Garavi Gujarat USA

કોિોનાના કાિણે અમેરિકન યુનનવન્સિટીઓમાં નવદેશી નવદ્ાર્થીઓની ્ંખયા ટકા ઘટી 46

-

કોવિડ-19 મહામારીને કારણે અમેરરકન યુવનિવ્સિટીઓમાં પ્રથમિાર આંતરરાષ્ટીય વિદ્ાથથીઓની ્ંખયામાં નાટ્ાતમક રીતે 46 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઇન્સ્ટટ્યૂટ ઓફ ઇ્સટરનેશનલ એજયુકેશનના ઓપન ડો્સિ 2021ના 15 નિેમ્બરે જાહેર થયેલા રીપોટસિમાં આ વિગત દશાસિિિામાં આિી છે. પરંતુ મુ્ાફરી પરના પ્રવત્બંધો ્વહતના વિવિધ પડકારો છતાં 145,528 આંતરરાષ્ટી વિદ્ાથથીઓએ રૂ્બરૂમાં અથિા તો ઓનલાઇન અમેરરકામાંથી અથિા તો વિદેશમાંથી અભયા્ કયયો હતો. અમેરરકન યુવનિવ્સિટીઝમાં શૈક્ષવણક િરસિ 2020-21 દરવમયાન 914,000 આંતરરાષ્ટીય વિદ્ાથથીઓએ પ્રિેશ મેળવયો હતો, જે અગાઉના િરસિ કરતા 15 ટકા ઓછા છે. ્બે લાખ કરતા િધુ આંતરરાષ્ટીય વિદ્ાથથીઓએ અમેરરકામાં તેમના શૈક્ષવણક અભયા્ પછી િૈકન્પક પ્રેન્ટકલ ટ્ેઇવનંગ અને કામનો અનુભિનો મેળવયો હતો.

્ટેરટ્ટા દ્ારા જાહેર કરિામાં આિેલ એક જુદા રીપોટસિ મુજ્બ 2020/2021 ્કકૂલ િરસિ દરવમયાન ભારતના 167,000થી િધુ વિદ્ાથથીઓ અમેરરકામાં અભયા્ કરી રહ્ા હતા.

અમેરરકામાં મોટાભાગના આંતરરાષ્ટીય વિદ્ાથથીઓ ચીન અને ભારતમાંથી આિે છે, જે વિદેશમાં અભયા્ માટે ્ૌથી િધુ પ્ંદગી છે. આંતરરાષ્ટીય વિદ્ાથથીઓ અમેરરકાના ઉચ્ચ વશક્ષણમાં તમામ વિદ્ાથથીઓના 5 ટકાનું પ્રવતવનવધતિ કરે છે અને યુએ્ રડપાટસિમે્સટ ઓફ કોમ્સિના જણાવયા અનુ્ાર, તેમણે 2020માં અમેરરકન અથસિતંત્રમાં 39 વ્બવલયન ડોલરનું યોગદાન આપયું છે.

IIE એ એક વનિેદનમાં જણાવયું હતું કે, ‘ઇ્સટરનેશનલ એજયુકેશનલ એ્્ચે્સજ અંગેનો ઓપન ડો્સિ 2021નો રીપોટસિ િતસિમાન COVID-19 મહામારી દરવમયાન વિદ્ાથથીઓ અને વિદ્ાનો, અમેરરકન ઉચ્ચ વશક્ષણ, ્રકારી ભાગીદારો અને ઉદ્ોગના વહ્્ેદારોની ્તત પ્રવત્બદ્ધતા વયક્ત કરે છે.’ આ િાવરસિક રીપોટસિ યુએ્ રડપાટસિમે્સટ ઓફ ્ટેટના શૈક્ષવણક અને ્ાં્કકૃવતક ્બા્બતોના બયુરો અને IIE દ્ારા ્ંયુક્ત રીતે જાહેર કરિામાં આવયો હતો. ‘આ રીપોટસિ 70 િરસિથી અમેરરકામાં ઇ્સટરનેશનલ એજયુકેશનલ એ્્ચે્સજ માટેનંુ મહતિનું પરર્બળ છે. યુએ્ ડીપાટસિમે્સટ ઓફ ્ટેટના બયયૂરો ઓફ એજયુકેશનલ એ્સડ ક્ચરલ અફે્સિના એન્ટંગ આવ્્ટ્સટ ્ેક્ેટરી મેથયુ લ્ેનહોપે જણાવયું હતું કે, ‘વિચારોના મુક્ત પ્રિાહ, નિીનતા, આવથસિક ્મૃવદ્ધ અને રાષ્ટો િચ્ચેના શાંવતપયૂણસિ ્ં્બંધોમાં આંતરરાષ્ટીય વિદ્ાથથીઓ કે્સદ્ર ્થાને છે.’

 ?? ??

Newspapers in English

Newspapers from United States