Garavi Gujarat USA

ઓમમક્રોન વેરિઅન્ટના ફેલાવાને િરોકવા દુકાનરો અને પબ્લક ટ્ાન્સપરો્ટ્ટમાં માસક પહેિવાનું ફિમિયાત

-

્ુકેમાં નવા કોવવડ-19 ઓવમક્રોન વેરરઅન્ટને રોકવાના અસથા્ી અને સાવચેતીનાં પગલાં તરીકે વડા પ્રધાન ્બોરરસ જૉનસને ડાઉવનંગ સટ્ી્ટ ખાતેથી મંગળવાર તા. 30 નવેમ્બરના સવારના 4 વાગ્ાથી અમલમાં આવે તે રીતે દુકાનો, ્બેંક, પોસ્ટ ઓરફસ અને હેરડ્ેસર અને પન્લક ટ્ાનસપો્ટ્નમાં ચહેરો ઢાંકવા એ્ટલે કે માસક પહેરવાનું ફરવજ્ાત ્બનાવવાના કડક વન્ંત્રણોની જાહેરાત કરી હતી.

્ુકેએ હવે 10 દેશો - અંગોલા, મોઝાનમ્બક, માલાવી, ઝાનમ્બ્ા, દવષિણ આવરિકા, ્બોતસવાના, લેસોથો, એસવાર્ટની, વઝમ્બા્વે અને નામીવ્બ્ાની હવાઈ મુસાફરી પર પ્રવત્બંધ મૂક્ો છે. ઉપરાંત વવદેશથી ્ુકે પરત ફરતા તમામ પ્રવાસીઓએ તેમની રસીકરણની નસથવતને ધ્ાનમાં લીધા વીના ્ુકે આવતા પહેલા PCR ્ટેસ્ટ કરાવવો પડશે. જ્ાં સુધી તેઓને નેગે્ટીવ રીઝલ્ટ ન મળે ત્ાં સુધી તેમણે સેલફ આઇસોલે્ટ થવું પડશે. આ પીસીઆર ્ટેસ્ટસ ખાનગી પ્રોવાઇડસ્ન પાસે કરાવવાના રહેશે અને મફત થતાં NHS ્ટેસ્ટસ માન્ ગણાશે નવહં.

સરકારે ઓવમક્રોન વરે રઅન્ટની ચચા્ન કરવા મા્ટે ્ુકેના હેલથ લીડસ્નની ્બેઠક ્બોલાવી છે. ્બીજી તરફ ્ુકેના પ્રમુખપદ હેઠળ ઓવમક્રોન પરના વવકાસની ચચા્ન કરવા મા્ટે સોમવારે 29 નવેમ્બરે G7 હેલથ વમવનસ્ટસ્નની તાતકાવલક ્બેઠક પણ ્બોલાવવામાં આવી હતી.

નવા વેરરઅન્ટના પ્રસારને રોકવા મા્ટે આ સપ્ાહની શરૂઆતમાં કે્ટલાક પગલાં ઝડપથી અમલમાં મૂકા્ા હતા. જેમાં ઓવમક્રોન વેરરઅન્ટ મા્ટે પોઝી્ટીવ ્ટેસ્ટ મેળવનાર કોઈપણ વ્વતિના તમામ નજીકના સંપકકોને 10 રદવસ મા્ટે અલગ રાખવાની જરૂર છે. આ વન્મોની ત્રણ અઠવારડ્ામાં સમીષિા કરવામાં આવશે. ્ુકે સરકારે તા. 28ના રોજ જણાવ્ું હતું કે આ કડક વન્ંત્રણો દેશમાં શોધા્ેલ નવા ઓવમક્રોન વેરરઅન્ટના ્બે કેસના પગલે લેવા્ા છે.

હેલથ સેક્રે્ટરી સાવજદ જાવવદે જણાવ્ું હતું કે આ પગલાં વૈજ્ાવનકોને ઓવમક્રોનના ચેપી અને રસી-પ્રવતરોધક સતરનું વવશ્ેષણ કરવા મા્ટે વધુ સમ્ આપવા મા્ટે રજૂ કરા્ા છે અને નવા પગલાં "અઠવારડ્ામાં" ફરીથી ઉઠાવી લેવામાં આવશે. આ પગલાં લેવાનું કારણ આપણે કરેલી પ્રગવતને સુરવષિત રાખવાનું છે. જેથી આપણે ્બધા પરરવારો સાથે વક્રસમસનો આનંદ માણવાનું ચાલુ રાખી શકીએ. મને આશા છે કે આ પ્રવત્બંધોને આપણે ત્રણેક અઠવારડ્ામાં દૂર કરી શકીશું. સકો્ટલેનડ, વેલસ અને નોધ્નન્ન આ્લલેનડમાં પન્લક ટ્ાનસપો્ટ્ન અને ઘણા ઇનડોર સેર્ટંગસમાં ચહેરો ઢાંકવો પહેલેથી જ ફરવજ્ાત છે.’’

નવા પગલાંએ અન્ ‘લોકડાઉન વક્રસમસ’નો ભ્ પેદા ક્કો છે પરંતુ જૉનસન અને જાવવદ ્બંનેએ તે વચંતાઓને ઓછી કરવાનો પ્ર્ાસ કરી આગ્રહ ક્કો છે કે 2021ના તહેવારોનો સમ્ગાળો 2020 કરતાં વધુ સારો રહેશે.

ઝડપથી ફેલાતા અને રસીના રષિણ સામે આંવશક રીતે ઝીંક ઝીલી

શકે તેવી શક્તા ધરાવતા ઓવમક્રોન વેરરઅન્ટની ઓળખ આ સપ્ાહની શરૂઆતમાં દવષિણ આવરિકામાં કરવામાં આવી હતી. વવશ્વ આરોગ્ સંસથા (WHO) દ્ારા તેને ‘વચંતા કરાવતા વેરરઅન્ટ’ તરીકે વગથીકૃત કરવામાં આવ્ો હતો. હાલમાં ્બેનલજ્મ, ઈઝરા્ેલ, હોંગકોંગમાં અને ્ુરોપમાં 2 તેમજ ઈંગલેનડમાં તેના 9 કેસ મળી આવ્ા છે. ્ુકેના ્બે રકસસાઓ દવષિણ આવરિકામાં મુસાફરી સાથે જોડા્ેલા છે, અને દવષિણ અને મધ્ ઇંગલેનડના આસપાસના વવસતારોમાં આ પ્રકાર મળી આવતા ત્ાં લવષિત ્ટેસ્ટીંગનું આ્ોજન કરવામાં આવ્ું છે. જોનસને શવનવારે "્બસૂ ્ટર ઝ્બું શે ’’ને વગે આપવા મા્ટેની ્ોજનાની જાહેરાત કરી કહ્ં હતું કે "લોકો તમે ની રસી મળે વે તે પહેલા કરતા વધુ મહતવપણૂ છે, અને અમે તે ્બસૂ ્ટરને શક્ ત્ટે લી ઝડપથી હવથ્ારો તરીકે આગળ લઈ જઈએ છીએ. અમે પહેલથે ી જ આગામી ત્રણ અઠવારડ્ામાં એકલા ઇંગલને ડમાં 6 વમવલ્ન જ્ે સ કરવાનું આ્ોજન કરી રહ્ા છીએ. અને હવે અમે વધુ આગળ વધવાનું વવચારી રહ્ા છીએ. તથે ી હેલથ સક્રે ્ટરી જાવવદે JCVIને ્બસૂ ્ટર આપવાની વવચારણા કરવા જણાવ્ું છે. સરકાર શક્ ત્ટે લું ્બીજી માત્રા અને ્બસૂ ્ટર ડોઝ વચ્ચને અતં ર ઘ્ટાડવાનો છે. અમે હજુ સધુ ી ્બરા્બર જાણતા નથી કે અમારી રસીઓ ઓવમક્રોન સામે ક્ટે લી અસરકારક રહશે ,ે પરંતુ અમને વવશ્વાસ કરવા મા્ટેના સારા કારણો છે.’’

દરવમ્ાન, ્ુકેએ તેના દૈવનક કોરોનાવા્રસ ચેપ દરમાં થોડો ઘ્ટાડો નોંધાવ્ો હતો, જેમાં શવનવારે 39,567 કેસ અને 131 કોવવડ મૃત્ુ નોંધા્ા હતા. નવા ્બે કેસો ચેમસફડ્ન અને નોર્ટંગહામમાં મળ્ા છે અને તેઓ તેમના પરરવારની સાથે સેલફ આઇસોલે્ટ થઈ રહ્ા છે. ત્ાં વધુ ્ટેસ્ટીંગ અને કોન્ટેક્ટ ટ્ેવસંગ કરાઇ રહ્ં છે. તેમનંુ દવષિણ આવરિકાની મુસાફરી સાથે જોડાણ છે. જો કે હાલમાં, જે લોકોએ ડ્બલ રસી લીધી છે તેમણે ચેપગ્રસત વ્વતિની આસપાસ રહ્ા પછી પણ ક્ોરેન્ટાઇન થવાની જરૂર નથી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States