Garavi Gujarat USA

પારકસ્્ાને બળાતકાિીઓને નપુંસક બનાવવાનો કાયદો િદ કયયો

-

્ાટકસતાનની સસં દમાં ્સાર કરાયલે ા એક વવવાદાસ્દ વબલમાં સરકારે છેલ્ી ઘડીએ ્ીછેહઠ કરી છે. આ વબલમાં એક કરતાં વધુ વખત બળાતકાર કરનાર લોકોનું રાસાયવણક પ્રવક્રયા દ્ારા ખસીકરણ કરવાની જોગવાઇ હતી. ્રંતુ હવે સરકારે કટ્ટરવાદીઓના દબાણ હેઠળ આવા દષુ કમમીઓને ન્સંુ ક બનાવવાની સજાની જોગવાઇ રદ કરી છે. આ અગં ઇમરાન ખાનની સરકારના કાયદા પ્રધાન ફરોગ નસીમે માવહતી આ્ી હતી. ગયા સપ્ાહે બધુ વારે સસં દમાં આ વબલ ્ાસ કરવામાં આવયું હત.ું કહેવાય છે કે, કટ્ટરવાદીઓનો વવરોધ હોવા છતાં સસં દમાં આવી કડક સજાનું વબલ ્ાસ કરાયું હત.ું

આ અંગે કાયદા પ્રધાને મીટડયાને જણાવયું હતું કે, સંસદમાં વબલ રજૂ થયું તયારે છેલ્ી ઘડીએ જ અમે સજાની જોગવાઇમાં ફરે ફાર કયષો છે. કાઉનનસલ ઓફ ઇસલાવમક આઇટડયોલોજીએ અમને આ જોગવાઇઓ હરાવવા સૂચન કયુું હોવાથી અમે વબલમાં ફેરફાર કયષો છે. આ્ણું બંધારણ કહે છે કે, ્ાટકસતાનમાં જે ્ણ કાયદો બનશે તે કુરા્મન, સુન્નત અને શટરયા વવરોધી નહીં હોય. ઇમરાન ખાન સરકારની કેવબનેર અને રાષ્ટ્વત આટરફ અલવીએ વરહુકમને મંજૂરી અ્ાયા ્છી લગભગ એક વર્્મ બાદ સંસદમાં તે વબલ ્ાસ થયું હતું. આ વબલમાં એવી જોગવાઇ હતી કે કાયદા મુજબ દોવર્તોને દવા આ્ીને ન્ુંસક બનાવવામાં આવશે. ઉ્રાંત કાયદામાં એ ્ણ જોગવાઇ હતી કે, ઘરનાની ફટરયાદ નોંધાયાના છ કલાકની અંદર જ ્ીટડતાની શારીટરક ત્ાસ થશે.

જમાત-એ-ઇસલામીના સાંસદ મુશતાક અહમદે વબલનો વવરોધ કરીને તે વબનઇસલાવમક અને શટરયા વવરુદ્ધ હોવાનું જણાવયું હતું. તેમણે જણાવયું હતું કે, એક દુષકમમીને જાહેરમાં ફાંસી આ્વી જોઇએ, ્રંતુ શટરયામાં ન્ુંસક બનાવવાનો કોઇ ઉલ્ેખ નથી. આવું રાસાયવણક ખસીકરણ દવાઓના ઉ્યોગ દ્ારા કરવામાં આવે છે અને તેવા ્ુરુર્માં ફરીથી ્ૌરૂર્તવ લાવી શકાય છે.

Newspapers in English

Newspapers from United States