Garavi Gujarat USA

તમામ પ્રોિક્ટસ પિ શાકાિાિી કે માંસાિાિીના લેબલની માગણી સાથે િાઇકોટ્ટમાં અિજી

-

ર્હટેર જનતા દ્ારા ઉપયોગમાં લેવામાં આવતી તમામ આઇ્મ પર તે વેવજ્ટેડરયન કે નોન વેવજ્ટેડરયનનું લેબલ લગાવવાની માગણી કરતી એક અરજી અંગે ડદલહી હાઇ કો્ટે ગુરુવારટે કેનદ્ સરકારનો અવભપ્ાય માંગયો હતો. કો્જામાં થયેલી એક અરજીમાં માગણી કરવામાં આવી છટે કે આઇ્મના તમામ ઘ્કો અને મેનયુફેક્ચડરંગ પ્વરિયામાં વપરાતા કાચા માલને આધારટે હોમ એપલાયનનસસ અને તૈયાર વસત્ો સવહતની તમામ પ્ો્ડક્્ટસ મા્ટે આવું લેબલ લગાવવામાં આવે.

જનસ્સ વવવપન સાંઘીના વ્ડપણ હટેઠળની ખં્ડપીઠટે નોંધયું હતું કે દરટેકને ર્ણવાનો અને પોતાની માનયતાનું પાલન કરવાનો હક છટે અને કેનદ્ સરકારટે આ અંગે ગંભીરતાપૂવજાક વવચારણા કરવી જોઇએ.

રામ ગૌરક્ા દલ નામના એક ટ્સ્ટે આ અરજી કરી છ.ટે આ અરજીમાં દાવો કરવામાં આવયો છટે કે શુદ્ધ શાકાહારી લોકો પણ અર્ણતા ક્ે લીક નોન વેવજ્ટેડરયન પ્ો્ડક્્ટસનો ઉપયોગ અથવા ઉપભોગ કરટે છ,ટે કારણ કે તે અંગે પૂરતી માવહતી ર્હટેર કરવામાં આવતી નથી.

ખં્ડપીઠટે જણાવયું હતું કે એ હકીકતનો ઇનકાર ન થઈ શકે કે દરકટે વયવતિને ર્ણકારીનો હક છટે. આ હક મુતિ વાણીના હકમાંથી ઊભો થાય છટે. અરજદારટે ઉઠાવેલા મુદ્ાની વયવતિના જીવનના અવધકારને અસર થાય છ.ટે દરટેક વયવતિને તેમની માનયતાનું પાલન કરવાનો હક છટે. કો્જાના આદટેશની નકલ વવચારણા મા્ટે આરોગય અને ગ્રાહક બાબતોના મંત્ાલયોના સંબંવધત સવચવોને મોકલવામાં આવે. કેનદ્ સરકારટે આ અંગે ત્ણ સપ્ાહમાં જવાબ આપવાનો રહટેશે.

અરજદારના વકીલ રજત અનેર્એ જણાવયું હતું કે રોવજંદા જીવનમાં એવી ઘણી આઇ્મો અને કોમોડ્ડ્ી છટે કે પ્ાણીમાંથી અથવા પ્ાણી આધાડરત પ્ો્ડક્્ટસને પ્ોસેસ કરી બનાવામાં આવે છટે. વહાઇ્ ખાં્ડને પોવલશ કરવા કે ડરફાઇવનંગ કરવા મા્ટે હા્ડકાનો ભૂક્ો અથવા નેચરલ કાબજાનનો ઉપયોગ કરવામાં આવે છટે, જે શાકાહારીના વપરાશ મા્ટે યોગય નથી. બોન ચાઇના પ્ો્ડક્્ટસ અને રિેયોનસમાં પણ પ્ાણીઓના ઘ્કો હોય છટે.

અરજદારટે ભારપૂવજાક માગણી કરી છટે કે નોન વેવજ્ટેડરયન ઘ્કોના ઉપયોગ અંગેની માવહતી ર્હટેર કરવી જોઇએ અને આ પડરબળને આધારટે પ્ો્ડક્્ટસને નોન વેવજ્ટેડરયન ર્હટેર કરવી જોઇએ. વવવવધ ખાદ્ય ચીજવસતુઓ અને કોસમેડ્ક્સમાં પ્ાણીઓના એનક્્વ ઇનગ્રેડ્ડયન્ હોય છટે.

અરજદારટે સપષ્ટતા કરી હતી કે તેઓ કોઇ પ્ો્ડક્્ટસ પર પ્વતબંધની માગણી કરતા નથી, પરંતુ માત્ સતય ર્ણવા માગે છટે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States