Garavi Gujarat USA

વાયબ્રન્ટ ગુજરાત સમહી્ટ મા્ટે અમેદરકામાં રોડ-શો કરાશે

-

10 જાન્યુઆરી 2022થી ગયુજરાતના ગાંધીનગર ખાતે ્ોજાઈ રહેલી વા્બ્રન્ટ ગયુજરાત ગલોબલ સમી્ટ મા્ટે રાજ્ના મયુખ્પ્રધાન ભૂપેનદ્ર પ્ટલે બયુધવાર, 25 નવેમબરે રાજધાની નવી દિલહીમાં રોડ-શો ક્યો હતો. તેમણે ગયુજરાતની 10મી વા્બ્રન્ટ ગયુજરાત ગલોબલ સમી્ટમાં મૂડીરોકાણ કરવા મા્ટે િેશભરના ઉદ્ોગજૂથોને આમંત્રણ આપ્યું હતયું. અગ્રણી ઉદ્ોગ સંચાલકો સાથે તેમણે વન-્ટયુ-વન બેઠક કરી હતી. વડાપ્રધાન નરેનદ્ર મોિી 10મી જાન્યુઆરી 2022ના રોજ મહાતમા મંદિરમાં આ સમમ્ટનો પ્રારંભ કરાવશે. રોડ-શો િરમ્ાન મયુખ્પ્રધાને જણાવ્યું હતયું કે ગયુજરાતમાં 2003થી િર બે વર્ષે ્ોજાતી વા્બ્રન્ટ ગયુજરાત ગલોબલ સમી્ટ હવે ગલોબલ નોલેજ શેરીંગ ને્ટવદકિંગનયું વૈમવિક પલે્ટફોમ્મ બની ગઇ છે. આ સમમ્ટમાં મવમવધ િેશોના મહાનયુભાવો, મબઝનેસ ડેમલગેશન, રાજ્ોના વડા અને ઉદ્ોગજૂથો તેમજ ભારતના સરકારના પ્રધાનો તેમજ ઉચ્ચ અમધકારીઓ ઉપસ્થત રહેવાના છે.

ઓદ્ોમગક જૂથોના વડાને સંબોધન કરતાં મયુખ્પ્રધાને જણાવ્યું હતયું કે આ વખતે સમમ્ટની થીમ આતમમનભ્મર ગયુજરાતથી આતમમનભ્મર ભારત રાખવામાં આવી છે. િેશમાં સૌથી વધયુ એફડીઆઇ એ્ટલે કે 21.9 ્યુએસ મબમલ્ન ડોલર જે્ટલયું રોકાણ 2021માં ગયુજરાતમાં આવ્યું છે. ભારતના ભામવ મવકાસ ગ્રોથમાં ધોલેરા સર, ડેદડક્ટે ેડ ફ્ેઇ્ટ કોદરડોર, દિલહી મયુંબઈ ઇનડ્ટ્ી્લ કોદરડોર, મગફ્ટ મસ્ટી, ડ્ીમ મસ્ટી જેવા પ્રોજેક્ટ મો્ટયું ્ોગિાન આપશે.

આ રોડ-શોમાં મારૂમત સયુઝયુકીના એમડી અને સીઇઓ દકંચી આ્યુકાવાએ જણાવ્યું હતયું કે, ગયુજરાત િેશનયું અગ્રણી ઇનડ્ટ્ી ફ્ેનડલી અને મેન્યુફેક્ચરીંગ ફ્ેનડલી રાજ્ છે. ભારતને ને્ટ કાબ્મન ઝીરો કનટ્ી બનાવવામાં ગયુજરાત મોખરાનયું ્થાન લઇ શકે છે. જેસીબીના એમડી અને સીઇઓ િીપક શેટ્ીએ જણાવ્યું કે, કોમવડ મહામારીની કપરી પદરસ્થમત હોવા છતાં સરકારના સહકારના કારણે કંપની પોતાનયું છઠ્ં ઉતપાિન એકમ વડોિરામાં ્થાપવામાં સફળ રહી છે.

10 જાન્યુઆરીથી ્ોજાઇ રહેલી વા્બ્રન્ટ ગયુજરાત સમી્ટ મા્ટે અમેદરકામાં રોડ-શો કરવા મા્ટે ગયુજરાત સરકારના ઉચ્ચ અમધકારીઓનયું બનેલયું એક પ્રમતમનમધમંડળ અમેદરકાના પ્રવાસે જવા રવાના થ્ંયુ છે. આ પ્રમતમનમધમંડળ મવિેશી રોકાણકારોને આ સમી્ટ મા્ટે આમંત્રણ આપશે. આ ઉપરાંત ભારતી્ મૂળના ્્ટા્ટ્મઅપ અને ઉદ્ોગકારો સાથે બેઠક કરશે.

આ પ્રમતમનમધમંડળ ન્યુ્ોક્કમાં ના્ડેકની મયુલાકાત લેશે અને બલયુમબગ્મના સીઇઓ માઈક બલયુમબગ્મ સાથે બેઠક કરી મગફ્ટ મસ્ટીમાં સંભમવત રોકાણ અંગે ચચા્મ કરશે. આ સાથે વલડ્મબેંક, આઇએફસી, મેગાના અમધકારીઓ સાથે પણ મંત્રણા થશે. અમેદરકાના ઉદ્ોગ પ્રમતમનમધઓને ગયુજરાતની વા્બ્રન્ટ સમમ્ટમાં આવવા મા્ટે આમંત્રણ પણ આપવામાં આવશે.

રાજ્ સરકારે મનણ્મ્ ક્યો છે કે કોરોના મહામારીના કારણે જે િેશમાં જઇ શકા્ તેવયું નથી ત્ાં વચ્યુ્મઅલી બેઠકો કરાશે. રાજ્ના નાણા મવભાગના અગ્રસમચવ જેપી ગયુપ્ાની અધ્ક્ષતામાં ઉચ્ચ અમધકારીઓનયું એક પ્રમતમનમધમંડળ અમેદરકાના પ્રવાસે જવા રવાના થ્યું છે. આ પ્રમતમનમધઓ 5મી દડસેમબર સયુધી અમેદરકામાં રોકાણ કરશે અને અલગ અલગ ્્ટે્ટમાં રોડ-શો કરી ઉદ્ોગકારોને આકર્્મવાનો પ્ર્ાસ કરશે.

ગયુજરાતના મયુખ્મંત્રી ભૂપેનદ્ર પ્ટેલ 8 અને 9 દડસેમબરના રોડ િયુબઇ અને અબયુધાબીના પ્રવાસે જવાના છે. તેઓ િયુબઇમાં ઔદ્ોમગક જૂથો સાથે મંત્રણા કરીને તેમને ગયુજરાતની વા્બ્રન્ટ સમમ્ટમાં ઉપસ્થત રહેવા આમંત્રણ આપશે. કોરોના મહામારીના સમ્ના કારણે સરકારે એવયું નક્કી ક્યુું છે કે નેધરલેનડ, જમ્મની, જાપાન અને િમક્ષણ કોદર્ા સમહતના ક્ટે લાક િેશોમાં દફજીકલ રોડ-શો નહીં થા્ પણ વચ્યુ્મઅલ મંત્રણા બેઠકો કરવામાં આવશે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States