Garavi Gujarat USA

કંગના રણોત અને તુષાર ગાંધી વિિાદાસપદ વનિેદન મુદ્ે આમનેિામને

-

નાના ખેડૂતોના ્પડકારોને દૂર કરવા માટે સરકાર દ્ારા પ્રયાસો કરવામાં આવી રહ્ા છે. મોદીએ વધુમાં કહ્ં હતું કે અમે ખેડૂતોના વહતોને પ્રા્વમકતા આ્પી છે. ઘણા ખેડૂતો અને કૃવષ સંગઠનોએ એ કાયદાને આવકાયાથિ હતા ્પરંતુ કેટલાક ખેડૂતોને અમે આ કાયદાના ફાયદા અમે સમર્વી શકયા ન્ી. જો કે હવે અમે ત્રણેય કૃવષ કાયદાને ્પરત ખેંચવાનો વનણથિય કયયો છે. મોદીએ હા્ જોડીને આંદોલનકારી ખેડૂતોને અ્પીલ કરી હતી કે તમે તમારા ઘરે અને ખેતરમાં ્પાછા ફરો, ્પડરવાર વચ્ે ્પરત ફરો અને એક નવી શરુઆત કરો.

ખડે તૂ ોએ ર્હેરાત આવકારી, વવજય મનાવયોોઃ મોદીએ ત્રણ વવવાદાસ્પદ કૃવષ કાયદા ્પાછા ખેંચવાની ર્હેરાત કયાથિ ્પછી તને ા વવરોધમાં આદં ોલન કરી રહેલા ખડે તૂ ોએ ્પોતાની જીતની ઉજવણી કરી હતી અને એક્બીર્ને મીઠાઈ ખવડાવી હતી.

જોકે ભારતીય ડકસાન યુવનયન (્બીકેયુ)ના નેતા રાકેશ ડટકૈતે જણાવયંુ હતું કે આંદોલન તાકીદે ્પાછું ખેચવામાં આવશે નહીં. અમે સંસદમાં કૃવષ કાયદા રદ કરવામાં આવે તયાં સુધી રાહ જોઈશું. તેમણે ભાર્પૂવથિક જણાવયું હતું કે સરકારે ટેકાના લઘુતમ ભાવ અને ્બીર્ મુદ્ા અંગે ખેડૂતો સા્ે મંત્રણા કરવી જોઇએ.

વડાપ્રધાનની ર્હેરાત આવકારતા સંયુક્ત ડકસાન મોરચાએ જણાવયું હતું કે આ આંદોલન ફક્ત ત્રણ કાળા કાયદા રદ કરવા માટે નહીં, તમામ કૃવષ ્પેદાશો અને તમામ ખેડૂતો માટે ટેકાના ભાવની કાનૂની ગેરંટી માટેનું ્પણ છે. આંદોલન દરવમયાન મૃતયુ ્પામેલા ખેડૂતોના ્પડરવારોને વળતર, ખેડૂતો સામે આંદોલન સં્બંધે કરાયેલા ્પોલીસ કેસ ્પાછા ખેંચવાની માંગણી કરાઈ હતી.

વવરોધ ્પક્ોએ ખેડૂતોને અવભનંદન આપયા હતા તો સરકારના ઇરાદા સામે શંકા ્પણ વયક્ત કરી હતી. કોંગ્ેસના નેતા રાહુલ ગાંધીએ ટ્ીટ કરીને લખયું કે દેશના અન્નદાતાએ સતયાગ્હ કરીને અહંકારનું મા્ું નમાવયું. અન્યાય વવરુધિ તેમની જીત ્ઈ છે.

કોંગ્ેસના જનરલ સેક્ેટરી રણદી્પ સુરજેવાલે મીડડયાને કહ્ં કે મોદી સરકારે આજે ્પોતાની ભૂલ સવીકારી છે. હવે લોકો આ ભૂલની સર્ નક્ી કરશે. આ વનણથિય લેવા ્પાછળ ભાજ્પને ઉત્ર પ્રદેશ અને ્પંર્્બ સવહત 5 રાજયોની ચૂંટણીમાં હારવાનો ડર દેખાઈ રહ્ો છે.

્પવચિમ ્બંગાળાના મુખયપ્રધાન અને ટીએમસીના સુપ્રીમો મમતા ્બેનર્જીએ કહ્ં હતું કે તમામ ખેડૂતોને મારા હાડદથિક અવભનંદન. તેમણે વણ્ંભી લડાઈ લડી અને ભાજ્પે જે ક્રૂરતા્ી તેમના ઉ્પર દમન ગુર્રવાના પ્રયાસો કયાથિ, તેના્ી ્પણ તમે ડયાથિ નહીં તે તમારી જીત છે.

ડદલહીના મખુ યપ્રધાન અને આમ આદમી ્પાટટીના નતે ા અરવવદં કેજરીવાલે ટ્ીટ કરીને જણાવયું હતંુ કે આજે પ્રકાશ ્પવનથિ ા ડદવસે ઘણી મોટી ખશુ ખ્બર મળી છે. ત્રણયે કાયદા રદ ્યા. 700્ી વધુ ડકસાન શહીદ ્ઈ ગયા. તમે ની શહીદી અમર રહેશ.ે

મહાતમા ગાધં ીના અવહંસાના મત્રં ની મર્ક ઉડાવનાર ્બોલીવડૂ અવભનત્રે ી કંગના રનૌતને ગાધં ીજીના પ્ર્પૌત્ર તષુ ાર ગાધં ીએ જવા્બ આપયો છે. તમે ણે જણાવયું કે, એક ્પ્પડ ્પછી ્બીજો ગાલ આગળ ધરવા માટે ગાધં ીજીને નફરત કરનારા લોકોની તલુ નાએ વધુ સાહસની જરૂર ્પડે છે.

કંગનાએ અગાઉ એક ર્હેર મંચ ્પર્ી 1947માં મળેલી આઝાદી ભીખ હોવાનું વવવાડદત વનવેદન કયુું હતું. કંગનાએ ઈન્સટાગ્ામ સટોરી ્પર એક ્પોસટ મુકીને મહાતમા ગાંધી ્પર ્પણ વનશાન તાકી કહ્ં હતું કે, લોકો ્પોતાના હીરો ્બુવધિ્ી ્પસંદ કરે. કંગનાએ જણાવયું હતું કે એક ગાલ ્પર લાફો ખાધા ્પછી ્બીજો ગાલ આગળ ધરવા્ી ભીખ મળે, આઝાદી નહીં. મહાતમા ગાંધી અંગે ્પોતે કરેલી વવવાદાસ્પદ ટીપ્પણી ્પછી અવભનેત્રી વવવાદમાં સ્પડાઈ છે. કંગના ્પર પ્રહાર કરતા ગાંધીજીના પ્ર્પૌત્ર તુષાર ગાંધીએ એક લેખ લખયો હતો, જેનું શીષથિક

આવેલી લોનના રૂ.2 લાખ કરોડ વસૂલ કરવામાં મદદ મળશે.

નરેન્દ્ર મોદીએ કહ્ં હતું કે, 2014માં તેમની સરકાર સત્ામાં આવી છે, તયાર્ી ્બેંકોની આવ્થિક સસ્વત ખુ્બ જ સારી ્બની છે, કારણ કે કે ્બેંકો સામેની સમસયાઓનો તેઓ ઉકેલ લાવી રહ્ા છે. ભારતને આતમવનભથિર ્બનાવવા અને દશે ના અ્થિતંત્રમાં નવી ઉર્થિ ભરવા માટેનો મહતવનો રોલ

છે, ્બીજો ગાલ આગળ ધરવા માટે ગાંધીને નફરત કરતા લોકોની તુલનાએ વધુ સાહસની જરૂર ્પડે છે.

કંગનાને આડેહા્ લેતા લેખમાં તેમણે લખયું કે, જે લોકો એવો આક્ે્પ કરે છે કે, ગાંધીવાદી ફક્ત ્બીજો ગાલ આગળ ધરે છે અને એટલા માટે કાયર છે, આવા લોકો ્બહાદુર ્વા માટે જરૂરી સાહસ સમજી ન્ી શકતા. તેઓ આ પ્રકારની વીરતાને સમજવામાં અસમ્થિ હોય છે. તષુ ાર ગાધં ીએ જણાવયું કે, ્બીજો ગાલ ધરવો કાયરતાનું કામ ન્ી. તમે ાં વધુ સાહસની જરૂર ્પડે છે. તે સમયના ભારતીયોએ મોટા્પાયે આ સાહસ દશાવથિ યું હત.ું તે તમામ લોકો હીરો હતા. કાયર તે હતા જે ્પોતાના માવલકોના કોટમાં લટકતા હતા. આ લોકોએ વયવક્તગત લાભ માટે દયા અને ક્માદાનની અરજી કરતા અગાઉ એક ્પળનો ્પણ વવચાર કયયો નહોતો. તષુ ાર ગાધં ીએ કહ્ં કે, ્બા્પનુ ભીખારી ઓળખાવવામાં કોઈ વાધં ો ના હોત

વ્બવલયોનેર મુકેશ અં્બાણીના વડ્પણ હેઠળની ડરલાયન્સ ડરટેલે ભારતના સૌ્ી જૂના ફેશન હાઉસ ડરતુ કુમારનો 52 ટકા વહસસો ખરીદ્ો છે. અગાઉ કં્પનીએ ્બોવલવૂડ સેવલવરિટીમાં પ્રખયાત દેશી લે્બલ મનીષ મલહોત્રામાં ્પણ નોંધ્પાત્ર ભાગીદાર ખરીદી હતી.

એક સપ્ાહની અંદર જ ડરલાયન્સ ઈન્ડસટ્રીઝનું કોઈ ડડઝાઈનર રિાન્ડમાં ્બીજુ રોકાણ છે. આ ્પહેલા શુક્વારે, ડરલાયન્સ રિાન્ડસએ મનીષ મલહોત્રાની રિાન્ડમાં 40 ટકા ભાગીદારી માટે રોકાણ કયુું હતું. કં્પનીના સટેટમેન્ટ મુજ્બ, ડરતુ કુમારના ્પોટથિફોવલયો ડરતુ કુમાર, લે્બલ ડરતુ કુમાર, આરઆઈ ડરતુ કમાર, આરકે અને ડરતુ કુમાર હોમ એન્ડ વલવવંગ રિાન્ટ સામેલ છે. જેના દુવનયાભરમાં 151 ડરટેલ આઉટલેટસ છે. જોકે, ડરતુ કુમારની ડડઝાઈન સટાઈલ તેમની પ્રતયેક રિાન્ડમાં ઝળકે છે, ્પણ તેમની દરેક રિાન્ડ ્પોતાની અલગ ઓળખ ધરાવે છે. ભારતીયતા્ી તર્બતોળ ડરતુ કુમારે રિાન્ડને ્પોતાના 'ક્ાવસકલ સટાઈલ'્ી ગ્ાહકોનું ધયાન ખેંચે છે.

ડરલાયન્સ ડરટેલ વેન્ચસથિ વલવમટેડના ડડરેકટર ઈશા અં્બાણીએ કહ્ં કે, અમે ડરતુ કુમાર સા્ે ભાગીદારી કરીને પ્રસન્ન છીએ. તેમની ્પાસે મજ્બૂત રિાન્ડ, સારી વવકાસ ક્મતા સા્ેની ફેશન તેમજ ડરટેલ ક્ેત્રમાં ઘણા ઈનોવેશન છે. ભજવવા માટે ભારતીય ્બેંકો ખુ્બ જ મજ્બૂત છે. આ સમય સં્પવત્ સજથિકો અને નોકરી સજથિકોને તમારું સમ્થિન આ્પવાનો છે. આ સમયની જરૂર છે કે, ્બેંક ્પોતાની ્બેલેન્સ શીટની સા્ે દશે ની સં્પવત્ની શીટ ઉ્પર ્પણ સવક્ય કામ કરે. આ ઉ્પરાંત ્બેન્કસથિ સા્ે વાત કરતાં મોદીએ કહ્ં કે, લોન એસપલકન્ટની લોન એપ્રુવર ્બનવાને ્બદલે હવે વ્બઝનેસ વધારવા માટે ્બેંકોએ ્પાટથિનરવશ્પ મોડલ અ્પનાવવું જોઈએ. અને તે તને સવાગત કરત. ્પોતાના દશે અને તને ા લોકો માટે તમે ને ભીખ માગં વામાં કોઈ જ વાધં ો ન હોત. તમે ણે વધમુ ાં ઉમયે ુંુ હતંુ કે જૂઠું ગમે તેટલંુ શવક્તશાળી હોય અને સતયનો અવાજ ધૂંધળો હોય છતા સતય કાયમ રહે છે.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States