Garavi Gujarat USA

ભારતના ત્રણ વિિાદાસ્પદ કૃવિ કાયદા ્પાછા ખેંચાશેઃ મોદી

-

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (19 નવેમ્બર) દેવદદવાળી અને ગુરુનાનક જયંતત પ્રસંગે રાષ્ટ્રજોગ પ્રવચનમાં તવવાદાસ્પદ ત્રણ કૃતિ કાયદા ્પાછા ખેંચી લેવાની અચાનક જાહેરાત કરી હતી. તેમણે આ મુદ્ે દેશની માફી ્પણ માગી હતી અને ખેડૂતોને ્પોતાનું આંદોલન ્પાછું ખેંચી લેવાનો અનુરોધ કયયો હતો. આ ત્રણ કૃતિ કાયદાની તવરુદ્ધમાં ખાસ કરીને ્પંજા્બ, હદરયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો છેક નવેમ્બર 2020થી આંદોલન કરી રહાં છે. મોદીની જાહેરાતને ખેડૂતોએ આવકારી હતી, ્પરંતુ જણાવયું હતું કે સંસદમાં તવતધવત રીતે આ કાયદા ્પાછા ખેંચી લેવાય નહીં તયાં સુધી આંદોલન ચાલુ રહેશે. મોડેથી સોમવારે તો ખેડૂતોએ એવી ્પણ જાહેરાત કરી હતી કે, કેટલીક ખેત્પેદાશોના ટેકાના લઘુતમ ભાવ (તમતનમમ સ્પોટ્ટ પ્રાઈસ – એસએસ્પી) ને કાયદેસરનું સવરૂ્પ આ્પી સરકારને તેને સુરતષિત ્બનાવે નહીં તયાં સુધી ્પણ આંદોલન ચાલુ રહેશે. ્પંજા્બ અને ઉત્તર પ્રદેશ સતહતના ભારતના મહત્વના રાજયોમાં આવતા વિષે, થોડા મતહનાઓમાં જ તવધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે તયારે મોદીએ આ જાહેરાત કરીને લોકોને ચોંકાવયા હતા. વડાપ્રધાન મોદીએ ગુરુ નાનકના ઉ્પદેશની વાત કરતાં જણાવયુ હતું કે મેં ખેડૂતો જે ્પડકારોનો સામનો કરે છે તે ઝીણવટતા્પૂવ્ટક જોયા છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States