવરણ પલટા્યું હતયું. કચછમાં મોડી રાતથી સવાર સયુધી કમોસમી વરસાદ પડ્ો હતો. વાગડના રાપર મવ્તારમાં વ્ાપક કમોસમી વરસાદ મોડી રાતથી સવાર સયુધી ઝાપટાં ્વરૂપે પડ્ો હતો.

જૂનાગઢ, મેંદરડા અને તાલાલા ગીર તાલયુકાનાં અનેક ગામોમાં માવઠયું થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. કમોસમી વરસાદનાં એંધાણને પગલે ખેડૂતોમાં મચંતાની લાગણી જનમી હતી.

વે્ટન્ટ ટડ્ટબ્ટનસની અસરને કારણે રાજ્માં 18થી 21 નવેમબર સયુધી ઉત્તર અને દમષિણ ગયુજરાત સમહત સૌરાષ્ટ્રના અનેક મવ્તારોમાં છૂટોછવા્ા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. અરબી સમયુદ્રમાં લૉ પ્રેશર સમરિ્ થ્યું છે. જેની અસર હેઠળ અમરેલી, ભાવનગર, જયુનાગઢ, રાજકોટ, સોમનાથમાં પણ વરસાદની શક્તા છે. તેમજ સયુરત, વલસાડ, નવસારી, ડાંગમાં પણ સામાન્ વરસાદની આગાહી હવામાન મવભાગે કરી હતી.

Newspapers in English

Newspapers from United States