Garavi Gujarat USA

કાશમીિમાં બે એનકાઉનટિમાં TRF કમાનિિ સહિત 5 ત્ાસવાદી ઠાિ કિાયા

-

જમમુ અને કાશમીરના કુલગામ વજલ્ામાં ગયા સપ્ાહટે સુરક્ા દળો સાથેના બે એકાઉન્રમાં ધ રટેવઝસ્નસ ફ્ન્ (્ીઆરએફ)ના કમાન્ડર અફાક વસકંદર સવહતના પાંચ ત્ાસવાદીઓનો સફાયો કરાયાનું પોલીસે જણાવયું હતું.

દવક્ણ કાશમીરના આ વજલ્ાના ગોપાલપોર અને પોમબે વવસતારમાં આ બે અથ્ડામણ થઈ હતી. ત્ાસવાદીઓની હાજરી હોવાની ગુપ્ માવહતીને આધારટે સુરક્ા દળોએ ગોપાલપોર વવસતારને કો્ડજાન કયયો હતો અને સચજા અવભયાન ચાલુ કયુું હતું.

આ સમયે ત્ાસવાદીઓએ સુરક્ા દળો પર ફાયડરંગ કયુું હતું અને તેના પગલે સુરક્ા દળોએ પણ વળતો હુમલો કયયો હતો. આ એનકાઉન્રમાં બે ત્ાસવાદીઓના મોત થયા છટે. ઇનસપેક્્ર જનરલ ઓફ પોલીસ (કાશમીર) વવજય કુમારટે જણાવયું હતું કે આ એકાઉન્રમાં પ્વતબંવધત સંગઠન ્ીઆરએફનો કમાન્ડર માયયો ગયો હતો.

આઇજીપીએ એક ટ્ી્માં જણાવયું હતું કે એનકાઉન્રમાં પ્વતબંવધત ત્ાસવાદી જૂથ ્ીઆરએફનો ત્ાસવાદી કમાન્ડર અફાક વસકંદર ઠાર થયો હતો. અવધકારીઓએ જણાવયું હતું કે કુલગામ વજલ્ામાં બીર્ એક એનકાઉન્રમાં ત્ણ ત્ાસવાદી ઠાર મરાયા હતા. આ અથ્ડામણ પોમબે એડરયામાં થઈ હતી. આ ત્ાસવાદીઓની ઓળખ અને તેઓ કયા સંગઠનના છટે તેની તપાસ ચાલી રહી છટે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States