Garavi Gujarat USA

રાજકો્ટનાં 50થી વધુ યામરિકો મ્રૂપમ્િાં ફસાયા, સરકારી િદદ નિીં િળ્ા રોષ

-

તામમલનાડયુના મતરૂપમત સમહતનાં મવ્તારોમાં ભારે વરસાદ અને પૂરનાં કારણે ટ્ેનનયું કનેકશન નમહ મળતા રાજકોટનાં પ૦ થી વધયુ ્ામત્કો મતરૂપમતમાં ફસા્ા છે. ્ામત્કોએ ગયુજરાત સરકાર અને ્થામનક તંત્ને મવડી્ો મોકલીને મદદ માગી હતી પરંતયુ સાંજ સયુધીમાં કોઈ મદદ ન મળતા ્ામત્કોમાં રોર્ વ્ાપ્ો હતો અ અંતે ભારે વરસાદ વચ્ે ખાનગી બસ ભાડે કરીને જોખમ છતાં ચેન્નઈ જવા રવાના થ્ા હોવાનયું જાણવા મળે છે.

રાજકોટથી તા. ૯ નાં રોજ ઓખા - રામેશ્વર ટ્ેનમાં પચાસ ્ામત્કોનો સંઘ તામમલનાડયું પહોંચ્ો હતો. રામેશ્વર, કન્ાકુમારી, મદયુરાઈ થઈને ્ામત્કો મતરૂપમત પહોંચ્ા ત્ારે ભારે વરસાદ અને નદીઓમાં ઘોડાપૂરના કારણે ફસા્ા હતા. કેટલાક હોટલ સંચાલકોએ પણ મદદ ન કરતા અનેક ્ામત્કો રોડ પર આવી ગ્ા હતા. આ ્ામત્કો મતરૂપમતથી રામેશ્વર - ઓખા ટ્ેન મારફત રાજકોટ માટે રવાના થવાના હતા પરંતયુ ભારે વરસાદ અને પયુરના કારણે આ ટ્ેન મતરૂપમત આવવાને બદલે આગળથી ડાઈવટ્ટ થઈ ગઈ હોવાથી રાજકોટનાં ્ામત્કો ફસા્ા હતા.

 ?? ??

Newspapers in English

Newspapers from United States