Garavi Gujarat USA

ભલારત 22 હજાર કરોડમલાં અમેરરકલા પલા્સેથી 30 ડ્ોન ખરીદશે

-

રિલહીની પર્ટયાલા હાઉસ કયો્ટટે કોંગ્ેસી નેતા સલમાન ખુરશીિના પુ્તકના પ્રકાશન અને વેચાણ પર પ્રતતબંધ મુકવાનયો ઈનકાર કયયો છે. કયો્ટટે કહ્ છે કે, અતભવયતક્તના અતધકાર પર રયોક લગાવી શકાય નહીં. જો કે તપર્ટશન કરનાર ઈચછે તયો પુ્તકના તવરયોધમાં પ્રચાર કરી શકે છે. પીર્ટશન કરનારની લાગણી િુભાઈ હયોય તયો તે અંગેના તવચારયો પણ તે પ્રકાતશત કરી શકે છે. ખુરશીિના પુ્તક સનરાઈઝ ઓવર અયયોધયામાં તેમણે તહનિુતવની સરખામણી ISIS જેવા ત્રાસવીિી સંગઠન સાથિે કયા્વ પછી તેનયો ચારે તરફથિી તવરયોધ થિઈ રહ્યો છે. તહનિુ સેનાએ પર્ટયાલા કયો્ટ્વમાં પુ્તક પર પ્રતતબંધ મુકવા પીર્ટશન કરી હતી. સંગઠને આરયોપ મુકયયો હતયો કે તેનાથિી લયોકયોની લાગણીને ઠેસ પહોંચી રહી છે. જોકે કયો્ટટે કહ્ં કે, લેખક અને પ્રકાશકને પુ્તક લખવાનયો અને પ્રકાતશત કરવાનયો અતધકાર હયોય છે. તેના પર પ્રતતબંધ મુકી શકાય નહીં.

સરહિ પર ચીન સાથિેના તંગરિલી વચ્ે િુશમનયો પર નજર રાખવા મા્ટે અને જરૂર પડે તયો હુમલયો પણ કરી શકે તેવા ડ્યોન ખરીિવા અમેરરકા સાથિે ભારતની ચચા્વ અંતતમ તબક્ામાં છે.

અમેરરકાના તપ્રડે્ટર ડ્યોન તવશ્વમાં સૌથિી વધુ ઘાતક મનાય છે. આવા 30 ડ્યોન ખરીિવા ભારત રૂ. 22 હજાર કરયોડનયો સયોિયો અમેરરકા સાથિે કરશે. ડ્યોનનું જે વઝ્વન ભારત ખરીિવાનુ છે તેનુ મૂળ નામ એમકયુ-9બી લયોનગ રેનજ એનડ્યોરનસ ડ્યોન છે.

આ ડ્યોન હવામાંથિી જમીન પર હુમલયો કરનારી તમસાઈલ વડે સજ્જ હયોય છે. થિયોડા રિવસયોમાં સરકારની રડફેનસ એતવિતઝશન કાઉસનસલ આ સયોિાને મંજૂરી આપશે અને એ પછી કેતબને્ટ સમક્ મંજૂરી મા્ટે પ્ર્તાવ મુકાશે.

ડ્યોન સાથિેના હતથિયારયોના પેકેજને અંતતરમ ્વરુપ અતયારે અપાઈ રહ્ં છે. આ વષ્વના અંત સુધીમાં ડ્યોન મા્ટે સત્ાવાર રીતે ડીલ થિઈ જશે. સેનાની ત્રણે પાંખને 10-10 ડ્યોન ફાળવાશે.

આ ડ્યોન અમેરરકન કંપની જનરલ એ્ટયોતમકસ દ્ારા બનાવવામાં આવે છે.

આ ડ્યોન મલ્ટી પપ્વઝ છે. િુશમન પર નજર રાખવા, જરુર પડે તયો હુમલયો કરવા મા્ટે સક્મ છે. સાથિે સાથિે તે િુશમનના ડ્યોન હુમલાને પણ તનષફળ બનાવવાની ક્મતા ધરાવે છ.ે એ્ટલે સુધી કે િરરયાના પે્ટાળમાં સબમરરન પર પણ તે નજર રાખી શકે છે.

રાત્રે અંધારામાં ઉડવા મા્ટે પણ તે સક્મ છે. તેના થિમ્વલ સેનસર કમે ેરા રાત્રીના અંધારામાં થિતી માનવીય તહલચાલનયો પણ તાગ મેળવી શકે છે. તેની રેનજ 1900 રકલયોમી્ટર છે અને 1700 રકલયોના હતથિયારયો સાથિે ઉડી શકે છે.

રીમયો્ટ કંરિયોલથિી ઓપર્ટે થિતા ડ્યોન મા્ટે બે પાયલયો્ટની જરુર પડતી હયોય છે. તેઓ એક તવરડયયો ગેમ રમતા હયોય તે રીતે આ ડ્યોનનું સંચાલન કરી શકે છે. હતથિયારયો વગર આ ડ્યોનનુ વજન 2223 રકલયો છે. તેની ઝડપ 432 રકલયોમી્ટર પ્રતત કલાક છે અને તે 50000 ફૂ્ટની ઉંચાઈ સુધી ઉડી શકે છે.

Newspapers in English

Newspapers from United States