Garavi Gujarat USA

ભાિતના િાƃ—િત િામના“ કરોિવંદ િ¤કેશમાં —િમા“ɓ િનકેતન આėમની મુલાકાતે

-

ભારતના રાષ્ટ્ર્પતત રામ નાથ કોતવદં , ફસટ્ટ લડે ી સતવતા કોતવદં અને તમે નાં ્પત્રુ ી સવાતત કોતવદં 28 નવમે ્બરે ઋતિકેશમાં ્પરમાથ્ટ તનકેતન આશ્રમની મલુ ાકાતે ગયા હતા. આ તમામ મહાનભુ ાવોનું આશ્રમના અધયષિ ્પરમ ્પજૂ ય સવામી તચદાનદં સરસવતીજીએ ્પરં્પરા મજુ ્બ સવાગત કયુંુ હત.ું આશ્રમના ઋતિકુમારોએ શખં વગાડીને અને ્પષુ ્પ વિાથ્ટ ી સહનુ સવાગત કયુંુ હત.ંુ રાષ્ટ્ર્પતતએ રાજયની તમે ની ્બે દદવસીય મલુ ાકાતનો પ્રારંભ આ આશ્રમથી કયયો હતો. તમે ણે ગગં ા દકનારે તવશ્વ પ્રતસદ્ધ ્પતવત્ર ગગં ા આરતીમાં ્પણ ભાગ લીધો હતો.

આ જાણીતા આશ્રમની મુલાકાત લને ાર તેઓ ભારતના ્બીજા રાષ્ટ્ર્પતત છે, અગાઉ 1953-54માં દેશના પ્રથમ રાષ્ટ્ર્પતત ડો. રાજેન્દ્ર પ્રસાદે આશ્રમની મુલાકાત લીધી હતી.

સાંજે તેઓ ્પૂજય સવામીજી અને ્પૂજય સાધવી ભગવતીજી સાથે મા ગંગાના ્પતવત્ર દકનારે ્પરમાથ્ટ તનકેતન ઘાટ ્પહોંચયા હતા અને મા ગંગાનું ્પતવત્ર જળ અ્પ્ટણ કયુ્ટ હતું તથા તવશ્વ શાંતત અને આરોગય માટે સમત્પ્ટત યજ્ઞ તવતધની ્પૂણા્ટહુતત કરી હતી.

આ દરતમયાન તેમણે ્પતવત્ર મંત્રોચ્ાર, ભજન અને સંદકત્ટનનું શ્રવણ કરીને આ તવશેિ સમારંભનું મધુર અને દદવય વાતાવરણ માણયું હતું. તયાર્બાદ ્પૂજય સવામી તચદાનંદ સરસવતીજી અને ્પૂજય સાધવી ભગવતી સરસવતીજીએ તેમનું આશ્રમમાં ઔ્પચાદરક રીતે સવાગત કયુું હતું.

આ પ્રસંગે સાધવી ભગવતીજીએ જણાવયું હતું કે, માનનીય રાષ્ટ્ર્પતત રામનાથ કોતવંદજીનું ભારતનું અદભૂત નેતૃતવ ખરેખર ઐતતહાતસક છે. તેઓ એક એવા દૂરંદેશી વયતતિતવનો, જીવનકાય્ટ અને પ્રતત્બદ્ધતાનો ્પુરાવો છ,ે જેમણે દકશોરાવસથામાં સકકૂલે ્પહોંચવા માટે 8 દકલોમીટર ચાલવું ્પડું હતું. તે સમત્પ્ટત યુવાનનો ઉછેર દરેક વંશ, ધમ્ટ, રંગ અને જાતતના લોકોને ન્યાય અ્પાવવા માટે, સમાનતા અને અખંદડતતાના મશાલચી તરીકે સેવા આ્પવા થયો. તેમનું નેતૃતવસુપ્રીમ કોટ્ટના વકીલ તરીકે, ત્બહારના રાજય્પાલ તરીકે અને ભારતના રાષ્ટ્ર્પતત તરીકે - સવષે લોકોના તહત અને સવષેના કલયાણ માટેના સમ્પ્ટણમાં મૂળ છે. અને એ જ સૂત્ર, મંત્ર અને તમશન અહીં ્પરમાથ્ટ તનકેતનમાં ્પણ છે.’

આ પ્રસંગે આશ્રમના અધયષિ ્પરમ ્પૂજય સવાતમ તચદાનંદ સરસવતીજીમુતનજીએ તેમના પ્રાસંતગક પ્રવચનમાં રાષ્ટ્ર્પતત કોતવંદની પ્રશંસા કરતા જણાવયું હતું કે, તેમની અતુલય જીવન યાત્રા, રાષ્ટ્ર સેવા પ્રતયેની કદટ્બદ્ધતા અને તેમનું નેતૃત્વ શ્રેષ્ઠ છે. તેમણે તેમની સાથેની અગાઉની મુલાકાતોના સંસમરણો ્પણ વાગોળયા હતા.

તેમણે આ્પણી ્પતવત્ર નદીઓને પ્રદૂિણ, અતતશય શોિણ અને તનષકિ્ટણથી મુતિ રાખવા માટે માનનીય રાષ્ટ્ર્પતતની ખૂ્બ જ રસ અને પ્રતત્બદ્ધતા તવશે માતહતી શેર કરી રાષ્ટ્ર્પતતજીએ દાખેવલી ખૂ્બ જ રૂતચ અને પ્રતત્બદ્ધતાની

પ્રશંસા કરી હતી.

આ તનતમત્તે તેમણે ્પતવત્ર ગંગા નદીના સંરષિણ અને જાળવણી માટે સંકલ્પ ્પણ લીધો હતો અને તેના માટે સહુને પ્રોતસાહન આ્પયું હતું. ્પૂ. સવામીજીએ તેમને રૂદ્રાષિનો છોડ અને ચંદનની માળા ભેટમાં આ્પી હતી.

રાષ્ટ્ર્પતતજીએ તેમના સં્બોધનમાં જણાવયું હતું કે, મોષિદાતયની ગંગાના દકનારે આવીને ખુદને પ્રભાતવત અનુભવું છું. આ ખરેખર હૃદયસ્પશશી ષિણ છે. ગંગા અંગે જેટલું કહીએ તેટલું ઓછું છે. સૃનટિના સજ્ટકે ્પોતાના હસતે તવશ્વનું કલયાણ કરવા માટે જ ગંગાને ભારતની ભૂતમ ્પર મોકલી છે. આ્પણે ્પણ ગંગા પ્રતયે આ્પણી મયા્ટદાઓનું ્પાલન કરવું ્પડશે. નસવતઝલષેન્ડ જેવા સુંદર દેશમાં ્પણ લોકો ભારતીય સંસકૃતત, અધયાતમ અને શાંતતને યાદ કરે છે તે ગૌરવની વાત છે. તેમણે ્પૂ. મુતનજીના ્પયા્ટવરણલષિી કાયયો ત્બરદાવયા હતા.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States