Garavi Gujarat USA

િડતાલ ગોમતી રકનાિે શ્ીજી મહાિાિની પ્રસાિીનું મયુવિયમ બનશે

રથાજરોટ નજીરનથા ગથામમથાં તુલસીવવવથાહ પ્રસંગે ઠથારોરજીની જાન હેવલરોપટરમથાં નીરળી

-

શ્ી સવારમનારાયણ સંપ્રદાયના તીથ્ચધામ વડતાલ ગોમતી રકનારે કરોડો રૂરપયાના ખરચે આકાર પામનાર અલૌરકક અક્રભુવન (મયુઝીયમ) નું કારત્ચકી પૂનમના રોજ આરાય્ચ રાકેશપ્રસાદજી મહારાજ સરહત વરરષ્ઠ સંતોના હસતે ભૂરમપૂજન થયું હતું. આ રનરમત્ે જ્ાનજીવન સવામી-કુંડળ, રેરમેન શ્ી દેવપ્રકાશ સવામી, નૌતમપ્રકાશ સવામી , રવષણુ સવામી અથાણાવાળા, મુખય કોઠારી ડો. સંત સવામી વગેરે ઉપબસથત રહ્ા હતા. આ નૂતન અક્રભુવનમાં ભગવાનશ્ી સવારમનારાયણની ૨૦૦ વર્ચ જુની પ્રસાદીની વસતુઓ, આધુરનક ટેકનોલોજીથી ડીસપલે કરાશે. આગામી સમયમાં મુખય રશલાનયાસ મહોતસવ યોજાશે. ભૂરમપૂજન સમયે ફક્ત બે કલાકમાં સંતો હરરભક્તોએ રૂ. ૨૫ કરોડની લખણી કરાવી હતી. સંપ્રદાયના સંતો-હરરભક્તોએ અક્રભવનમાં મુકવા માટે પ્રસાદીની વસતુઓ જેમાં માળા, બેરખો,

ગત સપ્ાહે દેવઉઠી અરગયારસનાં પરવત્ રદવસે ગજુ રાતના અનકે શહેરો અને ગામોમાં તલુ સી રવવાહનાં ઉતસવો ભારે ઉતસાહથી યોજાયા હતા. આમાં રાજકોટ નજીક આવલે ા પાળ ગામમાં યોજાયલે ો તલુ સીરવવાહનો પ્રસગં આગવો બની રહ્ો હતો. આ ગામમાં ઠાકોરજીની જાન હેલીકોપટરમાં નજીકના લાપાસરી ગામે પહોંરી હતી. આ અનોખા તુલસી રવવાહના પ્રસંગે પાળ અને લાપાસરી બંને ગામનાં લોકો ભારે ઉમંગ સાથે ઠાકોરજીનાં લગ્ન પ્રસંગમાં જોડાયા હતા. ગામનાં મંરદરનાં ઠાકોરજીની જાનને હેલીકોપટરમાં લઈ જવાનું સથારનક આગેવાનોએ કયુ્ચ હતુ. ગામ નજીકનાં એક ખેતરમાં ખાસ હેલીપેડ તૈયાર કરવામાં આવયુ હતુ.માત્ રપ૦૦ ની વસતી ધરાવતા આ ગામમાં બપોરે બે વાગયે ખાનગી હેલીકોપટરનું ઉતરાણ કરવામાં આવયુ હતુ અને બપોરે ૪ વાગયે ઠાકોરજીની શાલીગ્રામની મૂૅરત સાથે પાંરેક લોકો સાથે જાન હરષોલ્ાસ સાથે હેલીકોપટરમાં રાજકોટ તાલુકાનાં લાપાસરી ગામ પહોંરી હતી. આ બંને ગામ વચ્ેનું અતર માત્ ૧૫ રક.રમ. હોવી છતાં ગામ લોકોએ ઉતસાહથી હેલીકોપટરમાં ઠાકોરજીની જાન જોડી દરેક ઘરમાથી એક વયરકત અલગ અલગ વાહનમાં લાપાસરી જાનમાં જોડાયા હતા.

લાપાસરી ગામ આ અનોખા તલુ સી રવવાહ માટે યજમાન બનયુ હત.ુ લાપાસરીમાં જાનનું ભવય સવાગત કરવામાં આવયા બાદ રવવાહ પ્રસગં યોજાયો હતો તમે ાં આખુ ગામ જોડાયું હત.ુ ગામનાં સરપરં નાં પરરવારે કનયાદાન આપયુ હત.ુ

 ?? ?? રરણારવંદ, મૂરત્ચઓ, વસત્ો, ખરડયો-કલમ રવગેરે અપ્ચણ કરી છે. આ પ્રસંગે કેનદ્ીય પ્રધાન દેવુરસંહ રૌહાણ તથા ગુજરાત સરકારના પ્રધાન અજુ્ચનરસંહ રૌહાણ ખાસ ઉપબસથત રહ્ા હતા.
રરણારવંદ, મૂરત્ચઓ, વસત્ો, ખરડયો-કલમ રવગેરે અપ્ચણ કરી છે. આ પ્રસંગે કેનદ્ીય પ્રધાન દેવુરસંહ રૌહાણ તથા ગુજરાત સરકારના પ્રધાન અજુ્ચનરસંહ રૌહાણ ખાસ ઉપબસથત રહ્ા હતા.
 ?? ??

Newspapers in English

Newspapers from United States