Garavi Gujarat USA

અમેરિકાના શોમાં ભાિત અંગે અપમાનજનક ટીપપણી બદલ કોમેરિયન વીિ દાસ સામે ફરિયાદ

-

સ્ટેન્ડ અપ કોમેડ્ડયન વીર દાસે અમેડરકામLr અપલો્ડ કરટેલા ‘આઈ કમ ફ્ોમ ્ુ ઇનન્ડયાઝ’ વીડ્ડયોને કારણે ગયા સપ્ાહટે સમગ્ર દટેશમાં ભારટે વવવાદ સર્જાયો હતો. અમેડરકાના લાઇવ શોમાં વીર દાસે ભારત અંગે અપમાનજનક ્ીપપણી કરી હતી. આ મુદ્ટે તેની સામે ડદલહી અને મુંબઈમાં પોલીસ ફડરયાદ દાખલ કરવામાં આવી છટે. આ વવવાદમાં સેવલવરિ્ી અને રાજકીય નેતાઓએ ઝુકાવયું હતું તથા વીર દાસના સમથજાન અને વવરોધમાં વનવેદનો પણ થયા હતા.

હાલમાં અમેડરકામાં રહટેલા વીર દાસે સોમવારટે યુટ્ુબ પર છ વમવન્નો ‘આઈ કમ ફ્ોમ ્ુ ઇનન્ડયાઝ’ ્ાઇ્લ સાથે એક વીડ્ડયો અપલો્ડ કયયો હતો. આ વીડ્ડયો વોવશંગ્નમાં જહોન એફ. કેને્ડી સેન્રમાં તેના તાજેતરના પફયોમનસનો એક ભાગ છટે. મુંબઈ નસથત આ કલાકારટે આ વીડ્ડયોમાં ખે્ડૂતોના આંદોલન, કોવવ્ડ સામેની લ્ડાઈ, મવહલાઓ સામેના ગુના અને ખાસ કરીને રટેપ અંગે બવે ્ડા ધોરણો, કોમેડ્ડયનો સામેની કાયજાવાહી સવહતના વવવવધ મુદ્ટે પોતાનો અવભપ્ાય રજૂ કયયો હતો. ગો ગોવા ગોન, હંસમુખ અને ્ડેલી બેલી જેવી ડફલમોમાં ચમકેલા આ કોમેડ્ડયને અમેડરકાના કોમે્ડી શોમાં જણાવયું હતું કે ભારતીય પુરુષો ડદવસે મવહલાઓની પૂર્ કરટે છટે અને રાત્ે બળાતકાર કરટે છટે.

વવવાદ વકરતા કોમોડ્ડયને એક વનવેદન ર્રી કરીને જણાવયું હતું કે તેની ્ીપપણીનો હટેતુ દટેશનું અપમાન કરવાનો નહોતો. જો કે વીર દાસને ્ીએમસીના સભય મહુઆ મોઇત્ા અને કોંગ્રેસના નેતાઓ કવપલ વસબલ અને શશી થરુરટે સમથજાન આપયું હતું. કોંગ્રેસના જ અવભષેક મનુ વસંઘવીએ દટેશની બદનામી બદલ દાસની ્ીકા કરી હતી. એક્ટ્ેસ કંગના રનૌતે પણ આ વવવાદમાં ઝુકાવયું હતું અને કોમોડ્ડયન સામે સખત પગલાં લેવાની માગણી કરી હતી.

ડદલહી ભાજપના વાઇસ પ્ેવસ્ડન્ આડદતય ઝા અને મુંબઈના વકીલ આશુતોષ જે દુબેએ પોલીસ ફડરયાદ દાખલ કરી હતી. ઝાએ આક્ેપ કયયો હતો કે દાસે દટેશની પ્વતષ્ાને ખર્ડવાના ઇરાદા સાથે દાસે ઇન્રનેશનલ

પલે્ફોમજા ઉપર અપમાનજનક વનવેદન આપયું છ.ટે આ વવવાદ વકયાજા પછી કવપલ વસબલે ટ્ી્ કરીને જણાવયું હતું કે બે ભારત અંગે કોઇ આશંકા નથી. શશી થરુરટે એક સ્ટેન્ડ અપ કોમેડ્ડયન તરીકે દાસની પ્શંસા કરી હતી અને જણાવયું હતંુ કે તેઓ આ શબદનો નૈવતક અથજા પણ ર્ણે છ.ટે દાસે છ મવહનમાં ભારતના લાખખો લોકોની વાત રજૂ કરી છટે.

ડફલમ ઇન્ડસટ્ીમાંથી પણ દાસને સપો્જા મળયો હતો. ડફલમમેકર હંસલ મહટેતા અને પૂર્ ભટ્ટે આ કોમોડ્ડયનની વહંમતની પ્શંસા કરી હતી. જોકે કંગનાએ જણાવયું હતું કે દાસની ્ીપપણી સોફ્ ્ટેરડરઝમ છટે.

વહીવટ સરળ બનાવવા મોદી સરકારના પ્રધાનો 8 જૂથોમાં વહેંચાશે

વ્ડાપ્ધાન નરટેનદ્ મોદી કેનદ્ના વવહવ્ીતંત્ને વધુ સરળ બનાવવા મા્ટે પોતાના પ્ધાનમં્ડળના સભયોને 8 જૂથોમાં વહેંચી દટેશે. વહીવ્ને સરળ બનાવવા મા્ટે શરૂ કરાયેલી ઝુંબેશના એક ભાગરૂપે મોદી સરકાર યુવાન પ્ોફેશનલોનો સાથ-સહકાર લેવા વવચારી રહી છટે, તે ઉપરાંત વવવવધ પ્ોજેક્્ ઉપર દટેખરટેખ રાખવા ્ટેકનોલોજીનો કેવી રીતે મહતમ ઉપયોગ કરી શકાય તે મા્ટે કેવાં પગલાં લેવા તે અંગે વનવૃત્ત સરકારી અવધકારીઓ પાસેથી સૂચનો મગાવવા વવચારી રહી છટે.

આ યુવાન પ્ોફેશનલો દ્ારા ્ટેકનોલોજીનો સવજાશ્ેષ્ ઉપયોગ કરીને કેનનદ્ય વવહવ્ને વધુ સરળ બનાવવાના કાયજા ઉપર કેનનદ્ય મંત્ીઓના બનેલા 8 ગ્રુપ દટેખરટેખ રાખશે એમ સૂત્ોએ કહ્ં હતું. મોદી સરકારની ક્મતા વધારવા હાથ ધરાયેલી કવાયતના એક ભાગ તરીકે ્ટેકનોલોજી આધારીત સંસાધનો ઉભા કરવામાં આવશે.

મંત્ીઓની ્ીમમાં વનમણૂંક કરવા વવવવધ ક્ેત્ના વનષણાત પ્ોફેશનલોની આખી એક યાદી તૈયાર કરવા અને મોદી સરકારના વવહવ્ને વધુ પારદશશી બનાવવા તમામ મંત્ીઓની ઓડફસ દ્ારા પહટેલ થનારા વવવવધ પગલાં અને કાયયો મા્ટે કેનદ્ના 77 મંત્ીઓને 8 જુદા જુદા ગ્રુપમાં વહેંચી નાંખવામાં આવયા છટે એમ સૂત્ોએ કહ્ં હતું.

તાજેતરમાં જ વ્ડાપ્ધાન મોદીના અધયક્પદટે કેનનદ્ય પ્ધાનોની એક વચંતન વશવબર આયોજન કરાયું હતું. આ વશવબરની પ્તયેક બેઠક લગબગ પાંચ કલાક જે્લી લાંબી ચાલી હતી. આ વશવબરના ફલસવરૂપે જ મોદીએ તેમના 77 મંત્ીઓને 8 જુદા જુદા ગ્રુપમાં વહેંચી નાંખયા હતા. વચંતન વશવબર દરમયાન કુલ પાંચ બેઠકો યોર્ઇ હતી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States