Garavi Gujarat USA

ગુજુજરાતનો પત્ર

- - લલલત દેસાઈ

ગુજરાતમાં પણ પ્રદૂષણનું જોખમ વધ્ું

અત્યારે ભયારતની રયાજધયાની દિલ્ી અલગ કયારણસર સમયાચયારમયાં ચમકે છે. પ્રિૂષણ મયામલે દિલ્ી અત્ંત ખરયાબ સ્થિતતમયાં છે. િરરોજ તેની ્વયા ખરયાબ ્ોવયાનયા અ્ેવયાલ આવે છે. સયારયા મયાણસને પણ ખયાંસી, આંખમયાં બળતરયા જેવી સમ્્યાથિી પીડયાવું પડે છે. આ મયાત્ર દિલ્ીની વયાત નથિી. ગુજરયાતમયાં પણ આવી જ સ્થિતત છે. અમિયાવયાિમયાં જે લોકો ર્ે છે અથિવયા અમિયાવયાિથિી જેઓ પદરતચત છે તેમને ખ્યાલ ્શે કે વડોિરયા જતયાં ર્તયામયાં પીરયાણયા નયામનો તવ્તયાર આવે છે. ત્યાં પ્ોંચો એટલે િુગગંધ આવવયા મયાંડે છે અને કચરયાનયા મોટયા ડુંગર િેખયાવયા મયાંડે છે. િરેક મોટયા શ્ેરમયાં આ ્યાલત છે. પલયાસ્ટક સૌથિી વધુ ્યાલત બગયાડી રહ્ં છે. કેમીકલની ફેકટરી તેમયાં ઉમેરો કરે છે. તેમની પયાસે બગયાડનયા તનકયાલની વ્વ્થિયા ન્ીં ્ોવયાથિી તેને ગમે ત્યાં જમીનમયાં નયાંખે છે પદરણયામે ભૂગભ્ભ જળ પણ બગડે છે. પ્રિૂષણને નયાથિવયા કયા્િયા છે પણ તેનો કડક અમલ થિતો નથિી. લોકો પણ સમજતયાં નથિી. ભ્રષ્ટ તંત્રની તમલીભગતને કયારણે લોકોને ભોગવવયાનો વયારો આવે છે.

સુરતમાં વેક્સન સાથે તેલ ફ્રી

સુરતમયાં પયાતલકયા દ્યારયા લોકોને વેસ્સન લેવયા પ્રોતસયા્ન આપવયા મયાટે એક અનોખી ્કકીમ જા્ેર કરી છે. જેમયાં પયાતલકયાએ જણયાવ્ું છે કે, તમયામ સેનટર પર જે પણ વેસ્સનનો બીજો ડોઝ લેશે તેને એક તલટર તેલ ફ્કી આપવયામયાં આવશે. જો કે, સુરતમયાં ્જી પણ છ લયાખ જેટલયા લોકોએ કોરોનયા વેસ્સનનો બીજો ડોઝ લીધો નથિી. એક એનજીઓ સયાથિે સંકલન ક્યા્ભ બયાિ તનણ્ભ્ ક્યો છે કે, જે વેસ્સનનો બીજો ડોઝ લેશે તેમને એક તલટર તેલ તવનયામૂલ્ે આપવયામયાં આવશે. જ્યાં સુધી તેલનો જથથિો ઉપલબધ ્શે, ત્યાં સુધી બીજો ડોઝ લેનયારયાઓને એનજીઓ થિકકી તેલ આપવયામયાં આવશે. જેટલયા ્ટોકમયાં ્શે એટલયા લોકોને આપવયાનો તનણ્ભ્ ક્યો છે. તેનો ્ેતુ એટલો જ છે કે વેસ્સનેશનની કયામગીરી ઝડપથિી થિયા્ તે જરૂરી છે. એનજીઓ દ્યારયા જેટલયા પ્રમયાણમયાં તેલનો જથથિો ઉપલબધ કરયાવશે એટલયા ડોઝ પ્રમયાણે અમે િરેક વ્તતિને આપવયાનો પ્ર્યાસ કરયાશે. વેસ્સન લેવયા મયાટે એક પ્રકયારે લોકોને પ્રોતસયાત્ત કરવયામયાં આવે છે. સયાથિે જ એનજીઓ પણ આ બયાબતે ગંભીરતયાથિી અને પોતયાનું સયામયાતજક ઉત્તરિયાત્તવ સમજીને આગળ આવી છે.

વાઇબ્રન્ટ સમમ્ટ પર જોખમ

કોરોનયા સયામયાન્ થિતયાં સરકયાર પણ રયાબેતયા મુજબની કયામગીરી કરવયા મયાંડી છે. ચયાલુ વષષે વયાઈબ્રનટ સતમટનું આ્ોજન કરવયામયાં આવ્ું છે. પણ કોરોનયાનો નવો વેદરઅનટ મળી આવતયાં તેની સયામે જોખમ ઊભું થિ્ું છે. જોકે મુખ્મંત્રી ભૂપેનદ્ર પટેલે તો તૈ્યારી શરૂ કરી િીધી છે. તેમણે કહ્ં કે 10 જાન્ુઆરી 2022નયા રોજ આ ગલોબલ સતમટનો વડયાપ્રધયાન નરેનદ્ર મોિી પ્રયારંભ કરયાવશે. આ શુભયારંભ અવસરે િેશનયાં તવતવધ રયાજ્ોનયા વડયા, તવશ્વનયા અન્ િેશોનયા વદરષ્ઠ મ્યાનુભયાવ, ગલોબલ સી.ઈ.ઓ. તવતવધ લક્ી સં્થિયાઓનયા પ્રતતતનતધઓ તેમજ તવચયારકો અને ભયારત સરકયારનયા મંત્રીઓ પણ ઉપસ્થિત ર્ેવયાનયા છે.

મુખ્મંત્રીએ વયાઇબ્રનટ ગુજરયાત ગલોબલ સતમટની આ વષ્ભની થિીમ “આતમતનભ્ભર ગુજરયાતથિી આતમતનભ્ભર ભયારત” રયાખવયામયાં આવી છે તેની પણ તવશિ છણયાવટ કરતયા ઉમે્ુગં કે, પ્રધયાનમંત્રીએ 2020મયાં આતમતનભ્ભર ભયારત મયાટેનું આ્વયાન કરેલું છે. ભયારતની ્ટ્ેનથિ, સ્કલ અને કેપેતસટીને તવશ્વનયા ભલયા મયાટે ઉજાગર કરવયા આતમતનભ્ભર ભયારતનયા પ્રધયાનમંત્રીનયા આહ્યાનને સુસંગત આ વષ્ભની વયાઈબ્રનટ સતમટની આ થિીમ છે. સયામયાતજક-આતથિ્ભક તવકયાસનયા તવતવધ ક્ેત્રોમયાં ગુજરયાતે મેળવેલી તસતધિઓની પ્ર્તુતત આ અગ્રણી ઉદ્ોગ સંચયાલકો સમક્ કટટેઇન રેઇઝર કયા્્ભક્રમમયાં કરી ્તી.

કોંગ્ેસને નવા પ્રદેશ પ્રમુખ મનમવા મુહુત્ત મળતું નથી

ગજુ રયાત તવધયાનસભયાની ચટૂં ણી આડે ્વે મયાત્ર 13 મત્નયાનો સમ્ બયાકકી રહ્ો છે પણ કોંગ્રસે પક્ ્જી તને યા નવયા પ્રિેશ પ્રમખુ ની તનમણકૂં કરી શ્્ો નથિી. િર સપ્યા્ે મીદડ્યામયાં એક બે દિવસમયાં જા્ેરયાત થિઈ જશે તવે ી વયાત આવે છે પણ કશું થિતું નથિી. બીજી બયાજુ આમ આિમી પયાટટી ભયારે કમર કસી ર્ી છે. તે ્ંમશે યા સમયાચયારમયાં ર્ેવયા મયાગં છે અને કયા્ક્ર્ભ મ પણ ્ોજા્ છે. કોંગ્રસે મયાં નતે યાઓની ભરમયાર છ.ે કયા્ક્ભ રો શોધ્યા જડતયા નથિી. પણ કોંગ્રસે નું મોવડીમડં ળ આ અગં કંઈ તવચયારતું ્ો્ એમ લયાગતું નથિી. તને ી ્યાલત એક સયાધં ત્યાં તરે તટૂ જવે ી છ.ે વડગયામનયા ધયારયાસભ્ તજજ્શે મવે યાણી કોંગ્રસે મયાં જોડયાતયા તમે નયા મયાટે જમે ણે બઠે ક ખયાલી કરી ્તી એ જનૂ યા કોંગ્રસે ી ભયાજપમયાં જોડયા્યા છે. આથિી આ વખતે ચટૂં ણીમયાં બરયાબરનો જગં જામશ.ે

Newspapers in English

Newspapers from United States