Garavi Gujarat USA

અહિંસાના અનુયાયીઓ: િોંગકોંગમાં કમ્મશીલે ગાંધીજીને યાદ કયા્મ

-

હોંગકોંગમાં જેલની સજા ભોગવી રહેલા એક અગ્રણી લોકશાહી કમ્મશીલે બુધવારે કોર્મમાં મહાતમા ગાંધીની સવવનય અનાદર કેમ્ેઇનનું આહ્ાન કયુું હતું. આ કમ્મશીલે પ્રવતબંવધત ટરયાનાનમેન વવવજલમાં ભાગ લેવાના તેમના વનણ્મયનો બચાવ કરતા બળવો ્ોકારતું પ્રવચન આપયું હતું.

ગત વર્ષે ગ્રુ્માં જોડાવા બદલ ટ્ાયલમાં રહેલા આઠ લોકશાહી તરફી વયવતિઓ ્ૈકીના લી ચેઉક-યાન એક છે, તેમને કોરોના વાઇરસ અને સુરક્ાના ભયને ધયાનમાં રાખીને હોંગકોંગ ્ોલીસે 31 વર્્મમાં પ્રથમ વખત પ્રવતબંધ મૂકયો હતો. લી સવહત બચાવ ્ક્ના ્ાંચ લોકોને ‘વબનઅવધકૃત ભેગા’ થવા બદલ દોવર્ત ઠેરવવામાં આવયા હતા.

બુધવારે સજાની સુનાવણી દરવમયાન

લીએ લાગણીસભર વનવેદન આપયું હતું, જેમાં તેમણે હોંગકોંગની લોકશાહી ચળવળની સરખામણી ભારતના સવાતંત્ય સંઘર્્મ સાથે કરી હતી.

તેમણે વહબકા ભરતાં ભરતાં જણાવયું હતું કે, ‘અમે તમામ લોકો ગાંધીના અવહસં ક સંઘર્્મના વવચારનું અનુસરણ કરીએ છીએ, હોંગકોંગમાં લોકતાંવરિક સુધારા લાવવાની આશા રાખીએ છીએ. હવે હું ગાંધીની જેમ કેદ છું, અને મને હવે ગાંધીની જેમ વનભ્મય બનવાનું શીખવા મળશે.’ આ ્ીઢ કમ્મશીલ અને શ્રમ અવધકારોના વહમાયતીએ જણાવયું હતું, કે ્ોલીસ પ્રવતબંધની અવગણના કરવા બદલ તેમને ‘કોઈ અફસોસ’ નથી. તેમણે તેમના વનવેદનના સમા્નમાં જણાવયું હતું કે, ‘જો મારે મારી ઇચછા ્ૂણ્મ કરવા મારે જેલમાં ્ણ જવું જ ્ડે, તો તે ભલે થઇ જાય.’ લીએ તેમના ભાર્ણના અંતે કહ્ં.

64 વર્્મના લી, 1989માં ટરયાનાનમેન સક્ેરમાં લોકશાહી વવરોધીઓ સામેની કાય્મવાહી દરવમયાન બીવજંગમાં હતા અને હોંગકોંગ એલાયનસના નેતા બનયા હતા, આ ગ્રુ્ દર જૂનમાં મૃતકોને યાદ કરવા મારે શહેરમાં મીણબત્ીઓ સાથેની વવશાળ રેલીનું આયોજન કરે છે. હોંગકોંગ વર્ષો સુધી ચીનમાં એક એવું શહેર હતું જયાં 1989માં જે બનયું તે હજુ ્ણ જાહેરમાં યાદ કરી શકાય છે.

્રંતુ બે વર્્મ અગાઉ વવશાળ અને વારંવારના લોકશાહી વવરોધી દેખાવો ્છી ચીન અતયારે તેની ્ોતાની સત્ા હેઠળ વબઝનેસ હબને નવા વનયમો હેઠળ કેદ કરી રહ્ં છે. આ બળવાને કચડવા મારે બનાવાયેલા નવા રાષ્ટીય સુરક્ા કાયદા દ્ારા ટરયાનાનમેનની યાદને ગેરકાયદે જાહેર કરાઈ છે.

હોંગકોંગ એલાયનસના કેરલાક મુખય નેતાઓ ઉ્ર સુરક્ા કાયદા હેઠળ તોડફોડનો આરો્ મૂકવામાં આવયો તયારે તેનું આ વર્્મની શરૂઆતમાં વવસજ્મન કરવામાં આવયું હતું. આ ગ્રુ્ દ્ારા સંચાવલત ટરયાનાનમેન મયુવઝયમ ્ર ્ોલીસે દરોડો ્ણ ્ાડ્ો હતો.

સુરક્ા કાયદા હેઠળ 150થી વધુ લોકોની ધર્કડ કરવામાં આવી હતી, જેમાં મોરાભાગે તેમની રાજકીય વવચારો અને ભાર્ણને ધયાનમાં લેવામાં આવયા હતા. અને તેમાંથી લગભગ અડધા લોકો સામે કાયદેસરની કાય્મવાહી કરવામાં આવી રહી છે.

ગત વર્્મના ટરયાનાનમેન વવવજલ મારે ટ્ાયલ ્ર રહેલા આઠ લોકોમાંથી છ લોકો કાય્મવાહી શરૂ થાય તે અગાઉ જ જેલમાં હતા, જેમાં લીનો ્ણ સમાવેશ થાય છે.

જેલમાં બંધ મીટડયા રાયકૂન વજમી લાઈ, એલાયનસના વાઇસ ચેરમેન ચાઉ હેંગ-રુંગ અને ્રિકારમાંથી કમ્મશીલ બનેલા વવનેથ હોને વનદષોર્ જાહેર કરવામાં આવયા છે. આ ટ્ાયલનો ચૂકાદો અને સજા આવતા મવહને જાહેર કરાશે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States