Garavi Gujarat USA

બિઝનેસ માટે લાંચનું જોખમ ધરાવતા દેશોની યાદીમાં ભારત 82માં સ્ાને

-

બિબલયોનેર અબનલ અગ્રવાલના વડપણ હેઠળની ભારત ખાતેની માઇબનંગ કિંપની વેદાંત બલબમટેડે િુધવારે જણાવયું હતું કે કિંપની તેના કોપપોરેટ માળખાનું સંપયૂણ્ષ પુનગ્ષઠન કરવાની બવચારણા કરી રહી છે. તેમાં એલયુબમબનયમ, આયન્ષ એ્ડ સટીલ અને ઓઇલ એ્ડ ગેસ બિઝનેસના કડમજ્ષરનો સમાવેશ થાય છે. આ બવભાબજત કિંપનીઓના બલનસટંગની પણ બવચારણા છે. પુનગ્ષઠનનો હેતુ શેરહોલડસ્ષ માટે મયૂલય િહાર લાવવાનો છે.

ચેરમેન અગ્રવાલે જણાવયું હતું કે લંડન નસથત પેર્ટ કિંપની વેદાંતની હોનલડંગ કિંપની િની રહેશે. આ ત્રણ બિઝનેસ સવતંત્ર રીતે કાય્ષરત રહેશે અને તેમનું બલનસટંગ થશે. કિંપની કડમજ્ષર અને વયયૂહાતમક ભાગીદારી સબહતના તમામ બવકલપોની બવચારણા કરી રહી છે. તે તેના એલયુબમબનયમ, આયન્ષ એ્ડ સટીલ અને ઓઇલ એ્ડ ગેસ બિઝનેસનું અલગ કિંપની તરીકે બલનસટંગ કરાવવા માગે છે. તેમણે જણાવયું હતું કે આ તમામ ત્રણેય બિઝનેસમાં વૃબધિની પુષકળ સંભાવના છે અને બવચારણા હેઠળના મોડલથી વૃબધિની તક ઊભી થશે અને તેનાથી શેરહોલડસ્ષના મયૂલયમાં વધારો થશે.

એક ઉદાહરણ આપતા તેમણે જણાવયું હતું કે આ યોજનાનો અમલ થાય તે પછી વેદાંતના શેરહોલડસ્ષને ચાર ગણા શેર મળશે. વેદાંતના શેર ઉપરાંત ત્રણ બિઝનેસના શેર મળશે. આ વૈબવિક મોડલ છે અને ભારતીય ઇ્ડસટ્ીમાં પણ આકદતય બિરલા ગ્રુપની બહ્દાલકો અને ટાટા સટીલ છે. તેથી અમે આવું કરી શકીએ છીએ. અગ્રવાલે જણાવયું હતું કે તેમણે ગ્રુપના પુનગ્ષઠનના બવકલપની ચકાસણી કરવા ડાયરેકટસ્ષની કબમટીની રચના કરી છે.

બિઝનેસ માટે લાંચનું જોખમ ધરાવતા દેશોની વૈબવિક યાદીમાં ભારત 2021માં 82માં ક્રમે રહ્ં છે. ગયા વર્ષના 77ના ક્રમથી ભારત પાંચ ક્રમ ગિડું છે. 2020માં ભારત 45ના સકોર સાથે 77માં સથાને હતું, આ રેન્કિંગમાં ભારત તેના પડોશી દેશો પાકકસતાન, ચીન, નેપાળ અને િાંગલાદેશ કરતાં વધુ સારી નસથબતમાં છે.

એ્ટી બ્ાઇિરી સટા્ડડ્ષ સેકટંગ ઓગગેનાઇઝેશન ટ્ેસે 194 દેશોને આવરી લઇને આ વૈબવિક યાદી જાહેર કરી છે. આ વર્ષના રેન્કિંગ મુજિ નોથ્ષ કોકરયા, તુક્કમેબનસતાન, વેનેઝુએલા અને એકરટ્ીયામાં બિઝનેસ માટે લાંચ માગવામાં આવે તેવું સૌથી વધુ જોખમ છે, જયારે ડેનમાક્ક, નોવગે, કિનલે્ડ,

નસવડન અને ્યયૂઝીલે્ડમાં લાંચનું સૌથી ઓછું જોખમ છે.

આ યાદીમાં મુખય ચાર પકરિળોને આધારે સકોર નક્ી કરવામાં આવે છે, જેમાં સરકાર સાથે બિઝનેસના બવચારબવમશ્ષ, લાંચરૂવિત બવરોધી તંત્ર અને અમલીકરણ, સરકાર અને નાગકરક સેવાની પારદશ્ષકતા તથા મીકડયા સબહત સમાજની દેખરેખ રાખવાની ક્ષમતાનો સમાવેશ થાય છે.

આ રેન્કિંગમાં ભારત તેના પડોશી દેશો પાકકસતાન, ચીન, નેપાળ અને િાંગલાદેશ કરતાં વધુ સારી નસથબતમાં છે. લાંચનું જોખમ ધરાવતા દેશોની યાદીમાં ભુતાન 62માં ક્રમે છે.

ટ્ેસના 2021ના બ્ાઇમરી રીસક મેબટ્કસે એક બનવેદનમાં જણાવયું હતું કે

લોકશાહી વયવસથાનું પતન થયું હોય તેવા દેશોમાં છેલાં 10 વર્ષમાં બિઝનેસ માટે લાંચના જોખમમાં મોટો વધારો થયો છે. આવા દેશોમાં ઇબજપ્ત, વેનેઝુએલા, તુકકી, પોલે્ડ અને હંગેરીનો સમાવેશ થાય છે.

બનવેદનમાં જણાવાયું છે કે "છેલાં પાંચ વર્ષમાં અમેકરકામાં બિઝનેસ માટેનું લાંચનું વાતાવરણ વૈબવિક ટ્ે્ડની સરખામણીએ નોંધપાત્ર પ્રમાણમાં કથળયું છે. 2020થી 2021 સુધીમાં ગલિ કોઓપરેશન કાઉન્સલ (જીસીસી)ના દેશોમાં કોમબશ્ષયલ લાંચના જોખમમાં વધારો થયો છે. છેલાં પાંચ વર્ષમાં આવા જોખમના પકરિળોમાં સૌથી વધુ સુધારો કરનારા દેશોમાં ઉઝિેકકસતાન, ગાન્િયા, આમગેબનયા, મલેબશયા અને અંગોલાનો સમાવેશ થાય છે."

Newspapers in English

Newspapers from United States