Garavi Gujarat USA

ભાિતમાં વરિપ્ટોને કિન્સી નહિીં, એ્સે્ટ તિીકે મંજયૂિીની શકયતા

-

ભાિત ્િકાિ નરિપ્ટોકિન્ી પિ ્પં રયૂ પ્નતબધં મકયૂ નહીં તવે ી શકયતા છે.્િકાિ ટ્ાનઝિેકશનના ્ે્ટલમેન્ટ અને પેમેન્ટની કિન્ી તિીકે નરિપ્ટોને મંજયૂિી નહીં આપે, પિંતુ તેને શેિ, ગોલડ કે બોનડ જેવી એ્ે્ટ તિીકે િાખવાની મંજયૂિી આપી શકે છે.

આ મામલા જારકાિ લોકોની ્િકાિ ્ાથે એક બેઠક યોજાઈ હતી. તેમાં એવો નનર્ણય લેવાયો હતો કે, નરિપ્ટો કિન્ી એક્રેનજ અને ટ્ેરડંગ પલે્ટફોમ્ણ દ્ાિા બી્ટકોઈન જેવી નરિપ્ટો કિન્ીને વેગ આપવાની મંજુિી નહીં મળે. આ મામલા ્ાથે ્ંકળાયેલા લોકોએ જરાવયું હતું કે, ્િકાિ નરિપ્ટો મામલે એક નબલને અંનતમ રૂપ આપવામાં વયસત છે.

મોદી ્િકાિ દેશમાં નરિપ્ટો ટ્ેરડં ગના નનયમ તૈયાિ કિી િહી છે. ભાિતમાં ્િકાિ વરયુ્ણઅલ કિન્ી દ્ાિા પેમેન્ટ ટ્ાનજેકશન પિ મનાઈ ફિમાવે તેવી ્ંભાવના છે. ્િકાિી ્યૂત્ોઓ આ અંગે વાત કિતા કહ્ં કે, દેશમાં લોકો ગોલડ, શેિ કે પછી બોનડની જેમ નરિપ્ટોને ્ંપનત તિીકે િાખી શકે છે. આ વાતથી એ્ટલું તો સપષ્ટ થાય છે કે, નરિપ્ટો એક્રેનજ અને ટ્ેરડંગ પલે્ટફોમ્ણને એકક્ટવ ્ોનલર્ટ્ેશનની મંજુિી આપવામાં આવશે નહીં.

 ?? ??

Newspapers in English

Newspapers from United States