Garavi Gujarat USA

ઇન‍સ્યુલિન રેલિ‍સટનસ માટે આ્યુવવેદદક ઉપચાર

મેટાબોલિક લસન‍ડોમ - ગંભીર રોગોની સંભાવના શું કરવું ?

-

આરોગ્‍ય જાળવી રાખવા માટે શરીરમાં ચાલતી ઘસારાનવસર્જનની પ્રક્રિ‍યાને પહોંચી વળવા ‍યોગ્‍ય પૌષ્‍ટક આહાર રરૂરી છે. ક ુદ ર ત ી ક્વપરીત પરરષ્‍થિક્ત રેવી કે અક્તશા‍ય તાપમાનમાં થિતાં ફેરફાર, અક્‍માત, બાહ્ય આઘાત રેવી પરરષ્‍થિક્ત શરીરનું રક્ષણ રરૂરી છે. આ ઉપરાંત બાહ્ય જીવાણું, સંરિમણથિી થિતાં રોગો અને શરીરમાં અક્વરત ચાલતી રૈવરાસા‍યક્ણક પ્રક્રિ‍યામાં થિતી ક્વકૃક્ત-બાધાથિી થિતાં રોગનો ઉપચાર રરૂરી છે. આધુક્નક ‍યુગમાં માનવ અનેક શોધ-સંશોધનોથિી ‍યોગ્‍ય પૌષ્‍ટક આહાર, શરીરનું ઠંડીગરમીથિી રક્ષણ, સંરિામક રોગોનો એનટી બા‍યોરટકસ, એનટીવા‍યરલ રેવી ઔષધીઓથિી જીવનને સુરક્ક્ષત અને આરોગ્‍યમ‍ય બનાવવા સક્ષમ બન‍યો છે. પરંતુ તે સાથિે કુદરતથિી દૂર થિતો રતો માનવ, ક્વકાસશીલ માનવ રોરબરોરનું જીવન વધુ અને વધુ અકુદરતી જીવતો થિ‍યો. આધુક્નક સમ‍યની જીવનશૈલીનાં ભાગરૂપે શારીરરક શ્રમનો મક્હમા ઘટ્ો. નાની-મોટી ક્રિ‍યાઓ માટે મશીનો, વાહનોના ઉપ‍યોગ જીવનનાં અક્ભનન અંગ બની ગ‍યા છે. શારીરરક શ્રમનો અભાવ, બેઠાડું જીવન, માનક્સક પરરતાપ-્‍‍ટેસમાં વધારો અને ખોરાકની પસંદગીમાં આરોગ્‍યને અવગણી અને જીભની લોલુપતા, સમ‍યનો અભાવ, ક્પ્રઝવવેરટવ્સ ‍યુકત બઝારં ખોરાકની વધતી રતી પ્રચક્લતતાને પરરણામે આધુક્નક માનવ ‘લાઇફ ્‍ટાઇલ ક્સક્ઝસ’નો ક્શકાર બને છે.

શરીરમાં થિતાં અમકુ ક્વકૃક્તચસૂ ક લક્ષણો રવે ા કે વ્‍યક્તિની કમરનું માપ પરુ ષોમાં ૩ર ઇંચથિી વધ,ુ પટે પર ચરબીની રમાવટ, લોહીમાં ‍ટાઇષગ્લસરાઇડઝ ૧પ૦ ક્મક્લગ્ામ થિી વધ,ુ બ્લડપ્રશે ર ૧૩૦/૮પ ક્મ HDL કોલ્‍ે ટેરોલનું પ્રમાણ સામાન‍ય કરતાં ઓછું હોવું - આ બધા અથિવા આમાનં ા કેટલાકં લક્ષણો એક વ્‍યક્તિમાં હોવાથિી તે વ્‍યક્તિને મટે ાબોક્લક ક્સન‍ડોમનો ભોગ બનલે કહેવા‍ય. આવી વ્‍યક્તિ બ્લડપ્રશે ર, ડા‍યાક્બટીશ, હૃદ‍યરોગ, ્‍‍ટોક રવે ા ઘાતક રોગનો ક્શકાર બની શકે છે. અહીં રે પણ લક્ષણો દશા્જવ્‍યા છે, તે ક્વશે સમજીએ તો શ્રમનો અભાવ અને અક્તપોષણને કારણે શરીરમાં સજા્જતી ક્વકૃક્ત રણાશે. સામાન‍ય રીતે ‘સુખસગવડ’ એ જોરડ‍યા શબ્દો પ્ર‍યોજા‍ય છે. પરંતુ અહીં ‘સગવડના અક્તરેક’થિી આરોગ્‍યરૂપી ‘સુખ’ ઘટે છે. આમ થિવા પાછળનું મુખ્‍ય કારણ ‘ઇન્‍‍યુક્લન રેક્ઝ્‍ટનસ’ની ૃક્ત રણાવા‍ય છે.

‘ઈન‍સ્યુલલન રેલિ‍સટનસ’ આ્યુવવેદીક દ્રલ્‍ટકોણથી આરોગ્્ય માટે આવશ્્યક ‘અલગ્ન’ની લવકૃલત

આધુક્નકોનાં મતે કોઇ ખાસ પ્રકારની આનુવંક્શક ક્વકૃક્તને કારણે, તો કોઇ રક્‍સામાં લાઇફ ્‍ટાઇલને કારણે

આટલી સાદી સમરથિી આપણે જાણ‍યું કે વધુ પ્રમાણમાં લેવાતી ઉજા્જ સામે શ્રમનો અભાવ, શારીરરક અક્ષમતાને કારણે શરીર શક્તિનો ખચ્જ કરતું નથિી ત‍યારે આવું અસંતુલન સજા્જ‍ય છે.

આ ક્વકૃક્તને આ‍યુવવેદી‍ય પરરભાષાથિી સમજીએ તો પાચકાષગ્નથિી ક્વકૃક્તથિી થિ‍યેલો અપચો તથિા અપકવ અને ‘આમ’ ‍યુકત ‘રસ’ ધાતુનો અ‍યોગ્‍ય ધાતુપાક શરીરમાં ધાતુપોષણ, નવી ધાતુઓનું ક્નમા્જણ કરી શકશે નહીં. આ પરરષ્‍થિક્ત એક ક્વષચરિ ક્નમા્જણ કરે છ.ે આથિી આમાંથિી બહાર નીકળવા માટે મા‍ત દવાઓ પર આધાર રાખવો ‍યોગ્‍ય નથિી. શરીરમાં રમા થિ‍યેલી ચરબી ઓછી થિા‍ય, લોહીમાં રહેલી ચરબી-શક્કરાનું પ્રમાણ સંતુક્લત થિા‍ય તે માટે કટ-ુ ક્તકત રસ, ઉ્‍ણવી‍ય્જ અને લેખન કરી શકે તેવી કુદરતી વન્‍પક્તઓ, ક્ન‍યા્જસોના ‍યોગથિી બનતી દવાઓથિી ફા‍યદો થિા‍ય. પરંતુ અહીં એ સમરવું રરૂરી છે કે દવાઓથિી બ્લડસુગરનું પ્રમાણ, શરીરમા-ં લોહીમાં ચરબીનું પ્રમાણ સંતુક્લત કરવું એ તો મા‍ત આડઅસર દૂર કરવાનું કામ થિ‍યું. અડધો ર ઉપચાર થિશે. મુખ્‍ય કામ તો ત‍યારે થિશે જ‍યારે અષગ્નનું-પાચકાષગ્ન તથિા ધાતવાષગ્નનાં કામમાં બાધા થિવાનાં કારણો ક્વશે વ્‍યક્તિ પોતાની રોરબરોરની કા‍ય્જપ્રવૃક્તિ, ખોરાક, માનક્સક ષ્‍થિક્ત, શારીરરક પ્રકૃક્ત રેવા કારણોથિી વાકેફ થિઇ અને તેમાં આરોગ્‍ય માટે રરૂરી ફેરફાર આણે.

મેથિી, ગળો, અશ્વગંધા, ગુડમાર, ગુગળ રેવી કેટલી‍યે કુદરતી ઔષક્ધઓ ‘ઈન્‍‍યુક્લન રેક્ઝ્‍ટનસ’ દૂર કરી, શરીરના કોષો ઇન્‍‍યુક્લનથિી સંવેદનશીલ બની, શક્કરાનો ‍યોગ્‍ય ઉપ‍યોગ કરે. ચરબી રમા થિતી અટકાવવામાં મદદ કરે છે. પરંતુ જો આપ આ‍યુવવેદી‍ય પધ્ધક્તથિી ઉપચાર માંગતા હોવ તો રોગને રડ-મૂળથિી ઉખાડવા માટે ગંભીર રોગનાં કારણભૂત ‘મેટાબોક્લક ક્સન‍ડોમ’ પાછળ રહેલી ‘ઈન્‍‍યુક્લન રેક્ઝ્‍ટનસ’ની ક્વકૃક્તનાં રરડ‍યા અને મૂક્ળ‍યા ઉખાડવા માટે સૌપ્રથિમ આહાર ક્વષ‍યક તકેદારી, ક્વહારરોરબરોરની રદનચ‍યા્જ, જીવનશૈલીમાં ફેરફાર, ચાલવું, ‍યોગાસન, કસરત કરવી રેવા પ્રથિમ બે ઉપચાર પછી ઔષધ-દવાઓ પર અાધાર લેવામાં આવે તે રરૂરી છે. ‍યોગ્‍ય વેદક્રી‍ય મદદ લઇ ્‍વ‍યંની પ્રકૃક્તગત કારણો, આહાર-ક્વહાર અને ત‍યારબાદ પ્રકૃક્તને અનુરૂપ ઔષધો સાથિે ધીરર અને સમરદારીથિી ગંભીર રોગ થિતાં અટકાવી શકા‍ય છે.

આપને હેલથ, આ્યુવવેદ સંબંલિત કોઈ પ્રશ્ન હો્ય તો ડો. ્યુવા અય્યરને પર પૂછી શકો છો.

 ?? ??
 ?? ?? આ્યુવવેદદક
આ્યુવવેદદક
 ?? ??

Newspapers in English

Newspapers from United States