Garavi Gujarat USA

િડતાલમાં એક એનઆિઆઇ સવહત 49 પાષમિિોને ભાગિતી િીક્ા અપાઇ

-

શ્ી સવારમનારાયણ સંપ્રદાયના તીથ્ચધામ વડતાલમાં કાત્ચકી સમૈયાની શ્દ્ા અને હરખભેર ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ત્ીજા રદવસે, પ્રબોરધની એકાદશી પવ્ચ સ.ગુ.શા. ગોપાળાનંદ સવામીના આસને પૂ.ધ.ધુ.૧૦૦૮ આરાય્ચ રાકેશપ્રસાદજી મહારાજના હસતે ૧ એનઆરઆઇ સરહત ૪૯ પાર્ચદોએ ભાગવતી (સંત) દીક્ા ગ્રહણ કરીને સમાજ કલયાણ અને ધમ્ચનો પ્રરાર કરીને સંપ્રદાયનો ડંકો વગાડશે. નવરનયુકત દીક્ાથથીઓને આરાય્ચ મહારાજ તથા સંપ્રદાયના વડીલ સંતોએ શુભારશવા્ચદ આપયા હતા.

આ પ્રસંગે મંરદરમાં રબરાજેલા શ્ી લ-મીનારાયણદેવ સરહત આરદ દેવો સનમુખ હાટડીનું આયોજન કરાયંુ હતું. આ દશ્ચનનો લાભ લઇને ભકતજનોએ ધનયતા અનુભવી હતી. વડતાલ મંરદરના મુખય કોઠારી ડો.સંત સવામીએ જણાવયું હતું કે, આજે એકાદશી પવ્ચ સ.ગુ. ગોપાળાનંદ સવામીના આસને પૂ. આરાય્ચ મહારાજે ર બ્રહ્મરારી તથા ૪૭ પાર્ચદો મળી કુલ ૪૯ મુમુક્ોને કંઠી પહેરાવીને ગુરૂમંત્ આપીને સંત દીક્ા આપવામાં આવી હતી. જેમાં વડતાલના ૧૮, જુનાગઢના ર૭ અને ગઢડાના ૪નો સમાવેશ થાય છે.

આ પ્રસંગે સંતો અને હરરભકતોએ સવારમનારાયણ મહામંત્નો જયઘોર કરીને નવયુકત દીક્ાથથી સંતોને વધાવયાં હતાં.

મથારથા મૃત્ુ બથાદ દેહનો અગ્નિસંસરથાર રરવોકઃ મુગ્સલમ અગ્રણી

ભારતના રશયા સેનટ્રલ વકફ બોડ્ચના પૂવ્ચ અધયક્ વસીમ રરઝવીએ એલાન કયુ્ચ છે કે મૃતયુ બાદ તેમના અંરતમ સંસકાર કરવામાં આવે. આ માટે તેમણે વરસયતનામુ પણ તૈયાર કરી લીધુ છે. તેમણે એક વીરડયો વાયરલ કરીને જણાવયું છે કે મૃતયુ બાદ મારં શરીર મારા એક રહંદુ રમત્ને સોંપવામાં આવે અને મારા અંરતમ સંસકાર કરવામાં આવે. તેમણે કહ્ કે ડાસના મંરદરના મહંત નરરસમહા નંદ સરસવતી મારી રરતાને અબગ્ન આપે એવી મારી ઇચછા છે. રરઝવીએ એ પણ આરોપ લગાવયો કે મુસલમાન તેમની હતયા કરવાનુ અને ગરદન કાપવાનુ રડયંત્ રરી રહ્ા છે.

મારો ગુનો એટલો છે કે મેં 26 કલમને સુપ્રીમ કોટ્ચમાં પડકારી, જે માણસાઈના પ્રતયે નફરત ફેલાવે છે. હવે મુસલમાન મને મારી નાખવા ઈચછે છે અને એ એલાન કયુ્ચ છે કે મને કોઈ કબ્રસતાનમાં સથાન મળશે નહીં.

વસીમ રરઝવીએ કુરાનની કલમ 26 દુર કરવાની માગણી કરતી એક અરજી સુપ્રીમ કોટ્ચમાં દાખલ કરી હતી. જોકે, સુપ્રીમ કોટટે આ અરજી ફગાવી દીધી હતી. જે બાદથી જ રરઝવી મુબસલમ સંગઠન અને મુબસલમ સમુદાયના રનશાને છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States