Garavi Gujarat USA

ઇન્ટરનેશનલ ફલલાઇટ્સ ફરી રલાબેતલા મુજબ શરૂ કરવલા ભલારતની વવચલારણલા

-

ભારત સરકારના નાગરરક ઉડ્ડયન પ્રધાન જયયોતતરારિતય તસંતધયાએ કહ્ં હતું કે ઇન્ટરનેશનલ ફલાઇટસ ફરી રાબેતા મુજબ શરૂ કરવાની પ્રતરિયા અંગે સરકાર તવચારી રહી છે. તેમણે એમ પણ કહ્ં હતું કે કયોતવડ-19 મહામારીની તવશ્વના કે્ટલાંક િેશયોમાં હાલમાં જે સ્થિતત છે તેને ધયાનમાં રાખીને તમામ ઇન્ટરનેશનલ ફલાઇટસ રાબેતા મુજબ ચલાવવા સરકારની પણ ઇચછા છે.

તવશ્વના તમામ િેશની ફલાઇટસ નજીકના ભતવશયમાં શરૂ નહી થિઇ શકે એવયો આડકતરયો સંકેત આપતાં તસંતધયાએ

પયોતાનું અસલ ્થિાન પુન: પ્રાપ્ત કરી લે અને ભારત ઇન્ટરનેશનલ ફલાઇ્ટ મા્ટે એક મયો્ટુ કેનદ્ર બને તે મા્ટે હું સવ્વશ્ેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છુ.

આપણે તે લક્ય હાંસલ કરી શકીશું એમ કેસનદ્રય પ્રધાને કયોનફેડરેશન ઓફ ઇસનડયન ઇનડસ્રિઝ (સીઆઇઆઇ) દ્ારા આયયોતજત એક સમારંભને સંબયોધતા કહ્ં હતું.

આ પ્રસગે તેમણે ભારતને ઇન્ટરનેશનલ ઉડ્ડયનના ક્ેત્રમાં એક મયો્ટું કેનદ્ર બનાવવાનયો દૃઢતનધા્વર પણ ફરી વયક્ત કયયો હતયો.

તમમલનાડિુમાં ભારે વરસાદથી છ મજલ્ામાં જનજીવન ખોરવાયું

તતમલનાડુમાં ભારે વરસાિને કારણે જનજીવન ખયોરવાયું છે. ચયોતફ જળબંબાકારને પગલે તંત્રને ભારે મુશકેલીનયો સામનયો કરવયો પડ્યો હતયો. ભારે વરસાિને કારણે હવામાન ખાતાએ છ તજલ્ામાં રેડ એલ્ટ્વ જારી કયુું હતું, ્કૂલયો-કયોલેજો બંધ કરવાની સૂચના આપી હતી. આ તજલ્ામાં કુડ્ડાલયોર, તવલ્ુપુરમ, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, ચેન્ઇ અને તતરૂવલ્ુરનયો સમાવેશ થિાય છે. આ ઉપરાંત કેનદ્ર શાતસત પ્રિેશ પુડ્ડુચેરી મા્ટે પણ રેડ એલ્ટ્વ જારી કરાયું હતું. રાજયના ૧૯થિી વધુ તજલ્ામાં ્કૂલયો અને કયોલેજોમાં રજા જાહેર કરાઇ હતી.

ચીન સાથે ભારતના સંબંધો હાલમાં ખૂબ જ ખરાબઃ જયશંકર

ભારત અને ચીન વચ્ે સરહિ પર ચાલી રહેલી તગં રિલી વચ્ે ભારતના તવિેશ પ્રધાન એસ. જયશકં રે ચીન સામે ભારે આરિમક વલણ અપનાવયું છે. તમે ણે કબલૂ યું હતું કે, ભારત અને ચીનના સબધં યો હાલમાં બહુ જ ખરાબ તબક્ામાથિં ી પસાર થિઈ રહ્ા છે કારણ કે ચીને તમામ સમજતુ ીઓનુ ઉલ્ઘં ન કરીને એવું વલણ અપનાવયું છે કે જને ી ્પષ્ટતા થિઇ શકે તવે ી સ્થિતત નથિી. ચીને નક્ી કરવું પડશે કે તઓે બનં િેશ વચ્ને ા સબધં યોને કઈ રિશામાં લઈ જવા ઇચછે છે. એક સતે મનારમાં જયશકં રે કહ્ં હતું કે, ચીનને પણ ખબર છે કે, ભારત સાથિને ા સબધં યો અતયારે કયા વળાકં પર ઊભા છે અને તમે ાં શું ગરબડ છે. હું બહુ ્પષ્ટ વાત કરુ છું અને ચીનના તવિેશ પ્રધાન વાગં યી સાથિે જયારે પણ મલુ ાકાત કરી છે તયારે આ બાબતે ્પષ્ટ વાત કરી છે.

જયશંકરે કહ્ં હતું કે, બંને િેશયોના સબંધયો બહુ જ ખરાબ તબક્ામાં છે કારણકે ચીને તમામ કરારના ભંગ કરીને એવા પગલા ભયા્વ છે તેનયો સંતયોષકારક ખુલાસયો આપી શકે તેમ નથિી. અમેરરકા અંગે તેમણે કહ્ં હતું કે, અમેરરકા વયૂહાતમક રીતે સંકયોચાઈ રહ્ હયોવાની વાત હા્યા્પિ છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States