Garavi Gujarat USA

પજાૂ સ્ટેન્ડઅપ િોમ્ડે કી િરશે

-

્ુવા અનભિેત્રી પૂજા હેગડે શ્ીદેવીિે પરોતાિી આદશમા ્માિે છે. નવનવધ ભાર્ાિી ફિલ્મરો અિે બરોલીવૂડ્માં સૌથી વધુ પસંદ કરવા્માં આવતી અનભિેત્રીઓિી ્ાદી્માં પૂજાિરો સ્માવેશ થા્ છે. તે હં્મેશા પરોતાિી ફિલ્મી ભૂન્મકા સાથે પ્્રોગ કરતી રહે છે. હવે તે રટેનડઅપ કરો્મેડી્િ તરીકરે પણ કા્મ કરતી જોવા ્મળવાિી છે. તાજેતર્માં તે ્મરોરટ એનલનજબલ બેચલર ફિલ્મ્માં જોવા ્મળી છે. આ રરો્માનસ ડ્ા્મા ફિલ્મ્માં પૂજાએ દ્મદાર ભૂન્મકા ભજવી છે. પૂજાએ એક પછી એક એ્મ સતત છ નહટ ફિલ્મરો આપી છે. ભારતી્ નસિે્મા્માં પૂજાએ અલગ જ ઓળખ ઊભી કરી લીધી છે. ઘણા પ્રોડ્ુસર અિે ડા્રેકટર પૂજાિે પસંદ કરે છે. તાજેતર્માં તેણે થલાપનત નવજ્િી બીરટ, સલ્માિ ખાિ સાથે ભાઇજાિ, રણવીરનસંહ સાથે સક્કસ, નચરંજીવી સાથે આચા્મા, રા્મચરણ સાથે રાધેશ્ા્મ અિે ્મહેશ બાબૂ સાથે એક ફિલ્મ કરી રહી છે.

Newspapers in English

Newspapers from United States