Garavi Gujarat USA

વિજય માલયા જેિાં ભાગેડુઓ માટે દેશમાં પરત આવયા વિિાય વિકલપ નથીઃ મોદી

-

નીરવ મોદી અને વવજય માલયા જેવા આવ્થિક ગુનેગારોને સ્પષ્ટ સંદેશ આ્પતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવાર, 18 નવેમ્બરે જણાવયું હતું કે તેમની સરકાર હાઇ પ્રોફાઇલ આવ્થિક ગુનેગારોને દેશમાં ્પરત લાવવા માટે રાજદ્ારી સવહતના તમામ માધયમોનો ઉ્પયોગ કરી રહી છે. આવા ગુનેગારો માટે દેશમાં ્પરત આવયા વસવાય કોઇ આરો ન્ી.

ક્ેડડટ ફલો એન્ડ ઇકોનોવમક ગ્ો્ અંગેના ્પડરસંવાદમાં વડાપ્રધાને જણાવયું હતું કે ભાગેડૂઓને ્પરત લાવવાના અમારા પ્રયાસમાં અમે નીવતઓ અને કાયદા ્પર આધાર રાખીએ છીએ ત્ા ડડપલોમેડટક માધયમનો ઉ્પયોગ કરીએ છીએ. સંદેશ ઘણો સ્પષ્ટ છે, દેશમાં ્પરત આવો. અમારા આવા પ્રયાસો ચાલુ છે. જોકે મોદીએ કોઇ આવ્થિક ગુનેગારનું નામ લીધું નહોતું.

ભારતે તાજેતરમાં વવજય માલયા અને નીરવ મોદી જેવા હાઇ પ્રોફાઇલ આવ્થિક ગુનેગારોને દેશમાં ્પરત લાવવા માટેના પ્રયાસોને વેગીલા ્બનાવયા છે.

મોદીએ જણાવયું હતું કે વવવવધ ્પગલાં મારફત ડડફોલટસથિ ્પાસે્ી રૂ. ્પાંચ લાખ કરોડ વસૂલ કરવામાં આવયા છે. તાજેતરમાં રચવામાં આવેલી નેશનલ એસેટ રીકન્સટ્રકશન ક્પં ની (NARCL) ્કી તાણમાં

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States