Garavi Gujarat USA

વીજળી ખરડિાના મુદ્દે ખેડિૂતો અને સરકાર વચ્ે ફરી ટકરાવના સંકેત

-

ખેડિૂતોના આંિોલનને પગલે વડિાપ્રધાન નરેન્દ્ર મોિીએ ત્ણ વવવાિા્પિ કૃવર્ કા્યિા પાછા ખેંચી લેવાની પ્રવક્ર્યા ચાલુ કરી છે, પરંતુ હજુ ખેડિૂતોની બીજી છ માગણી પેનન્ડિંગ છે. તેમાંથી એક માગણી વીજળી (સુધારા) ખરડિો, 2021 પાછો ખેંચી લેવાની છે. ખેડિૂતો માને છે કે આ વીજળી ખરડિાથી સબવસડિીવાળી વીજળી મળતી બંધ થઈ જશે અથવા તો પહેલા વીજળી વબલ ભરવું પડિશે અને પછી સબવસડિીનો િાવો કરવો પડિશે. મોિી સરકાર માર્ે વીજળી ક્ેત્ના સુધારારૂપ આ ખરડિો પાછો ખેંચી લેવાનું મુશકેલ બનશે.

છેલાં એક િા્યકામાં ભારતમાં વીજળીના િરોમા મોર્ો ફેરફાર થ્યો છે અને ખેડિૂતોને વચંતા છે કે ખાનગીકરણથી વીજળી મોંઘી થઈ જશે અને સબવસડિી મેળવવાનું મુશકેલ બનશે. દકસાન નેતા પુષપેન્દ્ર વસંહે જણાવ્યું છે કે વીજળીનુ પૂરેપુર વબલ ભરવાથી ખેડિૂતો પર આવથ્યક િબાણ આવશે. વધુ સારી વાત એ છે કે ખેડિૂતોને સબવસડિીના િરે ચાજ્યનું પેમેન્ર્ કરવાની છૂર્ મળે અને બાકીનું પેમેન્ર્ સરકાર પાસેથી વસૂલ કરવામાં આવે.

ઉલેખની્ય છે કે છેલાં એક િા્યકામાં હદર્યાણામાં વીજળીના િરોમાં ઘર્ાડિો થ્યો છે, જ્યારે ઉત્તર પ્રિેશમાં વીજળીના િરમાં વધારો થ્યો છે. હદર્યાણામાં 2010માં 2, 5 અથવા 10 હોસ્યપાવર સાથેના કનેકશનનો રેર્ પ્રવત કલાક-દકલોવોર્ િીઠ 25 પૈસા હતા, જે 2020માં ઘર્ીને 10 પૈસા થ્યા હતા. ઉત્તર પ્રિેશમાં આ િર 2010 માં 224 પૈસા હતો, જે 2020માં વધીને 656 પૈસા થ્યા હતા. એક રીપોર્્ય મુજબ િેશમાં બે કરોડિથી વધુ લોકોને કૃવર્ કેર્ેગરી હેઠળ વીજ કનેકશન મળેલું છે. નવા વન્યમથી આ તમામ દકસાનોને અસર થઈ શકે છે. 2019માં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 42.5 લાખ કૃવર્ કનેકશન હતા. આ ઉપરાતં કણા્યર્કમાં 29.7 લાખ, મધ્ય પ્રિેશમાં 29.1 લાખ કનેકશન હતા. છેલાં બે િા્યકાથી કૃવર્ ક્ેત્માં વીજળીની માગમાં વધારો થ્યો છે.

ફરી ચૂંટાય તો ભારત પાસેથી કાલાપાની પરત લેવાનો ઓલીનો સંકલપ

નેપાળના ભૂતપૂવ્ય વડિાપ્રધાન અને મુખ્ય વવપક્ સંગઠન ્યૂએમએલના ચેરમેન કેપી શમા્ય ઓલીએ ગત સપ્ાહે એવો સંકલપ લીધો હતો કે જો તેમનો પક્ ફરી નેપાળમાં સત્તામાં આવ્યો તો તે વાતચીત દ્ારા કાલાપાની, વલંવપ્યાધુરા અને વલપુલેખ ભારત પાસેથી પરત લેશે.

ભારત અને નેપાળ વચ્ે મે 2020માં વવવાિો વધ્યા હતા. બીજી તરફ ભારતમા નેપાળના િૂતાવાસે શવનવારે નેપાળના પૂવ્ય વડિાપ્રધાનના વનવેિન અંગે જવાબ આપવાનું ર્ાળ્યું હતું.

 ?? ??

Newspapers in English

Newspapers from United States